અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ R.R.સેલે નકલી ખાતરનો પકડયો હતો જથ્થો

અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ R.R.સેલે નકલી ખાતરનો પકડયો હતો જથ્થો ફરિયાદીનાં પિતાને આરોપી નહીં બતાવવા માટે માંગી હતી મોટી લાંચ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો પો.કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ ઝડપાયો રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો પોલીસમેન આણંદનાં આઇસક્રીમ પાર્લર પર થઇ સફળ ટ્રેપ […]

Continue Reading

31stએ હત્યા: અમદાવાદના વસ્ત્રાલના રાધે મોલ નજીક ફાયરિંગ કરી એક શખસે યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ ઘટનાસ્થળે

આજે 2020નો છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદમાં ફાયરિંગ કરી રાતે એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી બંગ્લોઝ પાસેના રાધે મોલ નજીક એક યુવાન પર ગોળીબાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

કોરોનાના વિપરીત સમયમાં બાળકો પોતાનુ ધૈર્ય ન ખોતા એકલવ્ય શિક્ષણ પણ આ સમયે તેમણે મેળવ્યુ.સાથે તેમની તંદુરસ્તીના વિકાસને ધ્યાનમાં રાખી તેમની સ્કુલમાં રમાતી સ્પોર્ટસ ડેનુ મોડલ સમુ સોસાયટીમા તેમના મેનેજમેન્ટ દ્વારા રજુ કરવામાં આવ્યું.

કોરોના ના વિપરીત સમયમાં બાળકો પોતાનુ ધૈર્ય ન ખોતા એકલવ્ય શિક્ષણ પણ આસમયે તેમણે મેળવ્યુ સાથે તેમની તંદુરસ્તી ના વિકાસ ને ધ્યાનમાં રખી અને તેમની સ્કુલમાં રમાતી સ્પોર્ટસ ડેનુ મોડલ સમુ સોસાયટી મા તેમના મેનેજમેન્ટ દ્વારા રજુ કરવામાં આવ્યું. તેમના ઉત્સાહ પુરૂપાડવુ નુ કામ સોસાયટી ના વાલીઓ અને કમીટી એ પુરૂ પાડવામાં આવેલ. નવા ગાંધીનગરમા […]

Continue Reading

અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યા બાદ બહાર નીકળ્યા તો થર્ટી ફર્સ્ટની ઉજવણી જેલમાં : અમદાવાદ પોલીસનું નિવેદન.

અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યા બાદ બહાર નીકળ્યા તો થર્ટી ફર્સ્ટની ઉજવણી જેલમાં : અમદાવાદ પોલીસનું નિવેદન. ડીસીપી હર્ષદ પટેલ દ્વારા કમિશ્નર ઓફીસ ખાતે પ્રેસ વાર્તા.

Continue Reading

*કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિયોદર એસટી બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. સાંસદ પરબતભાઇ રહેશે ઉપસ્થિત.*

બનાસકાંઠા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવા વર્ષે સાંજે-૪.૦૦ કલાકે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિયોદર ખાતે નિર્માણ પામેલ એસ. ટી. બસ સ્ટેશનનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરશે. આ પ્રસંગે બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. પાલનપુર એસ. ટી. વિભાગના દિયોદર મુકામે રૂ. ૧૫૯.૧૩ લાખના ખર્ચે બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ […]

Continue Reading

*ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશનનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી*

દ્વારકા: ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ (ICG) જિલ્લા વડામથક ખાતે 31 ડિસેમ્બર 2020ના રોજ યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આના કારણે આ દૂરસ્થ સ્થળ પર સામુદાયિક રહેઠાણની સગવડમાં વધારો થયો છે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સંબોધન આપતી વખતે જણાવ્યું હતું કે, […]

Continue Reading

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશજીને 12 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબું માસ્ક પહેરાવાયું.- હિતેશ રાયચુરા.

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશજીને 12 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબું માસ્ક પહેરાવાયું…. હે મારાં ભાઈઓ બહેનો તમે ક્યાં સુધી ઉલ્લુ બનશો અને હે મારાં ધર્મધંધાર્થી પાખન્ડીઓ તમે ક્યાં સુધી લોકો ને મૂર્ખ બનાવશો ??? જો આ મૂર્તિ પથ્થર જ છૅ તો માસ્ક નું શું કામ અને જો આ મૂર્તિ માં ભગવાન છૅ તો […]

Continue Reading

#2020 *સુમસામ ભાસતા ચર્ચના કેમ્પસ બહાર ફૂલોનું વેચાણ કરતી મહિલાઓની કફોડી સ્થિતિ. – સિદ્ધાંત મહંત.

દર નવા વર્ષે ચર્ચ પાસે ભારે ચહલ હોઈ છે. પણ આ વર્ષે મહામારીના કારણે ક્રિસમસ પર્વ અને નવા વર્ષની ધમાકેદાર ઉજવણી ઉપર રોક છે ત્યારે અમદાવાદ જમાલપુર ખાતે રહેતી બે મહિલાઓ ત્યાંથી ફુલ લઈને નડિયાદ આવે છે. અને અહીંયા ધામા નાખી ગુલાબ, મોગરાનાં ફુલનું વેચાણ કરે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ બન્ને મહિલાઓ ક્રિસમસ પર્વ […]

Continue Reading