ન્યૂ રજવાડી હોટલમાં ધ્રુવ બારોટનો જન્મ દિવસ ઉજવાયો.

ગુજરાત રાજ્યના મિલ્કસિટી આણંદ ખાતે નેશનલ હાઈવે ૮ ઉપર આવેલ ચિખોદરા ચોકડી પાસે અમુલ કોર્નર ની પાછળ આવેલ ન્યૂ રજવાડી ગ્રીન ગાર્ડન હોટેલ એન્ડ પાર્ટી પ્લોટ માં રાત્રીના આંકલાવ ના નાયબ મામલતદાર સાહેબ ના સુપુત્ર ચિ. ધ્રુવ બરોટ નો જન્મદિવસ સહપરિવાર સ્વાદિષ્ટ કાઠીયાવાડી પંજાબી ભોજન ના આસ્વાદ સાથે પરિવારજનો સાથે મનાવ્યો હતો,આ પ્રસંગે સાત વાર […]

Continue Reading

રાજપીપલા સ્ટેટ બેંકના માનવતાવાદી મેનેજર વૃદ્ધ મહિલા ગ્રાહકના ઘરે જઈને નાણાં ઉપાડી નાણાં અપાવ્યા.

વૃદ્ધ મહિલા શારીરિક રીતે અશક્ત હોવાથી નાણા ઉપાડવા બેંકમાં જઈ શકાય તેમ ન હોવાથી મેનેજરે જાતે ઘરે જઈને મહિલાને સહયોગ કર્યો. રાજપીપળા,તા. 24 આજકાલ બેંકોમાં ગ્રાહકોની ભારે ભીડ હોય છે. અને કોરોનામાં તો મોટી ઉંમરના વૃદ્ધ અશક્ત અને બીમાર વ્યક્તિઓ ખાસ કરીને વયસ્ક પેન્શન ધારકોને તાપ,તડકામાં બેંકમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનું કે ધક્કા ખાવાનું […]

Continue Reading

ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે રૂા.પાંચ કરોડ માંગ્યા વિજળી મામલે ગુજરાત-મધ્યપ્રદેશ સરકાર આમને સામને મધ્યપ્રદેશે ૯૦૪ કરોડ માંગ્યા.

રાજપીપળાતા.૨૪ મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના વીજ ઉત્પાદનને લઈને વિવાદની સ્થિતિ સર્જાઇ છે. મધ્યપ્રદેશનો દાવો છે કે, સરદાર સરોવર ડેમ માટેના કરાર અનુસાર વીજળી ઉત્પન્ન નથી થઈ. જેના પગલે મ.પ્રદેશને અન્ય રાજ્યો પાસેથી વીજળી ખરીદવી પડે છે. આ માટે ગુજરાત સરકાર પાસેથી ૯૦૪કરોડ રૂપિયાનો ક્લેમ માંગવામાં આવ્યો હતો. જો કે ગુજરાત સરકાર […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ.- લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કેવડિયા આગમન સાથે કર્યું સ્વીટ સી પ્લેન માંથી વિડિઓ ટ્વીટ કર્યો અને લખ્યું કે “ગરવી ગુજરાત ની ધરતી ઉપર આવીને ગર્વ થાય છે”

બ્રેકિંગ ન્યૂજ઼ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કેવડિયા આગમન સાથે કર્યું સ્વીટ સી પ્લેન માંથી વિડિઓ ટ્વીટ કર્યો અને લખ્યું કે “ગરવી ગુજરાત ની ધરતી ઉપર આવીને ગર્વ થાય છે” રાજપીપળા તા. 23 સ્ટેગ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા ટેન્ટ સિટી- 2 માં ૨૫ અને ૨૬ નવેમ્બરે દેશની ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ યોજાશે જેની તૈયારીઓને આખરી […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂજ઼ રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ બંન્ને કેવડિયાનો સ્ટેચ્યુ ખાતે કોન્ફરન્સ મા પહેલીવાર એક સાથે હાજરી આપશે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની સંપૂર્ણ તૈયારી

તંત્ર સંપૂર્ણ સજ્જ આ વર્ષે આ સંમેલનનો વિષય છે ‘સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો. આ સંમેલન અંતર્ગત કેવડિયામાં બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ સાત દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. સ્વાગત નાં બેનરૉ લાગ્યા રાજપીપળા તા […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ. રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ બંન્ને કેવડિયાનો સ્ટેચ્યુ ખાતે કોન્ફરન્સમા પહેલીવાર એક સાથે હાજરી આપશે.

બ્રેકિંગ ન્યૂજ઼ રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ બંન્ને કેવડિયાનો સ્ટેચ્યુ ખાતે કોન્ફરન્સ મા પહેલીવાર એક સાથે હાજરી આપશે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની સંપૂર્ણ તૈયારી તંત્ર સંપૂર્ણ સજ્જ આ વર્ષે આ સંમેલનનો વિષય છે ‘સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો. આ સંમેલન અંતર્ગત કેવડિયામાં બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત […]

Continue Reading

Indian Exporters on Amazon Global Selling gear up for Black Friday and Cyber Monday
• Thousands of new products being launched by Indian Exporters on Amazon’s global websites for this Black Friday and Cyber Monday

Indian Exporters on Amazon Global Selling gear up for Black Friday and Cyber Monday • Thousands of new products being launched by Indian Exporters on Amazon’s global websites for this Black Friday and Cyber Monday• On Black Friday last year – Indian exporters saw a YOY growth of 76% in the total units sold and […]

Continue Reading

ફિલ્મ અને ટીવી એક્ટર આશિષ રોયનું લાંબી બિમારી બાદ મૃત્યુ

ફિલ્મ અને ટીવી એક્ટર આશિષ રોયનું લાંબી બિમારી બાદ મૃત્યુ

Continue Reading

બિગ બ્રેકિંગ ન્યૂજ઼ – કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું દુઃખદ નિધન. વિશેષ અહેવાલ: દીપક જગતાપ.

બિગ બ્રેકિંગ ન્યૂજ઼ વિશેષ અહેવાલ: દીપક જગતાપ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનુંદુઃખદ નિધન અહમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને દુઃખદ સમાચાર ની પુષ્ટિ કરી દિલ્હીના ગુરૂગ્રામ સ્થિત મેંદાતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહમદ પટેલના નર્મદાનાદત્તક ગામ વાંદરીગામમા ઘેરા શોકની લાગણી વાંદરીનાં ગ્રામમજનો એ આજે એક દિવસનો શોક જાહેર કરી ગામજનોએ શ્રદ્ધાંજલિ […]

Continue Reading

“જય હો ગુરુબ્રહ્મ” – કવિ-જયેશ શ્રીમાળી પલિયડ.

“જય હો ગુરુબ્રહ્મ” ખભે દ્વિજ માથે પાઘડી ને ટીપણાંનો સાથ, જીભે વસે સરસ્વતી ને માથે મા નો હાથ, મીઠી વાણી વદતાં,જોતાં જેઓ સૌના જોષ, પળ ભરમાં આંગળી વેઢે કેતાં સૌના દોષ. ચૌ દિશાએ ફરતાં,જેઓ જાતા દરિયા પાર, ગાઉં ગાઉં હાલતાં ને કાપતા પંથ અપાર. માંગે ના મુખથી કોઈ દિ’મળે એમાં આનંદ, બ્રહ્મ વચન મિથ્યા નો […]

Continue Reading