ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન.

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન થયુ છે. તેવોએ મહેશ-નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ વિદેશમાં આપ્યા હતા. હું તેમને શ્રધ્ધાજલિ આપુ છુ. જયંતીલાલ પરમાર દાણીલીમડા અમદાવાદ

Continue Reading

રાજપીપળા હરસિધ્ધિ મંદિરે આઠમ, નોમ અને દશેરાના દિવસે ત્રણ સવારીનું વિશેષ મહત્વ.

નવરાત્રીના આઠમના દિવસે હરસિધ્યિમાતાની વાઘની રાવારી, નોમના દિવસે સીહની સવારી અને દશેરાનાદિવસે હાથીની સવારી સાથે માતાજીના દર્શનની પરંપરા. આવતી કાલે આઠમ નોમ ભેગી હોવાથી યજ્ઞ પણ રાજવી પરિવારની ઉપસ્થિતી રહેશે, શ્રીમંત મહારાજા રઘુવીરસિંહ ગોહિલ અને યુવરાજ માનવેન્દ્રસિંહ રાજવી પરિવાર પૂજામાં બેસશે. કોરોના કારણે રાજવી પરિવાર દ્વારા હવનયશ ભીડ વગર સાદાઇથી કરાશે અને હજારો શ્રીફળ હોમાશે […]

Continue Reading