*શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થશે.*

*શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થશે.* – *કુમકુમ મંદિર દ્રારા ત્રણ દિવસ ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે.* – *ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવશે અને મહંત સ્વામી સૌને* *”” માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું…નો સંદેશો આપશે.””* – *શરદ્પૂણિમા નિમિત્તે ફાઉન્ટેનમાં જળની અંદર ભગવાન અને સંતો રાસ રમતા દર્શનનું વિશેષ આયોજન […]

Continue Reading

એક જાગૃત, આશાસ્પદ યુવાન , કવિ જયેશ જીવી બહેન સોલંકી આપણી વચ્ચેથી જતો રહ્યો…તેની કલમે ઘેટાં સાલા !!!

હોળી ધુળેટીના બે દિવસ દસ દિવસ માં દશામાં ના ચૈતરના ફુલારા ગરબાના ગણો ચૌદ દા’ડા અમાસ- પુનમ- પડવે- બીજ – ત્રીજ ને ચોથ- પાંચમ – છઠ- શીતળા સાતમ આઠમ- નોમ તો ખરા જ. ને પાછો માસ આખો શ્રાવણ ! રામાપીરના નવ ને ગણપતીને નવ ને નવ નોરતા ને દસમો દશેરો ગોરો,ગૌરીવ્રત,જાતર,બાધાના અને પરવાસે પરકંબ્મા કરવાનાય […]

Continue Reading

નડિયાદના ગાંધીવાદી શિક્ષકની સરદાર સાહેબને અનોખી ભાવાંજલિ અર્પણ સાથે લોકસંદેશ. – સિધ્ધાંત મહંત.

31_october_2020) લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 146મી જન્મ જ્યંતીની ઉજવણી થશે. ત્યારે તેમના જન્મ સ્થળ નડિયાદ ખાતે રહેતા અને નડિયાદ તાલુકાના વાલ્લા ગામે સ્કૂલમાં ઉપાચાર્ય તરીકેની ફરજ બજાવતા ગાંધીવિચારક શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે અનોખી રીતે સરદાર સાહેબને શ્રધાંજલિ અર્પી છે. ગામની સ્કૂલના એક ઓરડામાં 111 ચોરસ ફૂટની વિશાળ સરદાર સાહેબની પ્રતિકૃતિ રૂપ રંગોળી દોરી […]

Continue Reading

हर्षवर्धनसिंह झाला..बधाई हो!

16 साल की उम्र में भारतीय सेना के लिए विध्वंसकारी स्फोटक खोजकर destroy करने के लिए मानवविरहित ड्रोन विकसित तथा सेना को समर्पित !! हर्षवर्धन ने कर दी पाकिस्तान की हवा टाइट! टेलेंट किसी डिग्री का मोहताज नही होता, सरकार ने हर्षवर्धन से 5 करोड़ रुपये का समझौता किया है। हर्षवर्धन ने ऐसा ड्रोन बनाया […]

Continue Reading

‘શૂન્ય’નું આયુષ્ય આજે ‘ત્રેવીસ વર્ષ’ છે…જાણો..‘શૂન્ય, વિજય, જ્યોતિ, અક્ષર- અક્ષત, માણકી, કરિશ્મા, વિરાટ..અમદાવાદની હોર્સ રાઈડીંગ ક્લબના આ છે તેજ તોખાર ઘોડાઓને…

અમદાવાદ: ઘોડો…આ શબ્દ સાંભળતા જ મનમાં ‘સવારી’ શબ્દ સવાર થઈ જાય છે…નહિ વાગોળનારાં પશુમાંનું સવારી માટેનું એક સુંદર ચોપગું પશું એટલે ઘોડો… તુરગ, હય, અશ્વ, તોખાર, વાજી, વીતિ, અર્વા વગેરે જેવા નામોથીથી પણ ઓળખાતા ઘોડાને પગે ફાટ નથી હોતી. કદાચ આપણા લોકજીવનમાં તેજીલો તોખાર, અશ્વાર જેવા શબ્દો કદાચ ઉભરી આવ્યા હશે… તેને ખરી નહિ પણ […]

Continue Reading

*આવો જાણીએ.. શું છે અમદાવાદ ખાતે શરૂ થયેલ અત્યાધુનિક બાળ હદયરોગ હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓ*

અમદાવાદ: ૨૪મી ઓક્ટોમ્બરના રોજ ઉદ્ધઘાટીત થનાર યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બાળ હ્યદયરોગ હોસ્પિટલમાં ૧૫ કાર્ડિયાક ઓપરેશન થીયેટર, ૫ કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર સાથેની કેથલેબ,૧૭૬ બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, ૩૫૫ એડલ્ટ માટેના સર્જીકલ મેડીકલ આઇ.સી.સી.યુ.,૧૧૪ હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ, ૫૦૫ એડલ્ટ માટેના કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દર્દીઓ માટે જનરલ […]

Continue Reading

અમદાવાદની સ્થાનિક પ્રજા અને બહારગામથી લોકો શહેરના મધ્યામાં ભદ્ર પ્લાઝા ત્રણ દરવાજા અને ઢાલગરવાડ કાપડ બજાર અને પાથરણા બજારમાં લોકો ખરીદી કરવા ઉમટી. – ફોટો સ્ટોરી – હબીબખાન અશરફી.

દિવાળીના માંડ ગણતરીનાના દિવસો બાકી રહેલ છે ત્યારે અમદાવાદની સ્થાનિક પ્રજા અને બહારગામથી લોકો શહેરના મધ્યામાં ભદ્ર પ્લાઝા ત્રણ દરવાજા અને ઢાલગરવાડ કાપડ બજાર અને પાથરણા બજારમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. આ ભીડનો લાભ લઈ ગઠીયાઓ ને મહીલા પાકીટમાર ની ટોળકીઓ સક્રીય થઈ હોય ખરીદી કરવા આવતા લોકોની પર્સની અને માલસામાનની ચોરીઓના બનાવો […]

Continue Reading

અજબ ગજબનું અજાયબનગર. -ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

અજબ ગજબનું અજાયબનગર @અહીં જંગલ સફારીમા દેશવિદેશના 1100 પક્ષીઓ, પ્રાણીઓ છે.. @અહીંના આરોગ્યવનમા 380 પ્રજાતિના પાંચલાખ વૃક્ષો છે. @અહીંના એકતામોલમા 20 જેટલા રાજ્યોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટની વિવિધ આઈટમો ઉપલબ્ધ છે. @અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે.. એમાં મીની ટ્રેન છે.. ભાતભાતના અરિસા છે.. ભુલભુલૈયા છે. 5.D થિયેટર પણ છે.. @ અહીં એકતા ક્રુઝ છે… જે તમને […]

Continue Reading

સરદાર વલ્લભભાઈ પટેલ – લેખન અને સંકલન. – દેવલ શાસ્ત્રી.🌹

સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતાં અનેક આર્ટિકલ લખાશે, પણ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે કહેવાય જ્યારે રાજમોહન ગાંધી લિખિત સરદાર સ્મારક દ્વારા પ્રકાશિત પુસ્તક સરદાર એક યાત્રા, જે સરદારનું આધારભૂત પુસ્તક છે તે નવી પેઢીને આપીએ…… જેથી સોશિયલ મિડીયાની ફેકાફેકને બદલે સાચું વાંચન મળે…ભારતની લગભગ તમામ ભાષામાં પ્રકાશિત થયું છે…..આ પુસ્તકનો અભ્યાસ કરતાં ખબર પડે કે જે ફેકાફેક […]

Continue Reading

અમદાવાદના જાણીતા મિનીએચર આર્ટિસ્ટ મુકેશ પંડયાએ સી પ્લેનની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે

આ વર્ષે સરદાર પટેલના જન્મ દિનની ઉજવણીના ભાગ રૂપી સમસ્ત ભારતનું પ્રથમ સી પ્લેન નું લોકાર્પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના જાણીતા મિનીએચર આર્ટિસ્ટ શ્રી મુકેશ પંડયા એ પ્રસંગ ને અનુરૂપ પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સી પ્લેનના લેન્ડિંગ બાદ મોદીજી લોક લાગણી ઝીલતા દર્શાવ્યા છે. […]

Continue Reading