શું ભાષા પ્રતિષ્ઠાદર્શક છે? – શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

જ્યારે ભાષા નહોતી ત્યારે પણ માનવીય વહેવારો ચાલતા હતા એ આપણે સૌ જાણીએ છીએ. આજે પણ આપણે વિદેશોમાં ફરવા જઇએ ત્યારે ભાષાની અજ્ઞાનતા છતાં જરૂર પૂરતા તમામ વ્યવહારો કુશળતાપૂર્વક કરી જ લઈએ છીએ. વળી મનની એક પોતાની ભાષા છે જેને આપણે પ્રેમની ભાષા તરીકે પણ ઓળખીએ છીએ. જેને શબ્દોની કોઈ આવશ્યકતા નથી એટલે જ આપણે […]

Continue Reading

*ગ્રેટીંગ કાર્ડનો યુગ આથમવાની તૈયારીમાં…….*આલેખન :- સિધ્ધાંત મહંત,

(#Storry_Writing_SIDDHANT_MAHANT_06_November_2020) દિવાળી પર્વ નજીક છે ત્યારે એક સમયે જેની બોલબાલા હતી તેવા ગ્રેટીંગ કાર્ડ હાલ નામસેસ થઈ રહ્યા છે. ઈ-યુગમાં અને સોશ્યલ મીડિયાના સમયમાં આજે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. ખુબજ ઓછા લોકો જ કાર્ડ દ્વારા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા એકમેકને પાઠવતા હશે. જેના કારણે આ વ્યવસાય ઉપર ભારે અસર પડી છે. ઉપરાંત દિવસેને […]

Continue Reading

*કીડી નાની પણ વિવિધતા અપાર* 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

06/11/2020 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com Mob. No. +91 98250 51214 *કીડી નાની પણ વિવિધતા અપાર* કુદરતના સહવાસમાં દરેકનો મિજાજ/ mood આનંદિત થાય છે, મગજ પરનો ભાર હળવો થઈજાય છે, જીગ જિજ્ઞાસા વધે છે, સર્જનામાંકતા ખીલે છે અને ભાગદોડ ભરી જિંદગીમાં વિવિધતા અનુભવાય તો નકારાત્મકતા દૂર […]

Continue Reading

હિમાલયની ગોદમાં મસૂરી ખાતે પૂજ્ય મોરારી બાપુની 850મી રામકથામાં વાલ્મિકીય રામાયણ અને તુલસીજી કૃત રામચરિત માનસનું તુલનાત્મક દર્શન

હિમાલયની ગોદમાં મસૂરી ખાતે પૂજ્ય મોરારી બાપુની 850મી રામકથામાં વાલ્મિકીય રામાયણ અને તુલસીજી કૃત રામચરિત માનસનું તુલનાત્મક દર્શન રાષ્ટ્રીય, નવેમ્બર, 2020 – હિમાલયની ગોદમાં આવેલા રમણીય પ્રાકૃતિક અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ મસૂરીમાં ગિરી કંદરાઓમાં તજગાજરડી વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય શ્રી મોરારી બાપુની 850મી રામકથા ચાલી રહી છે. કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર અને […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા. સુરત અને ભરૂચમાં અનુભવાયા આંચકા.

બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા સુરત અને ભરૂચમાં અનુભવાયા આંચકા સુરતમાં અનેક લોકો ઘરની બહાર દોડી ગયા રાજ્યના અનેક ભાગોમાં અનુભવાયા આંચકા

Continue Reading

એક પતંગિયું કમાલ કરી ગયું રંગબેરંગી એ ધમાલ કરી ગયું. ઉડી ઉડી દીપક ની જ્યોતિ મહીં જીવ હોમી ઈશ્ક બહાલ કરી ગયું. – © દેવેન ભટ્ટ. સુરેન્દ્રનગર.

પતંગિયું એક પતંગિયું કમાલ કરી ગયું રંગબેરંગી એ ધમાલ કરી ગયું એક બીજી ડાળેથી ઉડાઉડ કરી બાગમાં ફૂલડાંને વ્હાલ કરી ગયું મેઘધનુનાં રંગો ચમનમાં વેરી સુમનને એ માલામાલ કરી ગયું નોકિલાં સરીખાં એ ઢાલ કુસુમોની કંટકો સંગાથે બબાલ કરી ગયું પુષ્પનાં કેમ ફક્ત પુષ્પલિહ સાથી? અંતમાં એ ઊભો સવાલ કરી ગયું ઉડી ઉડી દીપક ની […]

Continue Reading

*અમદાવાદ સિવિલના તબીબો કોરોનાકાળના સૌથી પડકારજનક કેસનો સુઃખદ અંત લાવ્યાં:*

*95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી* …… *અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી જ્ઞાન અને માનવીય સંવેદનાની આગવી મિસાલ પ્રસ્થાપિત કરી* …… *મૃત્યુ અને તબીબોની તજજ્ઞતા વચ્ચેના તુમૂલ સંગ્રામના અંતે તબીબોની ફરજ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા જીતી…. મનિષાબહેન સાજા થઇને સ્વગૃહે પરત ફર્યાં* …… *સધન સારવાર, તબીબોની દરકાર […]

Continue Reading