અમદાવાદ વિજય ચાર રસ્તા ખાતે ઇન્ક્યુસ્પેઝનો ગુજરાતમાં પ્રથમ 300 સીટર ઓફીસ સાથે માર્કેટમાં પ્રવેશ કર્યો..
અમદાવાદ* પ્રીમિયમ કો-વર્કિંગ અને મેનેજ ઓફિસ સ્પેસ પ્રદાતા ઇન્ક્યુસ્પેઝ જે સમગ્ર ભારત માં પોતાની હાજરી ધરાવે છે તેણે આજે ધ લિંક વિજય ચાર રસ્તા, અમદાવાદ ગુજરાત ખાતે પોતાના પ્રથમ સેન્ટર ની શરૂઆત કરી. અમદાવાદ નું નવું કેન્દ્ર 12000 ચોરસ સ્કવેર ફિટ માં ફેલાયેલ છે જે મિટિંગ રૂમ, ખાનગી ઓફિસ, કોન્ફરન્સ રૂમ ધરાવે છે. ધ લિન્ક […]
Continue Reading