ઘાટલોડિયા વોર્ડ, બોડકદેવ વોર્ડ, જોધપુર વોર્ડ, વેજલપુર વોર્ડ, સરખેજ વોર્ડ અને મક્તમપુરા વોર્ડના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના 20.09.2020 ના સવારના વોટર સપ્લાયમાં અસર થશે.

સરખેજ પોલીસ અધિક્ષકશ્રી ગ્રામ્યની કચેરી સામે 800 mm વ્યાસની એમ એસ પાઇપમાં લીકેજ થયેલ છે. જેના રીપેરીંગ માટે સોલા બ્રિજ પાસે બટર ફ્લાય વાલ્વ બંધ કર્યો છે. જેથી ઘાટલોડિયા વોર્ડ, બોડકદેવ વોર્ડ, જોધપુર વોર્ડ, વેજલપુર વોર્ડ, સરખેજ વોર્ડ અને મક્તમપુરા વોર્ડના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના તારીખ-19.09.2020 ના સાંજના સપ્લાય અને તારીખ 20.09.2020 ના સવારના વોટર સપ્લાયમાં […]

Continue Reading

અમદાવાદના ઘાટલોડિયામા સૌંદર્ય એપાટમેન્ટમા એક જ બ્લોકના એક જ ઘરમા કોરોના પોઝિટીવ આવતા સમગ્ર ફલેટને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરીને પતરાની આડશો મુકી.

અમદાવાદના ઘાટલોડિયામા સૌંદર્ય એપાટમેન્ટમા એક જ બ્લોકના એક જ ઘરમા કોરોના પોઝિટીવ આવતા સમગ્ર ફલેટને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરીને પતરાની આડશો મુકી.

Continue Reading

The City’s Yuddh EJ Kalyan Organization today carried out a blood donation camp to ensure no lack of blood amid the Corona pandemic

Rajkot, September 17, 2020 – The City’s Yuddh EJ Kalyan Organization today carried out a blood donation camp to ensure no lack of blood amid the Corona pandemic and that blood is quickly accessible to patients in need. In the blood donation camp composed under the authority of Ajay Boricha, an individual from Kalyan and […]

Continue Reading

*શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવદ શહેર (પશ્ચિમ) દ્વારા આયોજિત 11 મુ હાઈટેક* *🤝 જીવન સાથી પસંદગી સંમેલન🤝*

*શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવદ શહેર (પશ્ચિમ) દ્વારા આયોજિત 11 મુ હાઈટેક* *🤝 જીવન સાથી પસંદગી સંમેલન🤝* કોરોના મહામારી ના લીધે આ વર્ષે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન સાથે કુલ રૂપિયા *૫૫૦/-* ભરનારને તેમના સરનામા ઉપર પુસ્તક કુરિયર કરવામાં આવશે. *કાર્યક્રમમાં ફક્ત બ્રાહ્મણ પરિવાર જ ભાગ લઇ શકશે.* ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – *25/12/2020.* […]

Continue Reading

આંખની પાંપણ પર ઉભરાઈને આવેલો અશ્રુ લૂછતાં માં એ કહ્યું *” અરે વાહ!!આ કોરોના તો પોઝિટિવ આવ્યો.”*- હિતેશ રાયચુરા.

લઘુકથા: કોરોના પોઝિટિવ:- રાજુ ના હાથમાં એનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હતો. પરંતુ હાશ અનુભવવા ની જગ્યાએ તેના મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. એ સતત એક અપરાધ ની ભાવના અનુભવી રહ્યો હતો. આઇસોલેશન વોર્ડમાં વિતાવેલા એના પંદર દિવસો તેને ઘણું શીખવી ગયા હતા. નાનકડી ઓરડી જેમાં ચાર દીવાલો અને એક પલંગ, મનોરંજન નું […]

Continue Reading

કીડીનું સ્મશાન ગ્રહ: અને વિવિધ જીવોની કુદરતની અજબગજબની અચંબો પમાડે તેવી વાતો* ફરી કુદરતના ખોળે.- જગત કિનખાબવાલા.( સ્પેરોમેન).

18/09/2020 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com Mob. No. +91 98250 51214 *કીડીનું સ્મશાન ગ્રહ: અને વિવિધ જીવોની કુદરતની અજબગજબની અચંબો પમાડે તેવી વાતો* *કીડીઓના ઝુંડમાં કોઈ કીડીનું મૃત્યુ થાય ત્યારે બે દિવસ માટે તેને તેની જગ્યાએ પડી રહેવા દે છે.* ત્યાર બાદ તેના શરીરમાં કુદરતી બાયોકેમિકલ […]

Continue Reading

*દ્વારકા નજીક પાણી ભરેલા ખાડામાં 80 વર્ષીય વૃદ્ધ મહિલાનું ડૂબી જતાં મોત.*

સુમિત દતાણી) દ્વારકા નજીક પાણી ભરેલા ખાડામાં એક વૃદ્ધ મહિલા ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બરડીયા ગામ નજીક નેશનલ હાઈવેના ઓવર બ્રિજ નજીકની ઘટના.25 ફૂટ જેટલાં ઊંડા પાણીમાંથી મહિલાનો મૃતદેહ રેસ્ક્યુ કરાયો. પાલિકાની ફાયર ટીમે બે કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી કાઢ્યો.. મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો. પોલીસે તપાસ હાથ ધરી. મહિલાનું નામ […]

Continue Reading

*જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત મુદ્દે ABVP એ આવેદન આપ્યું.*

જામનગર: ગઈ કાલે જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રે BAMS માં અભ્યાસ કરતા ભિમાસરના વિજય અજમલભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીએ પાંચમા માળેથી કુદી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો આજે બીજા દિવસે પણ જોવા મળ્યા હતા. જામનગરમાં ABVP એ આયુર્વેદ યુનિવર્સિટીના પ્રિન્સિપાલને આવેદન પત્ર પાઠવી લેખિત રજુઆત કરી હતી […]

Continue Reading

*”જીવનમાં પત્રકારત્વ નું મહત્વ” વિષય પર સેમિનાર યોજાયો* રિપોર્ટ – શિખા પટેલ.

ગાંધીનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર નાં પત્રકારત્વ વિભાગ અને પુનરૂત્થાન ટ્રસ્ટ, દિલ્હી દ્વારા *”જીવનમાં પત્રકારત્વ નું મહત્વ”* વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.વેબીનાર નો પ્રારંભ શુભમ્ ગણેશજીની સ્તુતિ સાથે કરાયો. કડી સર્વ વિશ્વવિદ્યાલય નાં અભ્યાસ સંયોજક મિતેષ મોદીએ સાર્થક થતું યુનિવર્સિટી નું સૂત્ર *”કર ભલા હોગા ભલા”* મુજબ […]

Continue Reading