તેલ કા ખેલ.
આપણે ભારતના નકશામાં નજર નાખીએ અને દેશમાં ખવાતા તેલનું નિરીક્ષણ કરીએ તો જોવા મળશે કે, આપણી બાજુ એટલે ગુજરાતમાં સીંગતેલ વધુ ખવાય છે,કેમ કે અહીંની આબોહવામાં મગફળી સારી રીતે થઈ શકે છે. અવેલેબલ હોવાથી આપણે પેઢીઓથી ખાઈએ છીએ માટે સીંગતેલ આપના શરીરના બંધારણનો એક ભાગ બની ગયો છે. એટલે અનુકૂળ આવી ગયું છે.હવે દક્ષિણમાં નજર […]
Continue Reading