ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિયેશનનાં વડોદરા જિલ્લાના પ્રમુખ..દક્ષેશ ગાંધી

વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે ઈવેન્ટ મેનેજમેન્ટ માં ખૂબ અગ્રેસર એવા દક્ષેશ ગાંધી હવે ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિયેશન નાં સહયોગ માં જોડાઈ ને વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત થઈ ને જિલ્લા નાં કરાઓકે ખાતે ઉત્સુક તમામ કલાકારો નાં ઉત્થાન ત્થા વિકાસ માટે કામ કરશે સંસ્થાપક પ્રમુખ તુષાર ત્રિવેદી નાં વિશેષ સહયોગ થી વડોદરા જિલ્લાના કોઈ […]

Continue Reading

હું કેટલો મહાન?!?!?!?!? – ડો.સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

આજે સવારમાજ મારા છોકરાને ઉઠાડયો. ધડ્ દઈને રુપિયા સાડા ચાર લાખ પકડાવી દીધા.. પેલુ મોંઘું બાઈક લાવવુ છે ને? લઈ આવ… દિકરી જમાઈને સાડા ત્રણ કરોડનો મોંધો ફલૈટ બૂક કરી આપ્યો.. સાડા દસ થતા પેલો મોધો અને ડિઝાઇનર જ્વેલર્સ જાતે ખટારો ભરીને આવ્યો. અને અમારા વિશાળ દિવાન ખંડમા દાગિનાનો ખડકલો કરી જતો રહયો..પત્ની બિચારી બાધાચકવા […]

Continue Reading

“જેવી જેની હેસિયત તેવો એનો ટેસ્ટ” – ડૉ. સ્વપ્નિલ કાંતિલાલ મહેતા.

કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ ભરોસાપાત્ર નથી..એવુ કોન્ગ્રેસપાર્ટી ના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહયુ.. પછી મનોમન કહયુ, કે આ ભરોસાપાત્ર શબ્દ ઉપર જ મને ભરોસો ઉઠી ગયો છે.. સાથોસાથ કોરોના પરીક્ષણ સંબધિત પરીક્ષણ ભેદભાવનો પણ આરોપ કર્યો.. સાંસદના કાટલા અલગ પ્રજાના કાટલા અલગ.. પણ આ એક વ્યવસ્થા છે.. સદીઓ પુરાણી છે.. સતયુગ હશે તો સતયૂગમા પણ હશે.. […]

Continue Reading

અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્રારા ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદ – માર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ. ૧૫૦ પાંજરાપોળોના સંચાલકો હાજર રહયાં.

રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦ માં જન્મદિન નિમીતે ૫૦ પાંજરાપોળોને એક વર્ષ માટેની મેડીકલ સહાય અપાશે. રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં પાવન સાનિધ્યમાં અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદ–માર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ ગઈ. આ સંવાદમાં સમગ્ર ગુજરાતની ૧૫૦ જેટલી પાંજરાપોળોના સંચાલકો હાજર રહયાં […]

Continue Reading

*Happy Birthday PM Modi* વડનગરથી દિલ્હી સુધીની સફર.. અનેક સંઘર્ષોથી ભરેલું છે નરેન્દ્ર મોદીનું જીવન.

નવી દિલ્હીઃ નરેન્દ્ર દામોદરદાસ મોદી… આ એક એવું નામ છે. જે આજે દેશ અને દુનિયામાં સૌ કોઈ માટે જાણીતું બની ગયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અને ત્યારપછી પ્રધાનમંત્રી તરીકેની કામગીરીએ તેમને દેશના લોકોની વચ્ચે ખાસ સ્થાન અપાવ્યું છે. 17 સપ્ટેમ્બર 1950માં વડનગરમાં તેમનો જન્મ થયો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. શરૂઆતના […]

Continue Reading

*સફળ સર્જરીને કારણે 90 વર્ષના દાદીમા 100 વર્ષ જીવ્યા..દાદીની પ્રથમ તિથિએ પૌત્રએ સિવિલની સેવા-શુશ્રુષાનું ઋણ દર્દીઓને લાપસી વિતરણ કરી અદા કર્યું.*

*સર્જરી બાદ દાદીના પ્રથમ પગલા પા પા પગલી પાડતા બાળક જેવા લાગ્યા હતા* અમદાવાદ: સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતા અને અહીંના સ્ટાફની સેવા-શુશ્રુષાના પરિણામે કુલદિપભાઈના દાદી ચંપાબેન દવેને ૧૦ વર્ષનું નવજીવન મળ્યુ હતુ.જેનું ૠણ અદા કરવા દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પૌષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કરવા કુલદીપભાઈ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા…… 10 વર્ષ પહેલા ૯૦ વર્ષીય ચંપાબેન […]

Continue Reading

અમદાવાદના આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ કાર્ડ ઉપર 70 અલગ-અલગ portrait નું ચિત્રાંકન કરવામાં આવ્યું.

આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે ત્યારે અમદાવાદના એક આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ કાર્ડ ઉપર 70 અલગ-અલગ portrait નું ચિત્રાંકન કરવામાં આવ્યું છે આ પોસ્ટકાર્ડ માં વિશ્વભરની 55 ભાષાઓનો ઉપયોગ કરીને હેપી બર્થ ડે અને જન્મદિવસની શુભેચ્છાઓ તેવા અલગ અલગ ભાષામાં લખાણ કરવામાં આવેલ છે

Continue Reading

Toyota announces Leading Indian Actor, Singer & Youth Icon Ayushmann Khurrana as Brand Ambassador for all-new #UrbanCruiser

Toyota announces Leading Indian Actor, Singer & Youth Icon Ayushmann Khurrana as Brand Ambassador for all-new #UrbanCruiser • True to the Urban Cruiser’s brand imagery of ‘Respect’, Ayushmann Khurrana aptly embodies the core values of its attributes of being unconventional yet aspirational• Ayushmann Khurrana to help cement connect and appeal with young achievers for Toyota’s […]

Continue Reading