*કુમકુમ મંદિર દ્રારા ધનતેરસના દિવસે ર૦૧ સુવર્ણના ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો.*
13-11-2020 *શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર* તા. ૧૩ શુક્રવાર – ધનતેરસ હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ર૦૧ સુવર્ણ ના પુષ્પોથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન ષોડ્શોપચારથી પૂજન કરીને અભિષેક કરવામાં આવ્યો હતો અને હાલ, કોરોના વાયરસની ઉપાધિનું શમન થાય તે માટે દેશ – વિદેશમાં […]
Continue Reading