રિસ્ક હૈ તો ઇશ્ક હૈ, તો રિસ્ક ક્યા ચીજ હૈ? – દેવલ શાસ્ત્રી.
રિસ્ક હૈ તો ઇશ્ક હૈ, તો રિસ્ક ક્યા ચીજ હૈ?* ઝડપી બોલવાનું અને ફટાફટ નિર્ણય લેવો, એક સમયે મુકેશ અંબાણી કરતાં ઇન્કમટેક્સ વધુ ભરતો અને ક્રિકેટ માટે પાગલ….ઓળખાણ પડી? યસ, *_રિસ્ક હૈ તો ઇશ્ક હૈ_*…ફેમ ઓરિજિનલ હર્ષદભાઇ મહેતાજી… વડાપ્રધાનને લાંચ આપવાવાળો હર્ષદભાઇ એક સમયે મુંબઈ આવ્યો, ખીસ્સામાં ચાલીસ રુપિયા હતાં…. ત્રિશૂલના અમિતાભ જેમ, મેં પાંચ […]
Continue Reading