હાથરસમાં બનેલી ઘટનાના વિરોધમાં અમદાવાદના સફાઈ કામદારો એક દિવસ સફાઈ નહીં કરે.

અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળનો નિર્ણય 06/10/2020 ने મંગળવારે એક દિવસ સમગ્ર શહેરમાં સફાઈ નહીં થાય હાથરસમાં બનેલી ઘટનાના વિરોધમાં અમદાવાદના સફાઈ કામદારો એક દિવસ સફાઈ નહીં કરે.

Continue Reading

પ્રાકૃતિક ખેતી..કૂદરતનું સાનિધ્ય, ઉપજ અને આવક બમણી.. *જાણો.. ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરી મહેન્દ્રભાઈ દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ કેવી રીતે મેળવે છે…*

અમદાવાદ: ‘મારી પાસે લગભગ ૭૦ વિઘા જમીન છે… હું પહેલા સામાન્ય ખેતી કરતો હતો… પણ રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીની અપીલ કરી અને મેં પહેલ કરી…આજે હું મારી બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરુ છુ…. મારા પિતાજી હંએમેશા ગાયની સેવા કરવાનું કહેતા… મારા પિતાજીની એ સલાહ અમે અક્ષરસ: અપનાવી… જો કે અમને એમાં રાજ્ય સરકારની યોજનાનો લાભ […]

Continue Reading

જામનગરમાં સ્વંયમ સેનિક દળ દ્વારા યોજવામાં આવ્યા ધરણા. યુપી દુષ્કર્મ અને વકીલ હત્યા કેસમાં તાત્કાલિક સજાની કરી માંગ.

જામનગરમાં જિલ્લા પચાયત સામે સ્વંયમ સેનિક દળ દ્વારા ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું…સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્વંયમ સેનિક દળ ના કાર્યકરો મૌન રહી ધરણા યોજ્યાં હતા. સમગ્ર દેશમાં હાથરસ દુષ્કર્મ કેસના પડઘા પડ્યા છે અને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ તેવી તમામ લોકો માંગ કરી રહયા […]

Continue Reading

‘સ્વચ્છ ભારત દિવસ 2020 એવોર્ડ્સ’ માં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન

‘સ્વચ્છ ભારત દિવસ 2020 એવોર્ડ્સ’ માં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન*********સ્વચ્છ ભારત અભિયાનમાં બે કેટેગરીમાં ગુજરાત પ્રથમ સ્થાને**********સ્વચ્છતામાં એક ડગલું આપણે આગળ વધીએ: ગજેન્દ્રસિંહ શેખાવતનવી દિલ્હી: સ્વચ્છ ભારત અભિયાનમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બે કેટેગરીમાં પ્રથમ એવોર્ડ હાંસલ કર્યો છે. શુક્રવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ઓનલાઈન આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં સ્વચ્છ ભારત દિવસ 2020 એવોર્ડ્સ […]

Continue Reading

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર.

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર.હાલમાં પ્રવર્તમાન કોરોનાની મહામારીમાં રાજ્ય સરકારે લીધેલો ખૂબ જ મહત્વનો નિર્ણય. ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો. ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અગત્યની જાહેરાત. 2021 માં ધોરણ 10 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. જયારે જૂન 2021માં ધોરણ 9 અને 11 ની પરીક્ષા લેવામાં આવશે.

Continue Reading

જામનગર એસપી ઓફીસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. સરકાર પર ઠાલવ્યો રોષ..ન્યાયની કરી માંગ..

જામનગર: થોડા દિવસ અગાઉ યુપીમાં રાહુલ ગાંધી રાહુલ ગાંધી સાથે થયેલ દુવ્યવહાર અને યુપી રાજસ્થાનમાં યુવતી સાથે દુષ્કર્મની બનેલ ઘટના ઉપરાંત જામનગરમાં યુવતી સાથે ગેંગરેપ મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા એસપી ઓફીસ ખાતે મૌન રૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, ઝેનબબેન ખફી, સારાહબેન ઉપરાંત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ વિવિધ બેનર સાથે […]

Continue Reading

જીતો લેડિઝ વિંગે રામદેવનગરમાં અબોલા પશુ અને પક્ષીઓ માટે જીતો જીવદયા પાર્કનું ઉદ્ઘાટન કર્યું

જીતો લેડિઝ વિંગે રામદેવનગરમાં અબોલા પશુ અને પક્ષીઓ માટે જીતો જીવદયા પાર્કનું ઉદ્ઘાટન કર્યું · પશુઓ માટે વિનામૂલ્ય ચારાનું વિતરણ કરાશે · એક ચબુતરા અને બટરફ્લાય પાર્કનું પણ નિર્માણ કરાયું અમદાવાદ, 05 ઓક્ટોબર, 2020 –સેવા, સુરક્ષા, શિક્ષા અને આર્થિક સ્વતંત્રતાનાસંકલ્પ સાથે ઉમદા કામગીરી નિભાવતાં જીતો લેડિઝ વિંગ (જેએલડબલ્યુ) દ્વારા આજે શહેરના રામદેવનગર પાસે જીતો જીવદયા […]

Continue Reading

Toyota announces India winners for “GR Supra GT Cup ASIA 2020” Regional Round

Toyota announces India winners for “GR Supra GT Cup ASIA 2020” Regional Round Bengaluru, October 05, 2020: Toyota,todayannounced the India winners of the action-packed regional round of the first-ever “GR Supra GT Cup ASIA 2020”. TOYOTA GAZOO Racing’s(TGR)virtual motorsport is an ultimate platform that connects e-Sport enthusiasts and provides them with engaging avenues surrounding the […]

Continue Reading

જામનગર દુષ્કર્મની પીડિતાના પરિવારના સભ્યોની મહિલા આયોગ અને જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ દ્વારા મુલાકાત કરાઈ.

જામનગર: ગુજરાત રાજ્યના જામનગરમાં સગીરા પર 4 નરાધમો દ્વારા દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ઝડપી કાર્ય કરતા આ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે પીડિતાના પરિવારની મહિલા આયોગની ટીમના 4 સભ્યો દારા મુલાકાત લેવામાં આવી હતી અને આ કાંડની હકીકત વિશે જાણકારી મેળવવામાં આવી હતી જે પોલીસ અને પૂર્ણ […]

Continue Reading