ના રાખવો અહંકાર કે નહીં થાય મારા વિના, આ તો આખુ આકાશ ઉભું છે ટેકા વિના.!!_🥦❤️કિન્નરી કે ભટ્ટ

*_એક તાળું નથી ખુલતું ચાવી વિના , , ,_* *_તો_* *_બધાને બધું જોઈએ છે મહેનત વિના . . ._* *_જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના , , ,_* *_તો_* *_નસીબ ક્યાંથી ખુલે સાહસ કર્યા વિના . . ._* *_ના રાખવો અહંકાર કે નહીં થાય મારા વિના , , ,_* *_આ તો આખુ આકાશ ઉભું […]

Continue Reading

ATS ને મળી મોટી સફળતા. ગાંધીનગર પાસેથી 99.40 લાખની જુની ચલણી નોટો સાથે એકને ઝડપયો.

ગાંધીનગર* ગુજરાત ATS મરીન ટાસ્ક ફોર્સ પોલીસ અધિક્ષક પિનાકીન પરમાર અમદાવાદનાને મળેલ સૂચના અને માર્ગદર્શનના મુજબ ATSના પીઆઇ સી. આર. જાદવ, તથા મરીન ટાસ્ક ફોર્સના પીઆઇ એસ. આઈ. પટેલ અને એસ. એન. પરમારે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ગાંધીનગર પાસેથી ધરપકડ કરી છે. મળેલ બાતમી મુજબ ગાંધીનગર ખાતેના સેક્ટર 28 પાસેથી એક શખ્સની ધરપકડ કરી […]

Continue Reading

રાજય સરકારના નિર્ણયથી પવિત્ર યાત્રાધામ. અંબાજી વૈશ્વિક કક્ષાનું પ્રવાસનનું ધામ બનશે : કલેકટર

અંબાજી (રાકેશ શર્મા)* કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા સમાન જગતજનની મા અંબાજીના પવિત્ર યાત્રાધામ અંબાજીના સુગ્રથિત વિકાસ માટે અને દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓને સુખ- સુવિધાઓ પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેને આવકારતાં બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલે મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું કે, […]

Continue Reading

નવસારી – વનવિભાગના અધિકારીઓને મળી મોટી સફળતા.

નવસારી વનવિભાગના અધિકારીઓને મળી મોટી સફળતા વન વિભાગ દ્વારા કેડી ખાઉ (pangolin) સાથે ૬ લોકોની ધરપકડ કરી. જલાલપોર તાલુકાના સોદોડરા ગામે ફાર્મ હાઉસ માંથી તમામ લોકોને પકડ્યા. આ મામલે વધુ લોકોની સંડોવણી હોવાનું અનુમાન

Continue Reading

સરખેજ ઢાળ પાસે અકસ્માત ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી કોઈ જાનહાનિ નહિ.

સરખેજ ઢાળ પાસે અકસ્માત ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી કોઈ જાનહાનિ નહિ.

Continue Reading

વડીલોની કલમે…સંગાથે’ (લઘુકથા) “લૉકડાઉન ” શ્રી નટવર આહલપરા રાજકોટ.

21/9/2020 ‘વડીલોની કલમે…સંગાથે’ (લઘુકથા) “લૉકડાઉન ” શ્રી નટવર આહલપરા રાજકોટ ચકી ઉડે. કાગો ઉડે. મોરલો ઉડે. હાથ ઊંચા થતાં હતાં. પૌત્ર બોલ્યો ‘ગાય ઊડે! ‘દાદાએ હાથ ઊંચો કર્યો. સૌ ખડખડાટ હસ્યાં. પછી તો ભમરડો, લખોટીની રમત. કયારેક દાદાની તો કયારેક દાદીની વાતાઁ. જોડકણાં, ઉખાણાંની મજા તો ઓર જ હતી! કાલીઘેલી ભાષામાં પૌત્ર-પૌત્રીએ ઓનલાઈન બાળવાતાઁ હરીફાઈમાં […]

Continue Reading

અમદાવાદ.કરાઈ એકેડમીના એસપી હરેશ દુધાતે કર્યું પ્લાઝમા ડોનેટ

અમદાવાદ.કરાઈ એકેડમીના એસપી હરેશ દુધાતે કર્યું પ્લાઝમા ડોનેટ થોડા દિવસો અગાઉ કોરોના પોઝિટિવ થયા હતા એસપી પોઝિટિવ માંથી નેગેટિવ આવ્યા બાદ કર્યું પ્લાઝમા ડોનેટ

Continue Reading

*કોબા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ પકડાઈ. 10 યુવતિઓ અને 13 યુવકો પકડાયા.*

અમદાવાદ* શહેરના અડાલજ કોબા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ માણતા અમદાવાદના 10 યુવતી અને 13 યુવકો ઝડપાયા. મોટાભાગના શાહીબાગના રહેવાસી છે. દિવ્યા સાલેચા (२६) નામની યુવતીની બર્થ ડે પાર્ટી હતી. 9 કાર સહિત 40.76 લાખનો મુદામાલ કબ્જે.અડાલજ પોલીસના પીએસઆઇ શિંદેએ કરેલી કાર્યવાહી.

Continue Reading

રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કૉંગ્રેસમાં પુન:પ્રવેશ. ધાનાણીના બંગલે આવકારવામાં આવ્યા.

રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કૉંગ્રેસમાં પુન:પ્રવેશ. ધાનાણીના બંગલે આવકારવામાં આવ્યા.

Continue Reading

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થા-વ્યક્તિઓને_
*ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 અપાશે*

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થા-વ્યક્તિઓને_*ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 અપાશે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 નું આયોજન કરાયું છે. કોરોનાની મહામારીને […]

Continue Reading