ગાંધીનગર ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. Adventure Paradise ના સૌજન્યથી, કોવિડ ૧૯ ની ગાઇડલાઇનનું પાલન કરીને આ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાહસિક યુવામિત્રોએ ઉત્સાહ પૂર્વક આ ટ્રેકમાં ભાગ લીધો હતો. advantureparadise

Continue Reading

શંખ. – નીતિન ભટ્ટ.

શંખ ને વગાડવા થી ફેફસા ફેલાય છે અને તેનાથી અસ્થમા કે શ્વાસ થી જોડાયેલ સમસ્યા દુર થાય છે અને આપને આંતરિક રૂપ થી ખુબ ફાયદો થાય છે. . શંખ વગાડવા થી રેકટલ મસલ્સ સંકોચાય ને ફેલાય છે તેનાથી એક્સરસાઈઝ પણ થાય છે. ગૈસ્ટ્રીક અને પેટ જેવી સમસ્યા આ વગાડવાથી દુર થાય છે. . પ્રોસ્ટેટ મસલ્સ […]

Continue Reading

મિત્રો,આ ખાંભી ડેડાદરાના ત્રિવેદી પરીવારના સતી અંબાની છે.

મિત્રો આ ખાંભી ડેડાદરા ના ત્રિવેદી પરીવાર ના સતી અંબા ની છે. જેમનાં લગ્ન ડેડાદરા ના જેશંકર ત્રિવેદી સાથે થયેલા.અંબાના પિતા શિહોર પ્રદેશ ના હતાં આ બન્ને જોડીના એ વિસ્તારમાં ખુબજ વખાણ થતાં કોઈ એને ઝાલાવાડની સતી કહેતા. જેશંકર ખેતી કરતા અને અંબા ખેતીમાં મદદ કરતા ને સુખી જીવન ગુજારતા. …હવે વસંત પંચમી હોવાથી ગામમાં […]

Continue Reading

માઉન્ટ આબુથી નીચે ઉતરતી બસ પલટી • 25 જેટલા યાત્રિકો સવાર હતા ગુજરાતના ખંભાતના મુસાફરો હોવાનું સામે આવ્યુ

માઉન્ટ આબુથી નીચે ઉતરતી બસ પલટી • 25 જેટલા યાત્રિકો સવાર હતા ગુજરાતના ખંભાતના મુસાફરો હોવાનું સામે આવ્યુ ગુજરાતના પ્રવાસીઓને અકસ્માત નડ્યો છે. ગુજરાતના પ્રવાસીઓની બસ ખીણમાં પલટી ખાઇ છે. માઉન્ટઆબુમાં વિરબાબા મંદિર પાસે આ બસ પલટી ખાઇ ગઇ છે. આ બસમાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગ્લોબલ હોસ્પિટલ ખસેડવામાં […]

Continue Reading

વીર આહીર નાયાદાદા બલદાણીયા. – નીતિન ભટ્ટ.

ઘણા વર્ષો પહેલાં ની આ વાત છે. આશરે સાડાત્રણસો થી ચારસો વર્ષ પહેલાં બાબરીયાવાડ ના કુંદનપુર ગામ ના રહેવાશી આહીર લખમણ ભગત બલદાણીયા નેસડું બાંધી ને રહેતા હતા. તે લખમણ ભગત, કરણાભાઈ અને વાલાભાઈ એમ ત્રણ ભાઈઓ નો પરિવાર આ ગામમાં વસવાટ કરતો હતો અને તેમની પાસે સાત જાતવાન ભેસો હતી, તેમજ ત્રણેય ભાઈઓ પશુપાલન […]

Continue Reading

*મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા-સુરતમાં ફળોનો અન્નકૂટ ઉત્સવ યોજાયો*

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા-સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી આજે ફળોના ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો અને ભક્તોએ શ્રી ઘનશ્યામ પ્રભુને સફરજન, દાડમ, પાઇનેપલ, શેરડી, તડબૂચ, દ્રાક્ષ, પેરુ, સીતાફળ, કેળાં, પપૈયાં, સ્ટોબેરી, બોર, ચીકુ, આલુ, ડ્રેગન, કીવી, જામફળ, મોસંબી, સંતરા, વગેરે ફળો […]

Continue Reading

માનસ રામસેતુ દિવસ બીજો તારીખ:3-1- 2021. લોકો મોનોલોગી થઇ ગ્યા છે,ડાયલોગી બચ્યા છે જ ક્યાં! નિંદા દુનિયાનો સ્વભાવ થઇ ગયો છે,સ્તુતિ તો મજબૂરીથી કરે છે. કથા મા ની ગોદમાં શિશુ જેવી ક્રીડા છે.

કાશી વિશ્વનાથ અને રામેશ્વરની કૃપાથી સમગ્ર સરિતપતિ સાગર તટ પર ઇતિહાસ અને વિજ્ઞાન જેનાં સાક્ષી છે એવા રામસેતુ પર બીજા દિવસે બાપુએ જણાવ્યું કે શ્રીલંકા અહીંથી દેખાય છે. રાજસિ-તામસિ અને સાત્વિક, પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરી પ્રારંભે જૈન પરંપરામાં કૈવલ્ય પ્રાપ્ત કરનાર તપસ્વી-મુનિ-ગુરૂજીઓ વ્યાસપીઠની વંદના કરવા માટે આવેલા. આ કથા 170 દેશોમાં લાઇવ ટેલિકાસ્ટ થઈ રહી […]

Continue Reading

નડિયાદમાં ડોનેટ યોર સન્ડેના થીમ ઉપર શિક્ષણ આપતા યુવાનોને સલામ. – સિદ્ધાંત મહંત.

કોરોનાની બિમારીએ સમગ્ર દેશ અને દુનિયાનું વાતાવરણ ડોહોળી દીધું છે. માનવીની લાઈફ સ્ટાઈલને પણ બદલી દીધી છે. તમામ સેક્ટરો ઉપર માઠી અસર પડી છે. આ વચ્ચે શિક્ષણ ઉપર પણ મોટી અસર પડી છે. કોરોનાએ શિક્ષણને જકડી લીધું છે. શ્રીમંત, મધ્યમવર્ગના બાળકો તો આ સ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. પણ ગરીબ વર્ગના બાળકોનું શું? આપણાં […]

Continue Reading

ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર વિશ્વનાં સૌથી અદભુત નજરાણા સમાન લીલા હોટલ ની પાછળ ના ભાગમાં યુદ્ધના ધોરણે કામ ચાલું.- તસવીર. વિનોદ રાઠોડ.

ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર વિશ્વનાં સૌથી અદભુત નજરાણા સમાન લીલા હોટલ ની પાછળ ના ભાગમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આ હોટલ નું ખાત મહુરત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. અને લોકાર્પણ ભગવાનની ઈચ્છા હશે તો નરેન્દ્રભાઈના હસ્તે થવા જઈ રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં હોટલ લીલા નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે યુદ્ધના […]

Continue Reading

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન:રાજ્યમાં ધાબા પર માત્ર પરિવારના 5-7 લોકો જ પતંગ ચગાવી શકશે, 50 લોકોને એકઠા થવાની મંજૂરી મળશે નહીં

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન:રાજ્યમાં ધાબા પર માત્ર પરિવારના 5-7 લોકો જ પતંગ ચગાવી શકશે, 50 લોકોને એકઠા થવાની મંજૂરી મળશે નહીં

Continue Reading