‘ની’ રિપ્લેસમેન્ટના દર્દીઓ માટે આનંદના સમાચાર..અમદાવાદમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા ઘૂંટણના સાંધા બદલાવવાના રોબોટનું લોન્ચિંગ કરાયું.

અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વં શ્રેષ્ઠ કહેવાતા ‘KNEE રિપ્લેશમેન્ટના’ રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જવું પડતું હોય છે તેમજ ખર્ચ પણ વધુ થતો હોય છે. પરંતુ હવે દર્દીઓની સારવારને મૂંઝવતો પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે કારણ કે, અમદાવાદમાં જ અદ્યતન ટેક્નોલોજી […]

Continue Reading

*આ વેબિનર આપના શરીરના અંગદાન વિષેની માહિતી માટેનો છે .*

આ વેબિનર આપના શરીર ના અંગદાન વિષે ની માહિતી માટે નો છે . આપણા માં થી ઘણા બધા ઈચ્છા રાખતા હોય છે કે આ આપણું શરીર કોઈ ને કામ આવે ,અથવા આપણને કે કોઈ આપણા સ્વજન ને અકસ્માત કે કોઈ અંગ ગુમાવી બેસીએ ત્યારે કોઈ ની મદદ થી એ અંગ પરત લેવા માં તકલીફ ના […]

Continue Reading

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ. એક વિધાર્થીનીનો પ્રેરક પ્રસંગ

ભુજ તાલુકાના સુખપર ગામે શ્રી રામ મંદિર નિધિ હેતુ બહેનોની બેઠકનું આયોજન થયેલું. લગભગ સાઇઠ જેટલી સંખ્યામાં નાની મોટી ઉંમરના બહેનો, યુવતીઓ સાથે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ પણ જોડાયેલ. વિષય પૂર્ણ થયા બાદ ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સુમિતા નવીનભાઈ ભુડીયા નામની વિધાર્થીની ઉભી થઈને તાલુકા કાર્યવાહને કહે છે મારે કાંઈક આપવુ છે. તાલુકા કાર્યવાહ […]

Continue Reading

આજે પોપ્યુલર મોડમાં રહેલી વાત યાદ કરવી છે. સૌથી મોટું સત્ય એ છે કે, માણસને સફળતા માત્ર તેનામાં રહેલો ઉત્સાહ જ અપાવી શકે છે…દેવલ શાસ્ત્રી.

આજે પોપ્યુલર મોડમાં રહેલી વાત યાદ કરવી છે. સૌથી મોટું સત્ય એ છે કે, માણસને સફળતા માત્ર તેનામાં રહેલો ઉત્સાહ જ અપાવી શકે છે… દરેક ભારતીય વહુઓ માટે સાસુનો ટ્રેડમાર્ક ખાલી “લલિતા પવાર” નામને જ અપાય છે, સાસુને કે ન ગમતી મહીલાને લલિતા પવાર કહેવાની ફેશન હતી, છે અને રહેશે. ક્યારેક તો લલિતાબહેનના સંઘર્ષને યાદ […]

Continue Reading

વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલ અમદાવાદનાં જમાલપુર વોર્ડમાં ગાબડું પાડવામાં આદમી પાર્ટી સક્રીય.

આજ રોજ દિલ્લીના આમ આદમી પાર્ટીની સરકારના દિલ્લી કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રપાલ ગૌતમ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચોધરી, શહેર ઝોન પ્રભારી એડવોકેટ શિવકુમારજી, મઘ્ય ઝોન પ્રમુખ જાહિદ શેખ, જમાલપુર વોર્ડ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને યુવા નેતા ઉજેરખાન પઠાણ સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ મહિલા નેતા ડૉ મિનાઝ કાદરી નાં ઘરે મીટિંગ કરી […]

Continue Reading

*♦️એક વિડંબના♦️* આવતા 20 વર્ષોમાં, આપણા ઘર-પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જશે.

♦️એક વિડંબના♦️ આવતા 20 વર્ષોમાં, આપણા ઘર-પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જશે. ભાઈ-ભાભી, દેવર- દેવરાણી, જેઠ-જેઠાણી કાકા, કાકી, ભાભી-દિયર, ફઈ-ફૂવા, મામા-મામી, માસી-માસા, સહિતના ઘણા સંબંધો આપણા ઘરોથી સમાપ્ત થઈ જશે. માત્ર સાડા ત્રણ લોકોના પરિવારો બચશે, મોટા ભાઈને હિંમત નહીં આપે, એક ચંચળ તોફાની નાનો ભાઈ નહીં હોય, ના ઘરમાં ભાભી હશે ના […]

Continue Reading

*જામનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વજ ભાજપ મા સર્જાયું ભંગાણ* ભાજપના પૂર્વ નગરસેવીક રચના નંદાણીયાએ પકડ્યો કોંગ્રેસનો પંજો

જામનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વજ ભાજપ મા સર્જાયું ભંગાણ ભાજપના પૂર્વ નગરસેવીક રચના નંદાણીયાએ પકડ્યો કોંગ્રેસનો પંજો નગરપાલિકામાં પોતાની સરકાર હોવા છતાં કામો ન થતા પોતાના પક્ષ સામે બાયો ચડાવી રહયા હતા ચર્ચામાં ભાજપ ના પૂર્વ નગરસેવીકા રચના નંદાણીયા કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં સર્જાયું ભુંકમ્પ નું વાતાવરણ પ્રજાના પ્રશ્નોને લઇ અનેકવાર પોતાના પક્ષ સામે કરી લડાઈ […]

Continue Reading

ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ દિપડાની દહેશત.શહેરના વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દિપડો દેખાયો.

ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ દિપડાની દહેશત શહેરના વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દિપડો દેખાયો હોવાનુ ધ્યાને આવ્યુ દિપડાના પગમાર્ક દેખાતા વન વિભાગ સતર્ક લોકોને સાવચેતી રાખવા, રાત્રે બહાર નિકળતા સાવચેતી રાખવા સુચના

Continue Reading