એચ.એ.કોલેજમાં ‘વર્લ્ડ ડોટર્સ ડે’ નું સેલીબ્રેશન યોજાઈ ગયું.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના ગાંધીઅન સોસાયટી ધ્વારા ‘વર્લ્ડ ડોટર ડે’ સેલીબ્રેટ કરવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ દિન નિમત્તે “બેટી બચાવો બેટી પઢાવો” વિષય ઉપર વક્તવ્ય રાખ્યું હતુ. જીએલએસ યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ્સ વેલ્ફેર બોર્ડનાં ડીન ડૉ.અશ્વિન પુરોહીતે મુખ્ય વક્તા તરીકે વિચારો વ્યક્ત કરતા કહ્યું હતુ કે સ્ત્રીઓના વિકાસ ધ્વારાજ તંદુરસ્ત સમાજની રચના થઇ […]
Continue Reading