આશંકા:સુદામડામાં BOBનું ATM મશીન ગેસ કટરથી કાપી 22 મિનિટમાં જ તસ્કરો રૂ.10.31 લાખ લઇ પલાયન.

સાયલાના સુદામડા ગામે એટીએમ તોડીને તસ્કરોએ લાખો રૂપિયા ઉઠાવી ગયા હતા. 3 તસ્કરોને CCTVના દરેક એંગલની જાણે ખબર હોય તેમ મોં બાંધી સામે આવ્યા હતા શુક્રવારે સાંજે 6 વાગે ATM મશીનમાં પૈસા નાખ્યા હતા અને મોડી રાત્રે 3:32એ ચોરી થતાં બેંક સત્તાધીશો દોડી આવ્યા જુગલબંધી: 2 તસ્કરો મશીન કાપતા હતા અને 1 બહાર નજર રાખતો […]

Continue Reading

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હાઇકોર્ટે આપી મોટી રાહત  પ્રદિપસિંહ જાડેજા સામે 2007 માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે કરી રદ

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હાઇકોર્ટે આપી મોટી રાહત પ્રદિપસિંહ જાડેજા સામે 2007 માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે કરી રદ

Continue Reading

આજનાં મુખ્ય સમામાર.

ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમારે તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી* ગાંધીનગર: દશેરા પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ રહ્યું છે જેના પગલે દશેરાના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમાર હેમનાણીએ તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી. આમતો ઘરમાં તલવારની પૂજા દર વર્ષે વીરકુમારે ના નાનાજી કરે છે. પરતું […]

Continue Reading

નવલખા હારની એક ઝાંખી ઝલક બહુચરાજીમાં દર વિજયાદશમીના પર્વ નિમિત્તે મા બહુચરને 300 કરોડના હારનો શણગાર.06 મૂલ્યવાન નિલમ હારની શોભા સાથે 150 કરતાં વધું ડાયમંડ હારમાં જડતર છે. 181 વર્ષ જૂનો ગાયકવાડ શાસનનો હાર છે.

વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું. જે મા બહુચરની બાધા રાખવાથી મટી ગયા બાદ તેમની ગાયકવાડ સરકારના રાજ બનવાની મનોકામના પણ પૂર્ણ થઈ હતી. આથી તેમણે બહુચરાજીમાં ઈ. સ. ૧૮૩૯માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને અમૂલ્ય નવલખો હાર અર્પણ કર્યો હતો. (એક માન્યતા મુજબ એ સમયે […]

Continue Reading

એક બોધકથા : ઘડપણનું વસાણુ.

એક બોધકથા : ઘડપણ નું વસાણુ Story about FINANCIAL PLANNING *જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો. ત્યાના […]

Continue Reading

કિશોર ઇન્સ્ટિટ્યૂટના 1 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઇન ઇ-મહા આરતી અને ઝૂમ ગરબાની મોજ માણી ગરબે ઝૂમ્યા..

ગાંધીનગર: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે નવરાત્રી ઉત્સવ પ્રસંગે કેટલા સરકારી બંધન હોવા છતાં એક કલાક માટે આરતી વગેરેની છૂટ માં લોકો આરતી સ્થાપન અને ગરબા કરી ઝડપથી આટોપી લેતા હોય છે , આવા માહોલ વચ્ચે પણ ગાંધીનગરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા કિશોર ઇન્સ્ટિટયૂટ દ્વારા ૨૩મીએ રાત્રે ઝૂમ રાત્રીમાં ઓનલાઇન ગરબાનું આયોજન કરાયું જેમાં ગુજરાતના વિવિધ સ્થળોના […]

Continue Reading