ગૂજરાત યુનિવર્સિટીની ફાઇનલ વર્ષની પરિક્ષામાં ફર્સ્ટ રેન્ક સાથે H.K BBA કોલેજનો દબદબો*

*તાજેતરમાં યોજાયેલી ગુજરાત યુનિવર્સિટની પરિક્ષામાં H.K BBA ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. છેલ્લા વીસ વર્ષથી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન H.K.BBA કૉલેજ મૂલ્ય નૈતિક આધારિત શિક્ષણ માટે જાણીતી છે. છેલ્લા ૨૦ વર્ષમાં કૉલેજ દ્વારા અગણિત સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. H.K. BBA કૉલેજ વિદ્યાર્થીઓના આનુષંગિક વિકાસ માટે સતત પ્રત્નશીલ રહી છે. જેના પરિણામ સ્વરુપે ગત પરિક્ષામા […]

Continue Reading

નવસારીમાં સિવિલની નર્સનો આત્મહત્યાનો મામલો: નર્સ મેઘાની માતાએ પોલીસ સ્ટેશનમાં અવિનાશ દુબે,તારા ગાવીત,વનીતા પટેલ સામે નોંધાવી ફરિયાદ

નવસારીમાં સિવિલની નર્સનો આત્મહત્યાનો મામલો: નર્સ મેઘાની માતાએ પોલીસ સ્ટેશનમાં અવિનાશ દુબે,તારા ગાવીત,વનીતા પટેલ સામે નોંધાવી ફરિયાદ

Continue Reading

બનાસકાંઠામાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે અમૂલ ડેરીના ચેરમેન માં અંબાના દર્શન કરવા પહોંચ્યા.

અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે અમૂલ ડેરીના ચેરમેન માં અંબાના ચરણોમાં દર્શન કરવા આવ્યા હતા. રામસિંહ પરમાર અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે મોડાસા કોંગ્રેસ ના ધારાસભ્ય રાજન્દ્રસિંહ ઠાકોર પણ જોડાયા. અંબાજી મંદિરના વિવીઆઇપી ગેટથી પ્રવેશ કર્યો હતો. માતાજી ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા. અમૂલ ડેરીના ચેરમેન બન્યા […]

Continue Reading

અમદાવાદના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુકોટન ચાર રસ્તા પર AMTS ની બસે એક અજાણી યુવતીને લીધી અડફેટે.

અમદાવાદ ના અમરાઈવાડી મૈટૌ રેલ પોજેકટ પાસે ન્યુકોટન ચાર રસ્તા પર AMTS ની બસે એક અજાણી યુવતી ને લીધી અડફેટે AMTS બસ ની ટક્કર થી ઘટના પર જ તેનુ મોત નીપજીયુ ઘટના પર લોકો ના ટોળે ટોળા એકત્રિત થતા પોલિસ કાફલો બોલાવાયો AMTS બસ ને મુકી ને ડાઁયવર કન્ડકટર પોલિસ સ્ટેશન પહોંચી ગયા જ્યારે બસ […]

Continue Reading

મુખ્ય સમાચાર. 24.10.2020.

*આજે દુર્ગાષ્ટમી: મહાગૌરીની પૂજાથી નિરાશા અને ચિંતામાંથી મુક્તિ મળશે* સવારે 8.04 થી લઈ 9.30 સુધી દુર્ગાપૂજા, હવન માટે શ્રેષ્ઠ આઠમના દિવસે દેવી મહાગૌરીની આરાધના કરાય છે. એવું માનવામાં આવે છે કે દેવી રાહુ ગ્રહનું સંચાલન કરે છે. માતા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરીનું છે. તેમની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. *જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો […]

Continue Reading

“નવરાત્રીના રોગ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“નવરાત્રીના રોગ” ગઈ કાલે સાંજે મારા એક મિત્રનો ફોન આવ્યો…બધાની ખબર પુછી તો કહ્યુ: ધ્રુબાંગ નોટ વેલ.. તું આવી જા.. મે કહયુ:તુ દોસ્તને બોલાવે છે કે મનોચિકિત્સક ને? એણે કહયુ:ઓફકોર્સ તને… તારા જેવો મોંઘો મનોચિકિત્સક અમને ના પોસાય. એવુ હશે તો ચા સાથે બિસ્કિટ પણ આપીશુ.. પણ આવી જા… સાલો એક નંબરનો અમદાવાદી જોકે ચા […]

Continue Reading

મેઘા આચાર્ય – સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી નર્સે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત.

નવસારી: સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી નર્સે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત સિવિલ હોસ્પિટલના અધિકારીઓના ત્રાસના કારણે ડીપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષની નર્સે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. નર્સે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, […]

Continue Reading

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે, રાજ્યમાંથી 1.03 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

Continue Reading

અંબાજી મંદિર ખાતે ભક્તે રૂ. 52.70. લાખની કિંમતનું 1 કિલો સોનુ આપ્યું દાન.

ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.

Continue Reading