કેટલીક રાજકીય કહેવતો. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
કેટલીક રાજકીય કહેવતો આમતો કહેવતો આગળ રાજકીય એવું વિશેષણ ન લગાડાય. પણ કેટલીક મહત્વકાંક્ષી કહેવતો પોતાની ગ્રામ્યગત કોઠાસૂઝના વર્તુળમાથી બહાર નીકળી રાજકીય બની જાય છે.. કેટલીક કમનસીબ કહેવતો નીચે આપેલી છે. 1.આગ લાગે ત્યારે કુવો ખોદવો 2.ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળુ મારવું 3.અબ પછતાયે કયા જબ ચિડીયા ચુગ ગઈ ખેત 4.રાડ્યા પછીનુ ડહાપણ 5.જમવામા […]
Continue Reading