યુવા પત્રકાર રિતેશ પરમારે સતત 12 દિવસ ઓક્સિજન પર રહી આખરે કોરોનાને આપી મ્હાત. સ્વસ્થ બની ઘરે પરત ફર્યા અને પત્રકારની ફરજ પર થયા હાજર… *વેલકમ બેક રિતેશ* .💐💐💐🍫💐💐💐💐💐

ગ્રુપ સભ્ય તેમજ પરમ મિત્ર યુવા પત્રકાર રિતેશ પરમારે સતત 12 દિવસ ઓક્સિજન પર રહી આખરે કોરોનાને આપી મ્હાત. સ્વસ્થ બની ઘરે પરત ફર્યા અને પત્રકારની ફરજ પર થયા હાજર… *વેલકમ બેક રિતેશ* .💐💐💐🍫💐💐💐💐💐

Continue Reading

કોરોનાની મહામારીમાં મોંઘવારીનો માર ગુજરાતમાં પેટ્રોલ 80 રૂપિયાએ પહોંચ્યું એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં 85 પૈસાનો વધારો

કોરોનાની મહામારીમાં મોંઘવારીનો માર ગુજરાતમાં પેટ્રોલ 80 રૂપિયાએ પહોંચ્યું એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં 85 પૈસાનો વધારો જ્યારે ડીઝલના ભાવમાં 1 રૂપિયા 57 પૈસાનો વધારો એક મહિનાથી સ્થિર ભાવમાં 21 નવેમ્બરથી વધારો શરૂ થયો એક જ અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલ ની કિંમતમાં મોટો વધારો વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાની અસર આગામી દિવસોમાં પણ પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં વધારો […]

Continue Reading

વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર હેરિટેજ બુલેટ દ્વારા રાઇડ ફોર કોરોના વોરિયર્સ ના મેસેજ સાથે શહેર ના ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર અને રાઇડર સ્વપ્નીલ આચાર્ય એ અમદાવાદ થી ભાવનગર ખાતે કોરોના વોરિયર્સ (મેડિકલ ટીમ, પોલીસ, સફાઇકર્મી) ને બિરદાવવા બુલેટ રાઇડ કરી હતી.

વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર હેરિટેજ બુલેટ દ્વારા રાઇડ ફોર કોરોના વોરિયર્સ ના મેસેજ સાથે શહેર ના ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર અને રાઇડર સ્વપ્નીલ આચાર્ય એ અમદાવાદ થી ભાવનગર ખાતે કોરોના વોરિયર્સ (મેડિકલ ટીમ, પોલીસ, સફાઇકર્મી) ને બિરદાવવા બુલેટ રાઇડ કરી હતી. ભાવનગર ખાતે થયેલ ચિત્ર પ્રદશન માં સ્વપ્નીલ આચાર્ય આયોજક તથા તેમની સાથે ભાવનગર થી તરુણ કોઠારી,ધાર્મિક ત્રિવેદી,ભીષ્મ […]

Continue Reading

પરમ પૂજય જલારામ બાપાના મંદિર વીરપુર તરફથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી.

*તારિખ ૦૪-૧૨-૨૦૨૦ ના રોજ પરમ પૂજય જલારામ બાપાના મંદિર વીરપુર તરફથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.* *આપણા હિંદુ ધર્મના પ્રતિક એવું ભગવાન શ્રી રામનું મંદિર જ્યાં નિર્માણ થય રહ્યુ છે એવી અયોધ્યા નગરી માં મંદિર ના નિર્માણ માં કામ કરતા દરેક વ્યકિત ઓને સવાર સાંજ એમ બે સમય ભોજન નો તમામ ખર્ચ વીરપુર મંદિર […]

Continue Reading

*🔔કિસીકી મુસ્કુરાહટોં પે હો નિસાર ! _(જરૂર વાચો ને ફેલાવો)_🙏*

નોર્મલ ડિલિવરીનું બિલ ચૂકવીને રિષભ અને રીમા ઊભાં થયાં. વિદાય થતાં પહેલાં મીઠાઇનું એક મોટું બોક્સ ટેબલ પર મૂકીને બોલ્યા, ‘સાહેબ, બહુ પ્રેમથી મીઠાઇ આપીએ છીએ. જરૂર ખાજો અને અમારી દીકરી ઉપર આશીર્વાદ વરસાવજો.’ રીમાની આ પ્રથમ પ્રસૂતિ હતી. પુત્રીજન્મથી પતિ-પત્ની બંનેને ખરેખર ખૂબ આનંદ થયો હતો. એ લોકોના ગયાં પછી મેં બોક્સ ખોલ્યું. અંદર […]

Continue Reading

🌄”ગામડાની એક સવાર” (સને 1970)🌅 🙏🙏🙏લેખક : દશરથ પંચાલ 🙏🙏🙏 સંકલન.- નીતિન ભટ્ટ.

🌄”ગામડાની એક સવાર” (સને 1970)🌅 🙏🙏🙏લેખક : દશરથ પંચાલ 🙏🙏🙏 વહેલી પરોઢે હાથથી દળવાની ઘંટીઓનો લયબદ્ધ અવાજ અને એ સંગીતથી મઢાતો. દળવા બેઠેલી બહેનોના કંઠમાંથી પ્રવાહિત થતો સુર વાતાવરણને અનેરી તાજગી બક્ષી રહ્યો હતો. કેટલાંક ઘરોમાં વલોણાની છાશના છમકારાના તાલબદ્ધ લયને વલોણું વલોવતાં પતિ-પત્ની વલોણાનું નેતરૂં ખેંચી રેલાવતાં હોય, ઊંડા કૂવેથી ઘસાએલી ધરી પર ઊંજણ […]

Continue Reading

फ़ेसबुक ओर इनस्टाग्राम वेरिफ़िकेशन के लिये पैसे ले कर Sagar Bisht नाम के लड़के ने की ठगी

ये सागर बिस्ट नाम के युवा ने मुंबई में रहते हुए डिजीटल प्रोफेशनल बताया ओर लोगों के फ़ेसबुक ओर दुसरे सोश्यल मीडीया अकाउंट वेरिफ़िकेशन मतलब के blue mark के लिये पैसे ले कर ठगाएँ करता है ये लड़के का शिकार बना युवा कल मुंबई में अपने साथ जो हुआ उसकी साइबर क्राइम में शिकायत करवा […]

Continue Reading

👍👌 અમદાવાદના લોકો ?👌 👍 👦👧👨👩👴👵👸. એક અદ્દભુત વાસ્તવિક લેખ.

અમદાવાદ સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે. અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું […]

Continue Reading

*ડાંગ જિલ્લા ખાતે સી.આર.પાટીલ દ્વારા વિવિધ હોદેદાર ની નિયુક્ત કરવામા આવી* *રિપોર્ટ:-અમરનાથ જગતાપ* *ડાંગ*

ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના મહામંત્રી તરીકેની હરિરામ સાવંત,ગિરીશ મોદી, રાજેશ ગામીત ને ખુબજ મહત્વની જવાબદારી સોપવા આવેલ છે તે બદલ એમને સી.આર. પાટીલ, ભીખુભાઇ દલસાનીયા,ભરતસિંહ પરમાર, ગણપત વસાવા રમણ પાટકર,પુર્ણેશ મોદી, કરશન પટેલ અશોક ધોરાજીયા દશરથ પવાર, વિજય પટેલ,બાબુરાવ ચૌર્યા, રમેશ ડોન, દિલિપ ચૌધરી,ઘનશ્યામ પટેલ તેમજ પાર્ટીના સર્વે હોદ્દેદારઓનો અંત: પુર્વક આભાર માનવામાં આવ્યો […]

Continue Reading