આજે પણ શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 400,નિફ્ટી 130 અંક વધ્યા

આજે પણ શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 400,નિફ્ટી 130 અંક વધ્યા શેરબજારના ઇતિહાસમાં પહેલી વખત સેન્સેક્સ 44000 પાર હાલ સેન્સેક્સ 43960, નિફ્ટી 12934 ના ઐતિહાસિક સ્તરે USA માં કોરોના વેક્સિન સમાચારથી બજાર વધ્યું

Continue Reading

કોબા ખાતે કુ.હેલી યોગેશભાઈ પારેખે કરી અનોખી રંગોળી. દીવડા સાથે રેતી અને કલરના મિશ્રણથી આપ્યો ન્યુ લુક.

કોબા ખાતે કુ.હેલી યોગેશભાઈ પારેખે કરી અનોખી રંગોળી. દીવડા સાથે રેતી અને કલરના મિશ્રણથી આપ્યો ન્યુ લુક.

Continue Reading

🔔 *નૂતન વર્ષાભિલાષા !* – નિલેશ ધોળકિયા, અમદાવાદ.

હિંદુ નવવર્ષ ૨૦૭૭માં કંઈક ગોતું છું વીતી ગયેલી વેળા ને પાછો ગોતું છું ખોવાયેલું મોંઘેરું બાળપણ ગોતું છું ખબર નથી હું કોનું શું-શું ગમાડું છું લોકોના ગમા-અણગમા શેં ગોતું છું એ કાલીધેલી મીઠી કુમળી ક્ષણોને વોટ્સએપ / fbમાં બહુ બધું ગોતું છું આજે આંખ-કાનને આડા કરું છું રોજ આવતીકાલને સર્વત્ર ગોતું છું મમળાવી પ્રેમનો, યારીનો […]

Continue Reading

” કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે ‘સબરસ’ આપી ગયો… જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.! વહેલી પરોઢે કુરિયર માં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.!

” કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે ‘સબરસ’ આપી ગયો… જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.! વહેલી પરોઢે કુરિયર માં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.! આમ ખારું ને તો ય નામ મીઠું.!? સવાલ આવો મૂકતો ગયો… નાના ચાર ટુકડા દઇ, વિચારતો કરતો ગયો. પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.! સબરસ દઈ […]

Continue Reading

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યુવકે રોડ પર તલવાર વડે કાપી કેક. ફોટા થયા વાયરલ..

અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દેવ બાદશાહ નામના યુવકે જાહેર રોડ પર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યા હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ફોટામાં યુવકને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ અંગે પોલીસે વાયરલ વિડીયો/ફોટાને લઈને દેવ બાદશાહ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

Continue Reading

શાહીબાગમાં સ્થાનિક સમસ્યાઓને હેરાન પરેશાન. કેન્ટોનમેન્ટના રહિશોઅે કેન્ટોનમેન્ટ બોર્ડના જ કાયક્રમમાં જઇ વિરોધ પ્રદર્શન કર્યો.

વણકર વાસના રહીશોનો આકોશ. રસ્તો નહિ ટેક્ષ નહિ. કેન્ટોનમેન્ટ બોડ હોશ મે આવ. રસ્તાના લીધે જનતા હેરાન પરેશાન રોડની હાલત બહુ ખરાબ છે. સ્થાનીક સમસ્યાને લઇ આજ રોજ કેન્ટોનમેન્ટ બોડના કાયક્રમમાં જઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં નિકુંજ ડોડીયા, અમિત સોલંકી, તુષાર પરમાર જયેશ પરમાર, તથા અન્ય લોકો અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો […]

Continue Reading