કોરાના કાળમા ઉજવાતી સુહાગરાતના કેટલાંક સંયમિત, સંભવિત દ્રશ્યો…ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
કોરાના કાળમા ઉજવાતી સુહાગરાતના કેટલાંક સંયમિત, સંભવિત દ્રશ્યો…. 1.સબૂર… ગુલાબથી મઘમઘ થતા શયનખંડમા વરરાજાએ પ્રવેશ કર્યો. બારણું બંધ કરી. ભોંગળ ભીડી. અને નવોઢા તરફ સન્મુખ થઈને એક ડગલું પણ આગળ ભરે તે પહેલા નવોઢા ઘુંઘટમાથી જ બોલી… ” સબૂર.. હવે એક ડગલું પણ આગળ ના માંડતા..” ને વરરાજાના ચરણ ત્યાંજ ખોડાઈ ગયા. એ પછી તો […]
Continue Reading