નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતા ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માતમાં એકનું કરુણ મોત.
વાવડીથી ઝુંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા ચાલકનું મોત. રાજપીપળા,તા.29 નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતાં ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માત માં મોટરસાયકલ ચાલકનું કરુણ મોત નીપજયું હતું. વાવડી થી ઝૂંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઈજા […]
Continue Reading