4 થું નોરતું. : કુષ્માંડા.

માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ #કુષ્માંડા છે. દેવી ભાગવત પ્રમાણે કુષ્માંડા દેવીએ પોતાના #ઉદરથી અંડ અર્થાત્ #બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું. જ્યારે ચારેય તરફથી #અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી #બ્રહ્માંડની રચના કરી હતી. તેમને જ સૃષ્ટિની %આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં […]

Continue Reading

સ્ટાર પ્રચારક: જીભ કે અજીબ? – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

કેટલાંક નેતાઓની જીબ શુધ્ધ ચામડાની બની હોય છે.. ગમે ત્યારે છટકી જાય છે. કહેવાય છે કે જીભમા પણ એક નાનુ મગજ હોય છે. જે જીભના ટેરવે વસે છે..બે ચૂંટણીના વચ્ચેના સમયગાળામા કેવળ સ્વાદ પારખવા પુરતી જ મ્હોમા પડી રહેતી નેતાજીની જીબ ચુંટણી વખતે સક્રીય થવા માંડે છે. શરીરના તમામ અવયવોની શકિત જીભમા આવવા માંડે છે.. […]

Continue Reading

મગનલાલ વલ્લભદાસ “શ્રેષ્ઠલોટ” ડાકોર ઈલેશભાઈ ગોટાવાળા માટે બાળ અભિનેત્રી..આરચી પટેલ અને ઈરા પટેલ ની નિયુક્તિ…

ગુજરાત રાજ્યની ધાર્મિક નગરી ડાકોર ખાતે 107 વર્ષની સ્વાદની પરંપરા જાળવી રાખીને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને વર્ષોથી એક ધાર્યો સ્વાદ પૂરો પાડનાર લઘુ ઉદ્યોગપતિ શ્રી.ઈલેશભાઈ સુખડીયા શ્રેષ્ઠ લોટ ગોટાવાળા માટે બાળ અભિનેત્રી મોડલ કુમારી આરચી પટેલ અને ઈરા પટેલ ને નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આ છ વર્ષીય બાલિકા ગોટા બનાવવા, પૂરી વણવી, શાકભાજી કાપવા […]

Continue Reading

જુઓ. અમદાવાદમાં બનાવેલ ઓસ્ટ્રેલિયન કંપનીની ફિલ્મ કોમ્પિટિશનની એન્ટ્રી.

જુઓ. અમદાવાદમાં બનાવેલ ઓસ્ટ્રેલિયન કંપનીની ફિલ્મ કોમ્પિટિશનની એન્ટ્રી. અને આ એન્ટ્રીને વોટ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://myrodereel.com/watch/9847 અને વોટ દબાવીને ફેસબુક એકાઉન્ટથી લોગીન કરો. એટલે વોટ રજીસ્ટર થઈ જશે.

Continue Reading

નવરાત્રિ પ્રસંગે પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો

અત્યારે આધશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા.૧૯ ઓક્ટોબરથી દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે. દર્શન સવારે- ૭.૩૦થી ૧૧.૪૫ દર્શન બપોરે- […]

Continue Reading