રાજપીપળા ખાતે નૂતન વર્ષમાં હરસિધ્ધિ મંદિર અન્નકૂટના દર્શન થશે. રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યાલય માં આવેલ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પણ અન્નકૂટના દર્શન થશે.

ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ ગઢડામાં અન્નકૂટ મહોત્સવ કર્યો હતો. નવા વર્ષે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં નવા ધાન્યથી ભગવાનની વિવિધ પ્રકારના ભોગ બનાવી છપ્પનભોગનું મહા મહોત્સવ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે. પોઇચા ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ ધામ માં પણ ભવ્ય અન્નકૂટ ના દર્શન કરવા ભક્તોની ભીડ જામશે. રાજપીપળાતા.15 રાજપીપળા ખાતે નૂતન વર્ષ હરસિધ્ધિ માતા મંદિરે અન્નકૂટના દર્શન માટે […]

Continue Reading