‘શીખવું હોય જો, લેખન. – અશેષ જૈન.

શીખવું હોય જો તો વિશ્વ આખું શિક્ષક થશે, સકળ બ્રહ્માંડનો જો તું નિરીક્ષક હશે. દિલ રાખજે ખુલ્લું ને બુદ્ધિ રાખજે નિમૅળ, શિક્ષણ નો પ્રવાહ ચહુઓર હશે. આકાશ નું અવકાશ ને સૂરજનો પ્રકાશ, હવાની હળવાશ ને માટીની સુવાસ. પાણીની ભીનાશ, વૃક્ષોની હુંફાશ ઘણું શીખવાડશે, શીખવું હોય તો,,,,,વિશ્વ આખું શિક્ષક હશે.

Continue Reading

*આજે સોમવાર નિત્યક્રમ પ્રમાણે સાવ નવી રચના – તળપદી બોલી નો પ્રયોગ – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*

હોય વાત સાચી અને જો હું ના કહું તો ફટ કહેજે ભુંડા, કહેવા જેવી વાતે જો હું ચૂપ રહુ તો ફટ કહેજે ભૂંડા! દેશે દુઃખ ઘણાય ઈશ્વર જન્મો જનમના હિસાબ કરી, બધાય દુઃખ હસતે મોંઢે ના સહુ તો ફટ કહેજે ભુંડા! થાકે પગ અને થાકશે શરીર પણ વખત પ્રમાણે હો, વહેતા સમયની સંગાથે ના વહુ […]

Continue Reading

કોરોના કાળમાં ઓર્થોપેડિક તકલીફો માટે ઓપરેશન વગરની સારવાર

ફિઝિયોથેરાપી વિભાગ , ડૉક્ટર હાઉસ પરિમલ અમદાવાદ *ડૉક્ટર હાઉસ સી.જી. રોડ અમદાવાદમાં પહેલા માળે ક્લિનિક-૯ , બી ૧૧૦ માં સિનિયર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક સર્જનની ઓપીડી અને અધ્યતન ફિઝિયોથેરાપી કસરત વિભાગ આવેલ છે. , બધા જ પ્રકારની તકલીફો જેમકે હાથપગના , સાંધાના , હાડકાના , કમરના ગરદનના સ્નાયુના અને નસોના દુઃખાવા નું સચોટ નિદાન અને ઓપરેશન તેમજ […]

Continue Reading

ગુજરાતની કિશોરીએ બનાવ્યો સૌથી લાંબા વાળનો વિશ્વ રેકોર્ડ

ગુજરાતની નિલાંશી પટેલે (Nilanshi Patel) કિશોર અવસ્થામાં સૌથી લાંબા વાળા (Longest Hair) હોવાનો પોતાનો જ વિશ્વ રેકોર્ડ (World Record) ત્રીજી વખત તોડ્યો છે. 21 નવેમ્બર 2018માં નિલાંશીના વાળની લંબાઈ 170.5 સેમી (5 ફૂટ 7 ઈંચ) હતી. જે સપ્ટેમ્બર 2019માં વધીને 190 સેમી (6 ફૂટ 2.8 ઈંચ) થઈ ગઈ હતી. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ (Guinness World Records) […]

Continue Reading

*अपने कोन ? – कवि – जयेश श्रीमाली पलियड।

*अपने कोन ?* अपना बनाकर दिलसे लगा गयी तू, कस्ती बनकर किनारा दिखा गयी तू । कहती थी,बनूँगी सहारा तेरा, मंज़िल दिखाकर भँवर में फ़सा गयी तू। करती थी चोरी चोरी प्यार लोंगोसे डरकर, मदमस्त मुजे बनाकर मेरा डर चुरा गयी तू। बनी रही खुद तू डरपोक, ज़ुठी बातो में पिरो गयी तू, हमसफ़र हमराही […]

Continue Reading

*હવે સાવધાન રહો અમદાવાદ. નહિ તો ભારે કિંમત ચૂકવવા થઈ જાવ તૈયાર.*

*હવે સાવધાન રહો અમદાવાદ. નહિ તો ભારે કિંમત ચૂકવવા થઈ જાવ તૈયાર.*

Continue Reading

ગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીમાં વિવિધ ક્ષેત્રની નામી હસ્તીઓ જોડવામાં આવી.અમદાવાદ ખાતે 1500 લોકોનું સંગઠન આમ આદમી પાર્ટીમાં જોડાયું.

*ધોળકા તાલુકાના ગામના માજી સરપંચ, માજી તલાટી, ભાજપના કાર્યકર અને કોંગ્રેસ યુથ કાર્યકર તેમના 150 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા* *અમદાવાદ શહેર માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાકેશભાઈ ભારતીય દ્વારા ઘાટલોડિયા વોર્ડ કાર્યાલય અને જમાલપુર વોડૅ ઓફીસ નું ઉદ્ધાટન* […]

Continue Reading

સુરત બ્રેક. : હજીરા ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન. વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.

સુરત બ્રેક હજીરા ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ નું ઉદ્ઘાટન વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે હાજર રોડ માર્ગે ઘોઘા પહોંચતા 10 કલાકથી વધુ સમય લાગે છે હવે દરિયાઈ માર્ગથી માત્ર 4 કલાકમાં પહોંચશે દરિયાઈ માર્ગે અંતર ઘટી જાય છે સુરત અને સૌરાષ્ટ્ર આજથી દરિયાઈ માર્ગે જોડાશે

Continue Reading