ટેકનિકલ ખામીને કારણે, સૂર્યોદય નહી થાય. આકાશમાં શું કયારેય , આવું લખેલુ પાટીયુ દેખાય ?

ટેકનિકલ ખામીને કારણે, સૂર્યોદય નહી થાય. આકાશમાં શું કયારેય , આવું લખેલુ પાટીયુ દેખાય ? માંદો હોવાને કારણે, આજે ચંદ્ર નહિ દેખાય. શુ રાત્રે આવા સમાચાર, ગગન મા ફલેશ થાય? બિલાડીને ઘુટણમાં વા થયો છે એનાથી ઊંદર નહિ પકડાય દરરોજ બે વાર મુવ લગાડે, તો જ કંઇક થશે ઉપાય.. ભમરાના પગે છાલા પડયા છે હવે […]

Continue Reading

દોષી હત્યારા તોસિફને ફાંસી માટે 02/11/2020 કલેકટર શ્રી અમદાવાદ ને આવેદન પત્ર આપવામાં આવશે.

હરિયાણામાં નિકિતા ને સરેઆમ ગોળી મારી જેહાદી તોસીફ એ હત્યા કરી “નિકિતા” ને ન્યાય અને દોષી હત્યારા તોસિફને ફાંસી મળે અને આવું ફરી ના બને એના ઉપલક્ષ માં અખંડરાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તા 02/11/2020 કલેકટર શ્રી અમદાવાદ ને આવેદન પત્ર આપવામાં આવશે. સૌ મિડીયા મિત્રો 1:00 વાગે કલેકટર શ્રી ઓફિસ ગેટ ,આર ટી ઓ સુભાષ […]

Continue Reading

રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે*.

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય*  *રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે*.  *આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે*  *આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે*  *બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા […]

Continue Reading

કોસ્ટમાં ઘટાડો કરીને પણ સરળતાથી બિઝનેસમાં ગ્રોથ મેળવી શકાય છે

કોસ્ટમાં ઘટાડો કરીને પણ સરળતાથી બિઝનેસમાં ગ્રોથ મેળવી શકાય છે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન કોર્પોરેટ સર્વિસ દ્વારા વિવિધ વેન્ડર્સ અને સર્વિસ પ્રોવાઇડર માટે એક ઇન્ફોર્મલ મિટીંગનું આયોજન અમદાવાદની ફર્ન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન કોર્પોરેટ વાઇબ્રન્ટ ગુજરાતની થીમ સાથે કામ કરી રહ્યું છે, જે વેન્ડર્સ અને કંપની સાથે મેળ કરાવવા માટે એક બ્રિજ બની રહ્યું […]

Continue Reading

આજે *વિશ્વ હાસ્ય દિવસ* – દે દામોદર દાળ માં પાણી..

👏👏 *” દે દામોદર દાળ માં પાણી… “* આ એક લાઈન આપણે નાનપણ થી અનેક વાર સાંભળી છે પણ આખી કવિતા કદાચ કોઈકે જ સાંભળી હશે , તેથી અહીં પ્રસ્તુત છે ….. : – 😃 આજે *વિશ્વ હાસ્ય દિવસ* છે..😃 તેથી , પ્રસ્તુત છે..એક જૂની હાસ્ય વ્યંગ્ય કવિતા… *“ દે દામોદર, દાળ માં 💦પાણી..!! ”* […]

Continue Reading

આજ રોજ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ માં કોલવડા સાર્વજનિક પંખી ઘર (ચબુતરો) નું ભુમી પુજન નુ આયોજન કરવામાં આવ્યું.

ભુમી પુજન ચૌહાણ નરેન્દ્રસિંહ રતનસિંહજી (નંદાભાઈ) ના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલવડા સાર્વજનિક પંખી ઘર બનાવાના અદભૂત વિચારસરણી ધરાવતા નાગરિકો નું સમાજ ને કહેવું છે કે…. ચબુતરો એટલે શુ ?? જે નવી પેઢીને ભાગ્યે જ ખબર હશે!!!! (એવું લાગે છે કે પુસ્તકો થકી ચબુતરો નવેસરથી ભણાવો પડશે..)ચબુતરો જેને મારા ગામ માં લોકો પરબડી પણ […]

Continue Reading

SP ઈમ્તિયાઝ શૈખને સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 મળવા બદલ તેજ ગુજરાતી પરિવારના ખુબ ખુબ અભિનંદન. – સંજીવ રાજપુત.

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 ની જાહેરાત કરવામાં આવી જેમાં SP ઈમ્તિયાઝ શૈખ પણ પસંદગી પામ્યા છે જે ગુજરાત પોલીસ માટે ગર્વની વાત છે. જાન્યુઆરી 2020માં હિમાંશુ શુક્લાની સીધી આગેવાની હેઠળ વડોદરામાંથી ISISના આતંકવાદી ને ATS ટીમે પકડ્યો હતો. એ સફળ કામગીરી માટે ATS ટીમને અને SP ઈમ્તિયાઝ શેખને યુનિયન હોમ મિનિસ્ટ્રી […]

Continue Reading

કરમચંદ: લો ગાજર ખાવ, સર, યુ આર અ જિનિઅસ, શટ અપ ! (દેશની પ્રથમ ડિટેકટીવ ટીવી સિરિઅલ). – સંજીવ રાજપુત.

પચાસ કે સાઈઠ વર્ષ પહેલા ગુજરાતના એક લેખક મહેશ મસ્તફકીરે ડિટેકટીવ વાર્તાઓનો બેનમૂન ઢાંચો સર્જ્યો હતો અને તેના પાત્રો હતા, ડિટેકટીવ રાજેન ગીરી અને બેલા રોય. આ બન્ને પાત્રોએ ગુજરાતી વાચન રસિયાઓને રસતરબોળ કરી દીધા હતા. બસ આવું જ કંઈક ભારતીય ટેલીવિઝન ઉપર પણ બનેલું. કરમચંદ નામની ડિટેકટીવ સિરિઅલ 1985 માં દૂરદર્શન ઉપર રજુ થઈ […]

Continue Reading

સરકારી નોકરીમાં સસ્પેન્ડ અને ડિસમીસ વચ્ચે શું ફરક હોય છે?  જાણો સરળ ભાષામાં કાયદાકીય માહિતી. – પંકજ આહીર.

આપણે અવાર-નવાર છાપાઓમાં કે ટીવીમાં જોતા હોઈયે છીયે કે ફલાણા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. આપણે પણ ઘણીબધી ઘટનાઓમાં સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હોઈયે છીયે. જો કે પ્રજામાં કાયદાકીય જાણકારીનો અભાવ હોવાના કારણે સરકાર આ બબાતે લોકોને આબાદ રીતે છેતરે છે. કાયદાકીય જાણકારી પુરી પાડવાનો ઉદ્દેશ્ય સાથે આજે સસ્પેન્ડ અને ડિસમીસ વચ્ચેનો ફરક જાણીશુ. […]

Continue Reading

મતદાર યાદી સુધારણા કાયઁકૃમ* આગામી ચૂંટણી પહેલાં એક તક..

*મતદાર યાદી સુધારણા કાયઁકૃમ* આગામી ચૂંટણી પહેલાં એક તક.. *તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )* *તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )* *તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર )* *તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર )* *સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦* સ્થળ – *આપના મતદાન મથકે* મળવુ – *આપના બુથ લેવલ અધિકારીને* નવુ નામ નોધાવવુ – *ફોમઁનં – ૬* નામ કમી કરાવવુ […]

Continue Reading