દાનની ભવ્યતા અને દિવ્યતા. – શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

દાનથી કરુણા,સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. ધર્મ વિમુખ મનુષ્યને ધર્મપંથ પર લાવવા તે પણ દાનનો જ એક પ્રકાર છે. ધર્મનું દાન ઉત્કૃષ્ટ દાન છે કારણકે ધર્મનો રસ જ સર્વ રસોમાં શ્રેષ્ઠ છે. દાનનો સંબંધ ચારિત્ર સાથે છે. અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે […]

Continue Reading

*ગુજરાતમાં નહીં ઉજવાય નવરાત્રીનો મહોત્સવ..રૂપાણી સરકારનો નિર્ણય. – વિનોદ રાઠોડ.

ગાંધીનગર: મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિં ઉજવવાનો નિર્ણય કર્યો છે.* *મુખ્યમંત્રીશ્રી એ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રીશ્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે […]

Continue Reading

સુખ શાંતિ અને ઐશ્વર્ય આપતી અધિક માસ ની કમલા એકાદશી – અશોક વાઘેલા.

પુરુષોત્તમ માસની એકાદશીને કમલા એકાદશી કહેવામાં આવે છે.પદમ પૂરાણ ના 63 મા અદયાયમા કમલા એકાદશી વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને આ કમલા એકાદશી અતિ પ્રિય છે. લક્ષ્મીની કૃપા મેળવવા માટે પણ આ એકાદશી અવશ્ય કરવી જોઇએ.કમલા એટલે લક્ષ્મી. આ એકાદશીનુ વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. અધિક […]

Continue Reading

*વિધાનસભાથી રસ્તા ઉપર ‘બોટલ- બ્રશ’નું પ્લાન્ટેશન કરાશે*

ગાંધીનગર ગ્રીનસીટીનું બિરૂદ પાછુ મેળવવા માટે વનતંત્રની સાથે નગરની સેવાભાવી તથા પર્યવરણ પ્રમી સંસ્થાઓ દ્વારા છેલ્લા બે વર્ષથી સામૂહિક વૃક્ષારોપણ કરીને સેંકડો રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે નગરના બ્યુટીફિકેશન માટે વનતંત્ર દ્વારા મુખ્યમાર્ગોની બન્ને સાઇડ લાલ-પીળા કલરના ફુલોના છોડ ઉછેરવામાં આવી રહ્યા છે

Continue Reading

ભાજપ સંગઠનની સેન્ટ્રલ ટીમની જાહેરાત, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ બન્યા ભાજપના ઉપાધ્યક્ષ

ભાજપ સંગઠનની સેન્ટ્રલ ટીમની જાહેરાત, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ બન્યા ભાજપના ઉપાધ્યક્ષ

Continue Reading