*ગુજરાતના પીરાણામાં વિસ્ફોટ બાદ ગોડાઉન તૂટી પડતાં ઘણા ઘાયલ અને મૃત્યુ*

4 નવેમ્બરે પીરાણા ડમ્પિંગ યાર્ડ પાસે મોટી આગ ભભૂકી ઉઠ્યા બાદ 9 લોકોના મોત નિપજ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે સળગી જવાથી ઇજાઓ પહોંચી હતી. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય આપવા માટે *આમ આદમી પાર્ટીના અમદાવાદ પ્રમુખ અમજદખાન પઠાણે સચિન રાજપૂત, રમેશ વોરા, ભાગ્યશ્રી અને આપના અન્ય સભ્ય સાથે એલજી હોસ્પિટલની મોટી સંખ્યામાં આમ આદમી […]

Continue Reading

ગુરુવારે નારોલ CETPની ચૂંટણી. ગ્રીન ગુજરાત અને યંગ બ્રિગેડ પેનલ આમને સામને.

નારોલ CETPમા કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાના આક્ષેપો વચ્ચે ચૂંટણીની રસાકસી જામશે ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ચૂકેલા નારોલ CETPનો વહીવટ સંભાળવા માટે ગુરુવારે ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ગ્રીન ગુજરાત પેનલના સભ્યો અને યંગ બ્રિગેડ પેનલના ૨૧ સભ્યો આમને-સામને ટકરાશે. હવે જોવાનું એ રહ્યું કે CETPનો કરોડો નો વહીવટ સભ્યો કોના હાથમાં આપે છે. જ્યારેથી નારોલ […]

Continue Reading

ગુરુવારે નારોલ CETP ની ચૂંટણી. ગ્રીન ગુજરાત અને યંગ બ્રિગેડ પેનલ આમને સામને.

નારોલ CETPમા કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાના આક્ષેપો વચ્ચે ચૂંટણીની રસાકસી જામશે ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ચૂકેલા નારોલ CETPનો વહીવટ સંભાળવા માટે ગુરુવારે ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ગ્રીન ગુજરાત પેનલના સભ્યો અને યંગ બ્રિગેડ પેનલના ૨૧ સભ્યો આમને-સામને ટકરાશે. હવે જોવાનું એ રહ્યું કે CETPનો કરોડો નો વહીવટ સભ્યો કોના હાથમાં આપે છે. જ્યારેથી નારોલ […]

Continue Reading

પીરાણા ફેકટરીમાં લાગેલી આગનો ભોગ બનેલા લોકોના પરીવારજનો ની મુલાકાતે જિજ્ઞેશ મેવાણી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ આજે ૮:૩૦ વાગે એલ.જી. હોસ્પિટલ પહોંચશે…

જો માંગણીઓ નહીં સંતોષાય તો પીડિત પરિવારો મૃતદેહનો સ્વીકાર નહીં કરે. એક શ્રમિકોના મોતની કિંમત ૪ લાખ ના હોય, ૨૦ લાખનું વળતર, રહેમ રાહે સરકારી નોકરી આપો અને જેની ફરજ બેદરકારીના લીધે આ ઘટના બની તે ફેકટરી ના માલિક, ફેકટરી ઇન્સ્પેકટર અને ડિરેકટર ઓફ ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલથને સસ્પેન્ડ કરી નોકરીમાંથી બરતરફ કરો… જીજ્ઞેશ મેવાણી

Continue Reading

🌊સુનામી જાગૃકતા દિવસ … ………………………દરિયાનો પ્રકોપ ….એટલે સુનામી . ચાલો સુનામી વિષે થોડીક જાણકારી મેળવીયે …

5 નવેમ્બર ને આપણે સુનામી જાગૃકતા દિવસ તરીકે યાદ કરીયે છીએ .સુનામી એટલે દરિયામાં ઉઠતી વિશાળકાય લહેરો …..સમગ્ર વિશ્વના કેટલાંક દેશોમાં સુનામીના લીધે લોકોના જાનમાલ ને અતિશય નુકસાન થયેલું છે તેનાથી આપણે સૌ માહિતગાર છીએ જ . 2004 માં ઇન્ડોનેશિયામાં અને 2011 માં જાપાનમાં તેમજ હાલમાં તુર્કીમાં આવેલા સુનામીએ કેટલી ભયાવહ તબાહી મચાવી એતો આપણે […]

Continue Reading

BREAKING NEWS* *અમદાવાદ* AMC ના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ના સમર્થકો કરશે શક્તિ પ્રદર્શન.

*BREAKING NEWS* *અમદાવાદ* AMC ના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ના સમર્થકો કરશે શક્તિ પ્રદર્શન…સૂત્રો આગામી 6થી ઓક્ટોબર ના સવારે 11 વાગ્યે કરશે શક્તિ પ્રદર્શન…સૂત્રો શહેરના મોટાભાગના વોર્ડમાં દિનેશ શર્માના સમર્થનમાં સમગ્ર શહેરમાં કરશે શક્તિ પ્રદર્શન યોજી સમર્થન જાહેર કરશે.. કોંગ્રેસના ધારાસભ્ય ના દબાણ થી વિપક્ષ નેતા પદે દિનેશ શર્મા દ્વારા આપવું પડ્યું હતું રાજીનામુ.. […]

Continue Reading

 *અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ વિજયભાઇ રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી*

 *આ આગ દુર્ઘટનાની તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપતા મુખ્યમંત્રીશ્રી*  *શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેનશ્રી સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે*.  *દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા ૪ લાખની સહાય આપવાની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જાહેરાત*

Continue Reading

*કોરોનાના કાળમાં ફટાકડાનો વેપાર બુઝાયો…….*સિધ્ધાંત મહંત.

(Storry_Writing_SIDDHANT_MAHANT_04_November_2020) ‌કોરોના ના સમયચક્રમાં એક પછી એક તહેવાર આવીને જતાં પણ રહે છે. સૌ તહેવારોની ફીક્કી ઉજવણીના કારણે વેપાર ધંધાને માઠી અસર પડી રહી. તો વળી સીઝનલ વેપાર ધંધા કરતા લોકોને આ વખતે કોરોનાનું મહાસંકટ નડ્યું છે. ક્યાંક રાતોરાત ધંધો બદલવાની પણ નોબત આવી ચૂકી છે. નજીકમાં જ મહાપર્વ દિવાળી આવી રહી છે. ત્યારે આ […]

Continue Reading

🌊સુનામી જાગૃકતા દિવસ. દરિયાનો પ્રકોપ.એટલે સુનામી . ચાલો સુનામી વિષે થોડીક જાણકારી મેળવીએ. – બીના પટેલ.

5 નવેમ્બર ને આપણે સુનામી જાગૃકતા દિવસ તરીકે યાદ કરીયે છીએ .સુનામી એટલે દરિયામાં ઉઠતી વિશાળકાય લહેરો …..સમગ્ર વિશ્વના કેટલાંક દેશોમાં સુનામીના લીધે લોકોના જાનમાલ ને અતિશય નુકસાન થયેલું છે તેનાથી આપણે સૌ માહિતગાર છીએ જ . 2004 માં ઇન્ડોનેશિયામાં અને 2011 માં જાપાનમાં તેમજ હાલમાં તુર્કીમાં આવેલા સુનામીએ કેટલી ભયાવહ તબાહી મચાવી એતો આપણે […]

Continue Reading

સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા હાલમાં જ શહીદ થયેલા સ્વ.રઘુભાઈ બાવળીયાના પરીવારને ૧૦ લાખ રૂપીયાની ઋણ સ્વીકાર નિવી અર્પણ કરશે.

ગુજરાતના શહીદ પરીવારોને ભવિષ્યમાં પણ આ જ રીતે નત મસ્તકે સંસ્થા ઉપયોગી થશે. હાલમાં જ ચોરવિરાજી ગામના રઘુભાઈ બાવળીયા તા. ૨૦, ઓકટોબરે શહીદ થયા. સદભાવના વૃધ્ધાશ્રમના પ્રતિનિધિઓ ચોરવિરાજી ગામ જઈને રૂબરૂ શ્રધ્ધાંજલિ અર્પણ કરી આવ્યા. વીર શહીદ રઘુભાઈ બાવળિયા લેહ થી ૩૫૦ કિમી દૂર બોર્ડર પર ડયુટી કરતા હતા ત્યારે માતૃભૂમી કાજ વીર મૃત્યુ પામ્યા. […]

Continue Reading