અમદાવાદના નારોલમાં આવેલી ગોપી સિન્થેટીક અને ઓમકાર ટેક્સટાઈલ્સ મિલ્સમાં 1000થી પણ વધુ કોન્ટ્રાક્ટરો અને હજારો કામદારો 7મી ઓક્ટોબર, બુધવાર સવારથી અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતરી રહ્યા છે.
બંને કંપનીના કોન્ટ્રાક્ટરો અને કામદારોની માંગણીઓ 1- લોકડાઉનમાં કોન્ટ્રાક્ટરો અને કામદારોની સ્થિતિ ખાસ્સી ખરાબ થઇ ગઇ હતી. બંને કંપનીના સંચાલકોએ કંપની શરૂ થઇ ગયા પછી કોન્ટ્રાક્ટરો અને કામદારોના તેમના નિકળતા રૂપિયા આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ આજ દિન સુધી ચુકવણી કરાઈ નથી. 2-બંને કંપની દ્વારા કોન્ટ્રાક્ટરો અને કામદારોને કોરોનાથી બચવા માટે કોઇ પણ પ્રકારની સુવિધાઓ […]
Continue Reading