આજના મુખ્ય સમાચાર.

*નવા વર્ષમાં સાવધાન કોરનાએ ફરી માથું ઉચક્યું* બજારોમાં બેખૌફ બનીને ફરવું ભારે પડ્યું દિવાળીએ અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, એક સાથે 91 કેસ આવ્યા, ખાનગી હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટીલેટર ઉપલબ્ધલોકો બેખૌફ બનીને જાણે કે કોરોના છે જ નહીં એ રીતે ખરીદી કરવા નીકળી પડ્યા હતા. જેને પગલે કોરોના વિસ્ફોટ થવાની ભીતિ સેવવામાં આવી રહી છે […]

Continue Reading

અમદાવાદ વીએસ હોસ્પિટલ ફરી વિવાદમાં મૃતદેહ થયો ગાયબ! વી.એસ.હોસ્પિટલમાંથી મહિલાનો મૃતદેહ ગાયબ, પુત્ર કેનેડાથી આવ્યો તો મળ્યો શું જવાબ ?

અમદાવાદ વીએસ હોસ્પિટલ ફરી વિવાદમાં મૃતદેહ થયો ગાયબ! અમદાવાદ. વી.એસ. હોસ્પિટલમાંથી મહિલાનો મૃતદેહ ગાયબ, પુત્ર કેનેડાથી આવ્યો તો મળ્યો શું જવાબ ? અમદાવાદ: શહેરની વી.એસ હોસ્પિટલમાં ફરી મોટી બેદરકારી સામે આવી છે. લેખાબેન ચંદ નામમાં મહિલા મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો છે. 65 વર્ષની મહિલાનો મૃતદેહ તેમના ઘરે મૃત્યુ થતા કોલ્ડ સ્ટોરેજમાં લવાયો […]

Continue Reading

કોરોનામાં પ્રજા રામ ભરોષે.અમદાવાદ દક્ષિણી સોસાયટીનાં રુચિર એપાર્ટમેન્ટમાં કોરોનાના કુલ પાંચ કેસ.૧૦૪ અને મ્યુ.કો.ના અધિકારીઓ ડોકાયા સુધ્ધા નથી.

અમદાવાદના મણીનગરમાં દક્ષિણી સોસાયટીમાં ગલી નં-૧માં આવેલ રુચિર એપાર્ટમેન્ટમાં કોરોનાના કુલ પાંચ કેસ થવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાળજી લેવાતી ન હોવાની ફરિયાદ થવા માંડી છે. આ ફ્લેટમાં કોરોનાના પાંચ કેસ હોવા છતાં આજ દિન સુધી વારંવાર ફરીયાદ કરવા છતાંય સ્ટ્રીકર્સ મારવામાં આવતાં નથી…!!! સેનેટાઈઝ કામગીરી પણ કરવામાં આવતી નથી. આ બાબતે ૧૦૪ અને મ્યુનિસિપલ […]

Continue Reading

દિવાળી નિમિત્તે રાજપીપળામા યોજેલ અખિલ હિંદ મહિલા પરિષદ , રાજપીપલા આયોજિત રંગોળી હરિફાઇ નું પરિણામ જાહેર કરવામા આવ્યુ.

દિવાળી નિમિત્તે રાજપીપળામા યોજેલ અખિલ હિંદ મહિલા પરિષદ , રાજપીપલા આયોજિત રંગોળી હરિફાઇ નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમા 23 સ્પર્ધકોએ ભાગ લીધો હતો સિનિયર વિભાગ. મા વિજેતા(૧) ત્રિવેદી કૃતિકા (૨) શાહ સીમા ભૌમિક(૩) પટેલ વૈશાલી (૪) ચૌહાણ જાગૃતિ બેન જુનિયર વિભાગ.મા (૧) ખુશી કમલેશ ભાઈ ચૌહાણ (૨) અવની ત્રિવેદીઅનેઆશ્વાસન ઈનામ :- (૧) હીવા […]

Continue Reading

નાંદોદ તાલુકાના ગુવાર ગામે રામાંનંદઆશ્રમ મા અન્નકૂટના દર્શન

રાજપીપળા, તા 15 નવા વર્ષે હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં નવા ધાન્યથી ભગવાનની વિવિધ પ્રકારના ભોગ બનાવી છપ્પનભોગનું મહા મહોત્સવ મંદિર મા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. મોટે ભાગે અન્નકૂટના દર્શન નૂતન વર્ષે કરાય છે પણ ગુવાર રામાનંદઆશ્રમ ખાતે આજે અન્નકૂટના દર્શન કર્યા હતા. આ પ્રસંગે રામ સીતા ની સુંદર રંગોળી પણ કરવા મા આવી હતી […]

Continue Reading

*પશ્ચિમ અમદાવાદ જોધપુર વોર્ડ સૈટેલાઈટ વિસ્તાર કૉરોનાની ભયંકર ઝપટમા.

*પશ્ચિમ અમદાવાદ જોધપુર વોર્ડ સૈટેલાઈટ વિસ્તાર કૉરોનાની ભયંકર ઝપટમા છે. પ્રેરણાતિર્થ દેરાસર પાસે રિદ્ધિ ફલેટસ,પૃથ્વીટાવર સીલ કરાયા.વિવેકાનંદ ફલેટમા ૧૨, અને મૌલિક ટેનામેન્ટમા ૮ સહિત ૪૦ કૉરોના પોઝિટિવ થયા.અનુપમ સોસાયટી તથા રાઠી હોસ્પિટલ વિસ્તાર જોધપુર ચારરસ્તા ૧૨ કૅસ પોઝિટિવ છે. સાચવજો બધા. 🙏🕵🙏*

Continue Reading

*વિશ્વઉમિયાધામ ખાતે 200 વાનગીઓ સાથે અન્નકુટ દર્શનનું આયોજન, ભક્તોએ સોનાના વરખની મીઠાઈઓ ધરાવી*

જગત જનની મા ઉમિયાના આસ્થાના કેન્દ્ર વિશ્વઉમિયાધામ મંદિર જાસપુર- અમદાવાદ ખાતે આજે રવિવારને 15/11/20ના રોજ ભવ્ય અન્નકુટના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ વાનગીઓ સાથે જગત જનની મા ઉમિયાને અન્નકુટ ધરાવાયો હતો. સવારે 7.30 કલાકથી 5.30 કલાક સુધી અન્નકુટના દર્શનનો લાભ મા ઉમિયાના ભક્તોએ લીધો હતો. બપોરે 11.30 કલાકે જગત જનની મા ઉમિયાની રાજભોગ […]

Continue Reading

નારણપુર ખાતે નૂતન વર્ષમાં સ્વામિનારાયણ મંદિરના અન્નકૂટના દર્શન

નારણપુર ખાતે નૂતન વર્ષમાં સ્વામિનારાયણ મંદિરના અન્નકૂટના દર્શન

Continue Reading