*સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક જિલ્લા સ્તરે વધતા જતા બળાત્કારના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન*

*૩૧ ઓક્ટોબર ૨૦૨૦ ને શનિવારના રોજ બળાત્કાર વિરોધી દિન તરીકે આમ આદમી પાર્ટીઍ સમગ્ર રાજ્યમાં પ્રદર્શન કર્યુ.* – કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ, ગુજરાત રાજ્ય *ગાંધી અને સરદારનું આ ગુજરાત બળાત્કારીઓનું એપિસેન્ટર બની રહ્યું છે.* – ભેમાભાઈ ચૌધરી, વરિષ્ઠ ઉપપ્રમુખ, આપ ગુજરાત *નિર્દોષ બાળાઓ પિંખાઈ રહી છે અને રૂપાણી સરકારના પેટનું પાણી હલતું નથી.* – ગોપાલ […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે 21 ફૂટનું વિશાળ માસ બનાવવામાં આવ્યું

શરદપૂર્ણિમા મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. – કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી નો પ્રારંભ થયો. – ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું અને મહંત સ્વામીએ સૌને “* માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું…નો સંદેશો આપ્યો.” તા. 3૧ ઓકટોમ્બરને શનિવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી […]

Continue Reading

“સાક્ષાત સાવિત્રી.. 1” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

મંદિરના સ્તંભના ટેકે ગંગાસ્વરૂપ ગંગામા માળા ફેરવી રહ્યા હતા. માળાના મણકા હવે ઘસાઈ ચુક્યા હતા. નવી માળા લેવાનું કયારનુંય વિચારતા હતા. પણ જુનીનો મોહ છુટતો નહોતો. મંદિરની પાસે જ એક કડિયો ઘરની દિવાલ ચણી રહ્યો હતો. દિવાલ અધુરી મુકીને તે નજીકના ઝાડ નીચે બીડી પીવા આવ્યો. ત્યાંજ ગામની આકાશવાણી જેવી કંકુ ડોશી આંખો બંધ કરીને […]

Continue Reading

▪️ *સોમવારના રોજ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધેય સ્વ.કેશુભાઈ પટેલનો પુષ્પાંજલીનો કાર્યક્રમ*

▪️ *તા.02 નવેમ્બરે સવારે 10:30 કલાકે, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવા અનુરોધ કરતુ:- જિલ્લા ભાજપ* ગુજરાતની રાજનીતિના ભીષ્મપિતામહ, નર્મદાડેમ બનાવવાના સત્યાગ્રહી, ગુજરાતના તમામ ગામોને ગોકુળિયું ગામ બનાવવાના સ્વપ્નદ્રષ્ટા, ખેડૂતોના હિતરક્ષક અને દરેક સમાજના હૈયામાં વસેલા એવા આપના સૌના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુભાઈ પટેલ (કેશુબાપા) ના દુઃખદ અવસાન થી સમગ્ર રાજકોટ સહીત […]

Continue Reading

*પાંડવારા બત્તી / Callicarpa *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction)*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

30/10/2020 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala@gmail.com Mob. No. +91 98250 51214 *પાંડવારા બત્તી / Callicarpa tomentosa / Family: Verbenaceae (Verbena family)* *પાન લીલું પણ તેનાથી જ્યોત પ્રગટે, પાંડવોની પાંડવારા બત્તી* ખરેખર આ અજાયબ કુદરતની પાસે એટલો બધો ખજાનો છે કે બસ કલ્પના કરતા રહો, શોધો અને જેવી […]

Continue Reading

પાલતુ કૂતરાના મોતના આઘાતમાં માલિકે પણ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરીને જીવ દઇ દીધો.

જાનવર પ્રેમીઓ માટે પાલતૂ જાનવર પરિવારના સભ્યની માફક હોય છે, આ વાત દરેક વ્યક્તિ માને છે,જેના ઘરે કોઇ પશુ રહે છે. આવા જ એક પરિવારમાં પાલતૂ કુતરાના મોતથી આઘાત પહોંચતા કુતરાના માલિકે ગળે ફાંસો ખાઇ ને આત્મહત્યાં કરીને પોતાનો જીવ ગુમાવી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છિંદવાડાના 43 વર્ષીય સંજીવ મંડેલે પોતાનાં પાળેલા વફાદાર […]

Continue Reading

જામનગર પાસે આવેલ સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે 31 ઓક્ટોબર 2020 ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહ, ઉપાચાર્ય લેફટન્ટ કમાન્ડર મનુ અરોરા, પ્રસાશનિક અધિકારી સ્કોડન લિડર મહેશ કુમાર અને સ્કૂલના તમામ કર્મચારીએ ‘રાષ્ટ્રીય એકતા ’ની શપથ લીધી હતી જ્યારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન માધ્યમ દ્વારા ઘરેથી જ શપથ […]

Continue Reading

અમદાવાદના સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા શરદપૂર્ણિમા એ ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન કરાયું. :-દિલીપ ઠાકર.

અમદાવાદના સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદના વાસણામાં આવેલ સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા શરદપૂર્ણિમા નીમી તે ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન કરાયું હતું. યોગ ટ્રેનર દિપાલી તલશાનીયાએ પૂર્ણ ચંદ્ર ધ્યાનનું શું મહત્વ છે તે સમજાવતા જણાવ્યુ તમારા જીવનમાં, તમે ઇચ્છો તે વસ્તુને કરવા […]

Continue Reading

અમદાવાદના સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા શરદપૂર્ણિમા એ ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન કરાયું. :-દિલીપ ઠાકર

અમદાવાદના સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદના વાસણામાં આવેલ સહજ સેપીયન્સ ખાતે ચાલતા નિ:શુલ્ક યોગેશ કક્ષામા શરદપૂર્ણિમા નીમી તે ”પૂર્ણ ચંદ્ર ધ્યાન”નુ આયોજન કરાયું હતું. યોગ ટ્રેનર દિપાલી તલશાનીયાએ પૂર્ણ ચંદ્ર ધ્યાનનું શું મહત્વ છે તે સમજાવતા જણાવ્યુ તમારા જીવનમાં, તમે ઇચ્છો તે વસ્તુને […]

Continue Reading