રતન ટાટાની કારની નંબર પ્લેટ લગાવીને ફરી રહી હતી મહિલા, આ રીતે પોલ ખૂલી
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે એક એવા આરોપીની સામે કેસ ફાઈલ કર્યો છે જે પોતાની કાર પર ઉદ્યોગપતિ રતન ટાટાની કારની નંબર પ્લેટનો ઉપયોગ કરી રહી હતી. આ પોલ ત્યારે ખૂલી જ્યારે તેણે ટ્રાફિક નિયમનો ભંગ કરતા પોલીસે રતન ટાટાને ચલણ મોકલી દીધું હતું. આરોપી મહિલા પોતાની કાર […]
Continue Reading