લો બોલો.. અમદાવાદના ASI પાઈલોટિંગ કરી બુટલેગર ને રાજકોટ લાવતા 9.53 લાખના દારૂ સાથે પકડાયા. – સંજીવ રાજપુત.

રાજકોટ: રાજકોટ SOG એ અમદાવાદના ASI ને બુટલેગરનું પાઈલોટિંગ કરતા રૂ 9.53 લાખના દારૂ સાથે 3 લોકોની ધરપકડ કરી. વિદ્યાનગર મેઈન રોડ પર માઈલ સ્ટોન હોસ્પિટલ નજીકથી પોલીસ લખેલી મારુતિ સ્વીફ્ટ કાર અને તેની સાથે સિયાઝ કાર શંકાસ્પદ હાલાત માંથી પસાર થતા SOG પીઆઇ અને કોન્ટેબલ દ્વારા કારને રોકવામાં આવી હતી પોલીસ લખેલી કારમાં અમદાવાદના […]

Continue Reading

ચાઇનામાંથી થતી આયાતમાં અસાધારણ ઘટાડો, તહેવારોનુ કોઈ ચાઈનીઝ મટીરીયલ વ્યાપારીઓ ખરીદવા તૈયાર નથી.

ચાઇનામાંથી થતી આયાતમાં અસાધારણ ઘટાડો, તહેવારોનુ કોઈ ચાઈનીઝ મટીરીયલ વ્યાપારીઓ ખરીદવા તૈયાર નથી સ્વદેશી માલ થોડો મોડો પણ ખરીદવા માટે વ્યાપારીઓ તત્પર. ચાઇનાથી આવતા કન્ટેનર કોરોના સાથે લાવતા હોવાની વાતથી ચાઇનાને ભારે નુકસાન વિશ્વભરના દેશો હાલ કોરોનાની મહામારીથી પરેશાન છે તે કોરોના ચાઈનાની ઉપજ છે. માટે હવે લોકો ચાઇનાનો માલ ખરીદવાનું ટાળી રહ્યા છે. વેપારીઓ […]

Continue Reading

મેનકાએ રૂપ લઇ લીધું છે ધન,સતાનું કાચ લેવાં સૌ હીરાનું તપ બંધ કરે છે વિશ્વ યુદ્ધ કરી રહ્યું છે ‘સ્વ’ સાથે જ વ્યક્તિ,વિચાર,વર્તન સાથે જંગ કરે છે -મિતલ ખેતાણી.રાજકોટ

પ્રભુ જ છે જે માયા ભંગ કરે છે જે કંઇ કરે છે તે ખૂબ અઠંગ કરે છે પ્રભુ જ છે જે માયા ભંગ કરે છે મૂર્ખા જ કામે આવે છે આપતિએ ડાહ્યા કાં સૂચન ને કાં વ્યંગ કરે છે ભૂતકાળ છોડી આવ્યો ભૂતકાળમાં તોય સ્વપ્ન બની રોજ તંગ કરે છે મેનકાએ રૂપ લઇ લીધું છે […]

Continue Reading

કોરોના જવાના લક્ષણો દશાર્વતા દુહા. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

કોરોના જવાના લક્ષણો દશાર્વતા દુહા 1 બાત બડી ગંભીર હે મુરખ લે લે થોડા જ્ઞાન ભુખ લગતે હી ખાનો મિલે તો ગયો કોરોના જાન 2 ઐસૈ ખાંસતે મર જોઓગે, કછુના આયેગા હાથ ફેક્ટરી ખુલે ઓર લછમી આયે, તો ભગો કોરોના જાન 3 મુહ છિપાકે ફિર રિયો, કછુ ના જમ રહી બાંત મુંહ સે કપડો છુટ […]

Continue Reading

કપડવંજ તાલુકાના નિરમાલી ગામે શિક્ષક દ્રારા એજ શાળામાં ભણતી સગીરા સાથે દુષ્કર્મ. આરોપી શિક્ષક ફરાર.

આજ રોજ ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જિલ્લા પ્રમુખ ઈશ્ર્વર સિંહ પરમાર તથા તમામ તાલુકા પ્રમુખો અને કાર્યકરો સાથે ક્લેક્ટર કચેરી ખાતે ક્લેક્ટર ને આવેદનપત્ર આપવામા આવ્યુ. જેમા ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે તારીખ 12/09/2020 ના રોજ પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ મહેશભાઈ શિવા ભાઈ દ્રારા એજ શાળામાં ભણતી […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* વિનોદ મેઘાણી. *તા.21/10/2020*

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* વિનોદ મેઘાણી. *તા.21/10/2020* *ભાજપના મહિલા કોર્પોરેટરે રચનાબેન નંદાણિયા વગાડ્યો ઢોલ* જામનગર મહાનગરપાલિકામાં સત્તાપક્ષના જ મહિલા કોર્પોરેટર ઢોલ વગાડીને સ્થાનિક મહિલાઓ સાથે દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત કરવા પહોચ્યા હતા કિંજલ કારસરીયા, એક સત્તાપક્ષના જ મહિલા કોર્પોરેટર હાથમાં ઢોલ લઈને મહાનગરપાલિકાના પરિસરમાં પહોંચી ગયા હતા *સુરતમાં મહિલા કોર્પોરેટર માસ્ક ગળામાં લટકાવી ગરબે ઘૂમ્યા* […]

Continue Reading