તિરૂપતિ એડિબલ ઓઇલે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરીના કપૂર ખાનને સાઇન કર્યાં
અમદાવાદ, 28 નવેમ્બર, 2020 – એન.કે. પ્રોટીન્સ ગ્રુપનો હિસ્સો તિરૂપતિ એડિબલ ઓઇલે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનની તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી છે. દેશમાં કરીના કપૂર ખાન સૌથી લોકપ્રિય સેલીબ્રિટી પૈકીની એક છે. એક અભિનેત્રી, પત્ની અને માતા તરીકેની તેમનું સમર્પણ ખુબજ અદ્ભુત છે અને દેશભરમાં તેમણે અપાર પ્રશંસા સાંપડી છે. અગ્રણી જાપાનિઝ […]
Continue Reading