ખજૂરાહોનુ અપ્રિતમ સૌંદર્ય..- દેવલ શાસ્ત્રી.

..ખજૂરાહો મંદિરો જોતાં સમજાય કે ભારતીય સાંસ્કૃતિક વારસો અને સનાતની ધર્મ કેટલો અદ્ભુત છે. અનેક દેવદેવીઓ, દરેકના વાહનો, શસ્ત્રો હોય કે સંગીતના સાધનો…દરેક શિલ્પ અશબ્દ છે. જાણે કાલીદાસના શબ્દો શિલ્પોમાં કંડારાઇ ગયાં છે. અહીંની કિવંદીતી મુજબ, હેમાવતી નામની મહીલા રાત્રીના સમયે તળાવમાં સ્નાન કરવા જાય છે, આકાશમાં રહેલો ચંદ્ર તેના પ્રત્યે આકર્ષાય છે અને બંનેના […]

Continue Reading

કોરોનાનો નાશ અને પ્રજાની સુખાકારી, તંદુરસ્તી માટે સોલા-ગોતા વિસ્તારના કોર્પોરેટર જ્યોત્સનાબેન પટેલે બહુચર માતાના મંદિરમાં હવનનું આયોજન કર્યું.

કોરોનાનો નાશ થાય અને પ્રજાની સુખાકારી, તંદુરસ્તી જળવાઇ રહે તે માટે સોલા-ગોતા વિસ્તારના કોર્પોરેટર જ્યોત્સનાબેન પટેલે સોલા ખાતે આવેલા બહુચર માતાજીના મંદિરમાં હવનનું આયોજન કર્યું હતું.

Continue Reading

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 21/09/2020*

*પી.આઇ. ઓ.એમ. દેસાઇની ધરપકડ* કડી પોલીસ સ્ટેશનમાં થી દારૂ સગેવગે કરવાનો કેસ ગુના ના આરોપી પી.આઇ. ઓ.એમ. દેસાઈ થયા હાજર એમ.જે.સોલંકી સમક્ષ થયા હાજર સીટની ટીમે ઓ.એમ. દેસાઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરીઆ કેસમાં 9 પૈકી 8 આરોપીઓની અત્યાર સુધી થઈ ધરપકડ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદ પટેલની ધરપકડ બાકીકુલ 9 વિરુદ્ધ નોધાઇ હતી ફરિયાદ કુલ 9 […]

Continue Reading

અમારી વિરુદ્ધ રિપોર્ટિંગ કર્યું જ કેમ? : ટી. વી. નાઈનના રિપોર્ટર પર એસવીપીના ડોક્ટર્સે આ રીતે ખાર ઉતાર્યો, મેયરથી માંડીને નીતિન પટેલ સુધીનાઓની ભલામણો બાદ પણ ધરાર એટલે ધરાર સારવાર ન આપી તો ન જ આપી.

હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યૂટી કમિશનર ઓમપ્રકાશની નાગાઈ : પત્રકાર જીજ્ઞેશ પટેલને દાખલ કરવામાં આવે તો હળતાળ પર ઉતરી જવાની ધમકી બાદ ખુદ ડેપ્યુટી સી. એમ. નીતિન પટેલે ભલામણ કરીને જીજ્ઞેશ પટેલને સાલમાં દાખલ કરાવવા પડ્યાં. – ડોક્ટર્સ માટે જ્યારે અમુક તમુક શબ્દોનો પ્રયોગ થયો ત્યારે સમગ્ર મીડિયાએ અવાજ ઉઠાવ્યો હતો અને ડોક્ટર્સનો પક્ષ લીધો […]

Continue Reading

*શહેરો-નગરોના સર્વગ્રાહી ઝડપી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા*

*મોટા શહેરો સાથે નાના નગરોનો પણ આયોજનબદ્ધ વિકાસ થી સમ્યક વિકાસનો હેતુ પાર પાડવા એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા શ્રી વિજયભાઈ રૂપાણી* *બેચરાજી અને લીંબડી વિસ્તાર વિકાસ સત્તા મંડળ તેમજ નવસારી અને બારડોલી શહેરી વિકાસ સત્તામંડળના ડેવલપમેંટ પ્લાન મંજુર થયા* • *બેચરાજી ગામના ૮.૭૮ ચો. કિ.મીટરના રેવન્યુ વિસ્તારનો સુઆયોજિત વિકાસ […]

Continue Reading

*લઘુકથા:* *અરે ..આ કોરોના તો પોઝિટિવ નીકળ્યો.

રાજુ ના હાથમાં એનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હતો. પરંતુ હાશ અનુભવવા ની જગ્યાએ તેના મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. એ સતત એક અપરાધ ની ભાવના અનુભવી રહ્યો હતો. આઇસોલેશન વોર્ડમાં વિતાવેલા એના પંદર દિવસો તેને ઘણું શીખવી ગયા હતા. નાનકડી ઓરડી જેમાં ચાર દીવાલો અને એક પલંગ, મનોરંજન નું કોઈ સાધન નહિ […]

Continue Reading

ગાંધીનગર ની શોભા સમાન સરિતા ઉદ્યાન ફરી આજે ખોલતા અમદાવાદ અને ગાંધીનગરના સહેલાણીઓ બગીચાની મોજ માણવા ઉમટી પડ્યા. – વિનોદ રાઠોડ.

માર્ચ માં કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકાર દ્વારા lockdown કરવામાં આવેલું ત્યારથી જાહેર બગીચાઓ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવેલા ત્યારથી બગીચામાં અવર જવર બંધ હતી પણ આજે સરકારી ફરમાન થતા બગીચાઓ ખોલવામાં આવતા ગાંધીનગર ની શોભા સમાન સરિતા ઉદ્યાન ફરી આજે ખોલતા અમદાવાદ અને ગાંધીનગરના સહેલાણીઓ બગીચાની મોજ માણવા ઉમટી પડ્યા હતા જ્યારે બાળકો ખુલ્લા […]

Continue Reading

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો… અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો…

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો… અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો…

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ – કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ.

બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ. પુનાભાઈ ગામીત નાથાભાઈ પટેલ અને વિરજીભાઇ ઠુંમર ને લાગ્યું સંક્રમણ

Continue Reading

બ્રહ્મ સમાજનું ગૌરવ, એક જાબાઝ યોદ્ધા અશોકભાઈ ભટ્ટ (અશોક હોકી ને કોરોના ભરખી ગયો…મહાદેવ એવી પવિત્ર આત્માને શાંતિ અર્પે એવી મહાદેવને પ્રાર્થના. – જયંત રાવલ.

બ્રહ્મ સમાજનું ગૌરવ, એક જાબાઝ યોદ્ધા અશોકભાઈ ભટ્ટ (અશોક હોકી ને કોરોના ભરખી ગયો…મહાદેવ એવી પવિત્ર આત્માને શાંતિ અર્પે એવી મહાદેવને પ્રાર્થના. હાલ નરોડા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. – જયંત રાવલ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટીમ તરફથી વિરાંજલી.

Continue Reading