ચાંદો સુરજ રમતા ‘તા(બાળગીત). – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ચાંદો સુરજ રમતા ‘તા(બાળગીત) ચાંદો સુરજ રમતા’ તા રમતા રમતા માસ્ક મળ્યુ માસ્ક મે બ્યુટિપાલર્રને આપ્યુ પાલર્રે મને બ્લિચિંગ આપ્યુ. બ્લિચિંગ મે ઈલેક્ટ્રીકવાળાને આપ્યુ ઈલેક્ટ્રીકવાળાએ ચાઈનિસ દિવડો આપ્યો દિવડોમે સુથારને આપ્યો સુતારે મને દાંડિયો આપ્યો દાંડીયો મે ટીંબો ખોસ્યો ટિંબે મને માટી આપી.. માટીમે કુંભારને આપી કુંભારે મને માટીનો દિવો આપ્યો દિવડોમે ધી વાળાને આપ્યો […]

Continue Reading

રાષ્ટ્રીય કામધેનુ આયોગ તથા એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયા (ભારત સરકાર) દ્રારા “ગૌ આધારિત અર્થવ્યવસ્થા” તથા “દૂધ ન દેતી ગાય અને નિઃસહાય ગાયના સંરક્ષણ” તેમજ ”ગૌશાળા પાંજરાપોળોનાં સ્વાવલંબન” અંગે વેબીનાર

રાષ્ટ્રીય કામધેનુ આયોગ તથા એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયા (ભારત સરકાર) દ્વારા ‘ગૌ આધારિત અર્થવ્યવસ્થા’ તથા ‘દૂધ ન દેતી ગાય અને નિઃસહાય ગાયના સંરક્ષણ” તેમજ ‘ગૌશાળા-પાંજરાપોળોનાં સ્વાવલંબન” અંગે વેબીનાર યોજાશે. જેમાં મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત ‘ગૌસેવા અને સામાજીક […]

Continue Reading

વાવોલ અને લેઉઆ પાટીદાર સમાજનું ગૌરવ ધ્યાનિ પટેલ. – વિનોદ રાઠોડ.

વાવોલ તા. ૧૭ તાજેતરમાં નિટની પરીક્ષામાં વાવોલની ધ્યાની પટેલ ૭૨૦ માંથી ૬૮૫ મેળવી ગામનું તેમજ પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાની પટેલને તબીબી ક્ષેત્રે એમ.ડી. સુધીનો અભ્યાસ કરી ગામની તેમજ જરૂરિયાત મંદ દર્દીઓ ને સેવા કરવાથી એક મુલાકાતમાં જણાવ્યું હતું. ધ્યાની પટેલને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા, […]

Continue Reading

ઓટ આવે તો પગ પાછા વળાય છે. કદર વિશ્વાસનો ફેર આ સબંધોમાં છે. એટલે મીઠા સંબંધો અહીં તોડાય છે. કવિ- જયેશ શ્રીમાળી પલીયડ. મોડેલ સ્કૂલ સાણંદ.

“પલે પલે માણસ બદલાય છે” અહીં પલે પલે માણસ બદલાય છે. જરી સ્વાર્થ માટે માણસ વેચાય છે, વિશ્વાસ વાતો નો ભરોસો ભવનો છે. તોય શ્વાસે-શ્વાસે પ્રાણ બદલાય છે, આંખડી બંધ કરી વિશ્વાસ રખાય છે, એ લોકોથી જ વિશ્વાસઘાત કરાય છે. પાન લીલું છમ્મ સૌને જોવું ગમે છે, કૂંપળ જોઈ નવી નજરૂ બદલાય છે. ભર્યા કિનારે […]

Continue Reading

માતાજીની છડી.

સોને કી છડી,રૂપે કી મસાલ,જરિયા જામાવાળી,ચાચરના ચોકવાતળી,ચુંવાળના ગોખવાળી,આરાસુરના ગબ્બર વાળી,પાવાગઢના પહાડવાળી,પતઈ રાજાની પત પૂરનાર,માકઁડ મુનિની પુજેલી,સુરથ વૈશ્યની સંભાળ લેનારી, સપ્તદ્વીપની સપ્ત ચંડિકા,નવખંડ નારાયણી નવદુર્ગા,અંબા ઈશ્વરી,ભોળીભવાની,તેત્રીસ કોટી દેવતાની દેવી યોગીઓની યોગમાતા,ચૌદ ભુવનની ભુવનેશ્વરી,શ્રી બહુચર માતાને ઘણી ખમ્મા….🙏🏻…..happy navaratri to all

Continue Reading

અમદાવાદ: શાહીબાગમાં 23 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત,પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત,

અમદાવાદ: શાહીબાગમાં 23 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત,પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત,પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી

Continue Reading

નવરાત્રિ – એક વૈજ્ઞાનિક તહેવાર શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

નવરાત્રી એક વૈજ્ઞાનિક તહેવાર છે એટલે કે ખૂબ ઊંડી અને વૈજ્ઞાનિક સમજણ એની ઊજવણીમાં રહેલી છે. ક્યારેક આપણને એ સમજાય છે તો ક્યારેક નથી પણ સમજાતી પરંતુ જો વાસ્તવિક સમજણ અને વિજ્ઞાન આપણને સમજાય તો તેનો વિશેષ લાભ આપણે લઈ શકીએ. આમ તો દરેક તહેવાર વ્યક્તિમાં શારીરિક અને માનસિક શક્તિનો સંચાર કરે જ છે પરંતુ […]

Continue Reading

રાજ્યમાં વ્યાજખોરો પર આવશે તવાઈ… વ્યાજખોરોની સામે કડક પગલા લેવા DGPનો આદેશ..

રાજ્યમાં વ્યાજખોરો પર આવશે તવાઈ… વ્યાજખોરોની સામે કડક પગલા લેવા DGPનો આદેશ… મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કરવામાં આવશે કાર્યવાહી..

Continue Reading