ગાંધીનગર ખાતે વિવેક ઓબરોયએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કરી મુલાકાત.
ગાંધીનગર: હિન્દી ફિલ્મના અભિનેતા શ્રી વિવેક ઓબેરોયે મુલાકાત કરી હતી. તેઓ સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં રસ ધરાવે છે. તેમણે ગુજરાતમાં દિવ્યાંગો માટે સ્ટાર્ટ-અપ, ટોય ઇન્ડસ્ટ્રીમાં રોકાણ અને ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલ માધ્યમથી JEE, NEETના કોચિંગ શરૂ કરવા અંગે રસ દાખવ્યો હતો.
Continue Reading