કોરોનાની રસી આપવામાં વ્યાપારીઓને અગ્રીમતા આપો: વ્યાપારી સંગઠનો કોરોના વોરિયર્સની માફક વેપારીઓએ પણ કપરા સમયમાં સમાજની સેવા કરી છે
કોરોનાને કારણે અમદાવાદ અને ભારત દેશ સહિત દુનિયાભરમાં વ્યાપાર ધંધા ઠપ થઈ ગયા છે. હવે જ્યારે કોરોનાની રસી આપવાની કવાયત શરૂ થઇ ગઇ છે ત્યારે સરકાર દ્વારા કોરોના વોરિયર્સ એટલે કે ડોક્ટર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પોલીસ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મેડિકલ સાથે સંકળાયેલા લોકોને અગ્રીમતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ […]
Continue Reading