પ્રારબ્ધ પ્રભાવશાળી કે પુરુષાર્થ? શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

સામાન્ય રીતે સમાજમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક એવા કે જે સંપૂર્ણપણે એમ માને છે કે નશીબમાં હશે તેમ થશે કે ભાગ્યમાં લખ્યું હશે એવું મળશે. મેં ઘણા વડીલોને એમ કહેતા સાંભળ્યા છે કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે ના કંઈ મળ્યું છે ન મળવાનું. આમ કર્મ, નશીબ, ભગવાન વગેરેને આશરે બેસી રહેનારાની […]

Continue Reading

સ્વ.કોકિલા સોલંકી : ગુજરાત પપેટ કલા જગતનું અદભૂત વ્યકિતત્વ.

ભારતની પહેલી નેશનલ ટેલીવિઝન પપેટ સિરીયલ (અંગ્રેજી) “ધ સ્ટોરી ટેલર” ૧૯૯૮ માં બની. ભારતના વિભિન્ન રાજયોની લોકકથાઓ પર આધારિત આ સિરીયલ રાષ્ટ્રીય સ્તર પર સ્ટાર પ્લસ ટીવી દ્વારા ૧ વર્ષ સુધી (બાવન એપીસોડમાં) દર્શાવવામાં આવી હતી. દિવંગત કોકીલા સોલંકીએ આ સિરિયલના પપેટ પાત્રોના કોસ્ચ્યુમ ડીઝાઈનર અને પપેટીયર તરીકેની કામગીરીથી ગુજરાતી પપેટ કલાકાર તરીકેની કારકીર્દીનો પ્રારંભ […]

Continue Reading

*નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો? (સદાબહાર લેખક – ચંદ્રકાંત બક્ષી)

ચંદ્રકાંત બક્ષીનો આ આર્ટીકલ અવશ્ય વાંચજો… કદાચ નિવૃતીને આ રીતે બક્ષીજ મુલવી શકે! *નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો? (સદાબહાર લેખક – ચંદ્રકાંત બક્ષી) *પ્રવૃત્તિ વિરોધી શબ્દ છે! આળસ અને નિવૃત્તિ એ પ્રવૃત્તિ પછીની દ્વિતીય સ્થિતિ છે! આપણા પારિવારિક, સામાજિક પરિવેશમાં નિવૃત્તિ વિશે હજી સ્પષ્ટતા આવી નથી! *સરકારમાં ૫૮ વર્ષ અને ખાનગીમાં ૬૦ વર્ષે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ […]

Continue Reading

COME OUT FROM TENSION.DEPRESSION… ANXIETY.KRISHNA MANTRA. SPIRITUAL MEDITATION.DIVINE PEACE. CALMNESS. MIND RELAXATION. PLAYBACK SINGER. – MANISH SHAH.

MUST LISTEN https://youtu.be/bQtzHcb7-jI MUST LISTEN जरूर सुनये For Success — Prosperity चिन्ता हताशा निराशा दुर कीजिए कृष्णाका अलौकिक अदभुत ध्यान COME OUT FROM TENSION … DEPRESSION… ANXIETY .. KRISHNA MANTRA SPIRITUAL MEDITATION DIVINE PEACE… CALMNESS… MIND RELAXATION…. PLAYBACK SINGER MANISH SHAH 🔔SUBSCRIBE MY Youtube CHANNEL

Continue Reading

કેદારનાથ ધામ ➖ તીર્થધામ:બાર જ્યોતિર્લિંગમાં સામેલ કેદારનાથ મંદિરના નિર્માણ અને મહત્ત્વની રોચક વાર્તા. – નીતિન ભટ્ટ.

ભારત ભૂમિના બાર જ્યોતિર્લિંગોમાંથી એકમાત્ર શ્રી કેદારનાથ છે, જેમાં ભૂતભાવન ભગવાન શિવનું શિવત્વ તેના મૌલિક સ્વરૂપમાં પ્રકટ છે. અન્ય અગિયાર જ્યોતિર્લિંગ જ્યાં વન, પર્વત, નગર ભૂમિ, સાગર અથવા નદી કિનારે સ્થિત છે, ત્યાં કેદારનાથ જેઓ સાક્ષાત હિમાલયના ખોળામાં વિરાજમાન થયા છે. તે જ પવિત્ર હિમાલય જે વેદ, ઉપનિષદો અને પુરાણોમાં આદિશિવનું રહેઠાણ છે. યાત્રાધામની આ […]

Continue Reading

લોકકથા. ઝાલાવાડનું રજવાડુ. – સંકલન. નીતિન ભટ્ટ.

ઝાલાવાડમાં ઐતિહાસિક નગરી તરીકે ગણાતા હળવદ કાંઈક અનોખો જ ઇતિહાસ ધરાવે છે. રાજા રાજોધરજીએ ઇ.સ. ૧૪૮૮ના મહા વદી ૧૩ના રોજ પાયો નાખ્યો હતો. ત્યારે હળવદના વસવાટને પાંચસો એકવીસ વર્ષ પૂરા થઈ પાંચસો બાવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ઝાલા રાજાઓની એક સમયની રાજધાની ગણાતા હળવદમાં અનેક શિવાલયો અને અન્ય દેવી-દેવતાઓના અસંખ્ય મંદિરોના કારણે હળવદ છોટા […]

Continue Reading

ઇસનપુર વિસ્તારમાં કડક કર્ફ્યુનો અમલ ઇસનપુર પી આઈ જે એમ સોલંકી પી.એસ.આઇ કે. એમ ચાવડા તથા સ્ટાફની પ્રશંસનીય કામગીરી

ઇસનપુર વિસ્તારમાં કડક કર્ફ્યુનો અમલ ઇસનપુર પી આઈ જે એમ સોલંકી પી.એસ.આઇ કે. એમ ચાવડા તથા સ્ટાફની પ્રશંસનીય કામગીરી.

Continue Reading

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ લિમ્બાચિયાએ ગાંજો પીધાનું NCB અમલદારો સમક્ષ કબૂલ કર્યું. બંનેને 14-દિવસ માટે એટલે કે 4 ડિસેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ લિમ્બાચિયાએ ગાંજો પીધાનું NCB અમલદારો સમક્ષ કબૂલ કર્યું. બંનેને 14-દિવસ માટે એટલે કે 4 ડિસેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. બંનેએ જામીન માટે અરજી કરી છે, સુનાવણી આવતીકાલે કરાશે.

Continue Reading

એક સલામ સુરત પોલીસ કમિશનરને . હવે તમારા ઘરના વૃદ્ધોને રંજાડશો તો પોલીસ કરશે આ કાર્યવાહી પરિવારોમાં વૃદ્ધ તેમજ અશક્ત માતા-પિતાને રંજાડતા બાળકો અને પરિવારોની હવે ખેર નથી. – અજય તોમર.

સલામ સુરત પોલીસ કમિશનર અજય તોમર: સુરત પોલીસની અનોખી પહેલ : હવે તમારા ઘરના વૃદ્ધોને રંજાડશો તો પોલીસ કરશે આ કાર્યવાહી પરિવારોમાં વૃદ્ધ તેમજ અશક્ત માતા-પિતાને રંજાડતા બાળકો અને પરિવારોની હવે ખેર નથી

Continue Reading

રાજપીપળામાં ભારત સરકાર દ્વારા કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના 13 કર્મચારીઓને દિવાળી પહેલેથી પગાર માટે વલખા. કર્મચારીઓને પગાર ન થતાં દિવાળી ઉજવી ન શક્યા. અધિકારીઓએ જવાબ આપ્યો ગ્રાન્ટ આવશે ત્યારે પગાર થશે !

રાજપીપળા, તા. 22 કરુણતા કહો કે કમનસીબી,એક તરફ સ્ટેચ્યુના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનું આંધણ થાય છે.તો બીજી તરફ નર્મદાના કર્મચારીઓને પગાર કરવા સરકાર પાસે ગ્રાન્ટ નથી.ખાસ કરીને દિવાળી જેવા તહેવારમાં પણ કર્મચારીઓના પગાર ન થતાં ઘણા કર્મચારીઓ પગાર ન થતા દિવાળી નથી ઉજવી શક્યા. જેમાં રાજપીપળા માં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ કે જે […]

Continue Reading