જામનગર જયેશ પટેલ ગેંગના હથિયાર સપ્લાયરને એમપીથી ઝડપી પડતી ATS અને જામનગર SOG*

અમદાવાદ (સંજીવ રાજપૂત) : જામનગરમાં 2019માં જયેશ રણપરિયા ઉર્ફે જયેશ પટેલ દ્વારા રાજાણી પ્રોફેસર પાસેથી 1 કરોડની ખંડણી વસુલ કરવા તેના પર ફાયરિંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયકને સૂચના આપી હતી જેથી ઇકબાલ દ્વારા બલવીરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી 1 પિસ્તોલ અને 5 રાઉન્ડ મંગાવેલ. બલ્લુ જયેશ પટેલ ગેંગનો મુખ્ય સપ્લાયર હોવાથી તેના એમપીના […]

Continue Reading

યુપીમાં યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ તેના થયેલ મૃત્યુના વિરોધમાં યુપી સરકાર વિરુદ્ધ જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.- સંજીવ રાજપુત.

જામનગર: યુપીમાં યોગી સરકારના રાજમાં યુવતી પર ગેંગ રેપ કરી તેની બદતર હાલત કરી સારવાર દરમ્યાન મૃત્યુ પામતા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેના ભાગરૂપે જામનગરમાં વિરોધ પક્ષ દ્વારા સરકારની ઝાટકણી અને ફિટકાર વરસાવતા યોગી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અલતાફ ખફી તેમજ […]

Continue Reading

જામનગરની બાલાછડી સ્કૂલની યશકલગીમાં ઉમેરો: 12 કેડેટ્સને પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીના મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું જીએનએ: જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના બાર વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતાં તેમની સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કેડેટ આદિત્ય કુમાર રવિ, કેડેટ આકાશ રંજન, કેડેટ સુધાંશુ કુમાર, […]

Continue Reading

*અમદાવાદ જિલ્લામાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર*

અમદાવાદ શહેરમાં મેઘાણીનગર ખાતે આવેલ મંગળદાસ પટેલ કોમ્યુનિટી હોલમાં જિલ્લાકક્ષાના નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અસારવાના ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં નશાબંધી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ગાંધી જયંતી નિમિત્તે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર એમ એક સપ્તાહ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી સમગ્ર અમદાવાદ જિલ્લામાં કરવામાં આવનાર છે. પ્રદીપભાઈ પરમારએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું […]

Continue Reading

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભક્ત દ્વારા માં અંબાના ચરણોમાં ભક્તે આશરે 68.20 લાખનું સવા કિલો સોનુ દાન કર્યું.

અંબાજી (રાકેશ શર્મા): માં અંબાનું સોનાના શિખરે મઢાઈ રહેલું પવિત્ર યાત્રાધામ અંબાજી. માંના દર્શન માટે ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા આવે છે ને આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની મનોકામના પુરી કરે છે અને યથાશક્તિ મુજબ માં અંબાને ભેટ અર્પણ કરે છે એવા જ એક માં અંબાના ભક્તે માં અંબાના ચરણોમાં સવા કિલો સોનુ દાનમાં […]

Continue Reading

योगी जी का गजब निर्णय👍 हाथरस कांड के आरोपियों,पुलिस कर्मियों, मृतका के परिजनों के नार्को व पॉलीग्राफ टेस्ट होंगे 😇

योगी जी का गजब निर्णय👍 हाथरस कांड के आरोपियों,पुलिस कर्मियों, मृतका के परिजनों के नार्को व पॉलीग्राफ टेस्ट होंगे सब नंगे होंगे 😇

Continue Reading

માતા યશોદા એવોર્ડ માટે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નર્મદા જિલ્લાના ભદામના આંગણવાડી કાર્યકર શ્રીમતી હેતલબેન પટેલ અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવાનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત

રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશીંગના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના નિયત ૮૪ સ્થળોએ ૮૪૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ સાથે માતા યશોદા એવોર્ડ વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા 2 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે રાજ્યના આંગણવાડીનાં નવા નંદઘર ભવનના E-લોકાર્પણ, E-ભૂમિપૂજન NITA (નંદઘર […]

Continue Reading