દિવાળી એટલે દૈવીશક્તિની પૂર્ણજાગૃતિના દિવસો શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
સનાતન હિન્દુ ધર્મમાં દરેક વિશિષ્ટ દિવસો કે તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે.પહેલાના ઋષિમુનિઓ કે જેઓ દિલથી સંત અને દિમાગથી વૈજ્ઞાનિક હતા, તેમણે માનવજગતના કલ્યાણ માટે વર્ષ દરમિયાન આવતા ચોક્કસ દિવસોના વૈજ્ઞાનિક મહત્વને સમજી […]
Continue Reading