*14થી 21 સપ્ટેમ્બર સુધી સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સ્વંયભૂ લોકડાઉન*

ખેડબ્રહ્મા શહેર-તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને નિયંત્રિત કરવા લોકોનો નિર્ણયસાવચેતીના ભાગરૂપે ખેડબ્રહ્મામાં સોમવારથી આઠ દિવસ તમામ બજારો દુકાનો બંધ રાખવા નિર્ણયફકત દૂધ મેડિકલ હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ શાળા કોલેજો ચાલુ રહેશે

Continue Reading

આત્મહત્યા શુ કામ કરવી?

+જોયુને સુશાંતસિંહ આત્મહત્યા કરીને કેટલો હેરાન થયો? મર્યા પછી પણ રોજ મરવું પડે છે.. +જીવન ગમે ત્યારે પલટી મારી શકે છે રાહ જુઓ.. + ફરી વાર ssc બોર્ડની પરીક્ષા આપવી પડશે. કાંઈ સમજણ પડે છે. + પૂનઃ તમે અંબાણી અદાણી કે બચ્ચનના ઘરે જન્મ નથી લેવાના.. ખોટા વહેમમાં ન રહો.. જીવી લો.. +આત્મહત્યા સમસ્યાનો અંત […]

Continue Reading

વિવેકાનંદનગર પાસે બની ઘટના. રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ,જાણ કર્યા છતાંય વનવિભાગ ના ફરક્યું..

અમદાવાદ: અમદાવાદ ના વિવેકાનંદનગર પાસેની ઘટના આવી સામે. ફોરેસ્ટ વિભાગ ની ઘોર બેદરકારી સામે આવી. રાષ્ટ્રીય પક્ષી મોર ને એક આમ નાગરિક કે ઘાયલ હાલતમાં રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવી. મોર ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ફોરેસ્ટ વિભાગને જાણ કર્યા 2 કલાક થાય હોવા છતાં કોઈ […]

Continue Reading

ગુજરાત ની મહિલા શકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર ખોલી આપતા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી*

ગાંધીનગર: *રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખ થી વધુ માતાઓ બહેનોને રાજ્ય સરકાર અપાશે ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ*.. *આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ લીડ લેશે….પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ની રાજ્ય ની માતૃશક્તિ ને ભેટ આપશે શ્રી વિજયભાઈ રૂપાણી…કોરોના […]

Continue Reading

આર્મી કમાન્ડર દ્વારા વડોદરામાં એર ડિફેન્સ બ્રિગેડના હેડક્વાર્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલની મુલાકાત લીધી.

વડોદરા: અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને રાજપૂત રેજિમેન્ટના કર્નલ, લેફ્ટેનન્ટ જનરલ સી. પી. મોહંતીએ 11 અને 12 સપ્ટેમ્બર 2020ના રોજ વડોદરા ખાતે આવેલા મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે આર્મી વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષ શ્રીમતી મામુન મોહંતી પણ જોડાયા હતા. આર્મીના કમાન્ડરે પોતાની […]

Continue Reading

***** *જાણવા જેવું* *******

છેલ્લા ૫૦૦ વર્ષમાં માનવજાતિના વિકાસમાં અકલ્પ્ય વિસ્ફોટ થયો છે. ઇ. સ. ૧૫૦૦ માં ધરતી પર આશરે ૫૦ કરોડ લોકો વસતા હતા, જે આજે ૭૦૦ કરોડ છે, ૧૪ ગણો વધારો. ૧૫૦૦ ની સાલમાં જગતમાં માનવ દ્વારા ઉત્પાદિત સેવા અને વસ્તુઓનું મૂલ્ય આજના ૨૫૦ અબજ ડોલર જેટલું હતું, જે આજે પ્રતિ વર્ષ ૬૦૦૦ અબજ ડોલર છે. ૨૪૦ગણું! […]

Continue Reading

નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહને ફરી એક વખત દિલ્હીના એઈમ્સમા દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે 11 વાગ્યે એઈમ્સમા દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહને ફરી એક વખત દિલ્હીના એઈમ્સમા દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે 11 વાગ્યે એઈમ્સમા દાખલ કરવામાં આવ્યા છે.

Continue Reading

એચ.એ.કોલેજમાં આત્મહત્યા નિવારણ ઉપર વેબીનાર યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા “આત્મહત્યાથી કેમ બચવુ” વિષય ઉપર વેબીનાર યોજવામાં આવ્યો હતો. ગુજરાતના જાણીતા મનોચિકિત્સક ડૉ. વિનોદ ગોયેલે તજજ્ઞ તરીકે વિચારો વ્યક્ત કર્યા હતા. ડૉ. ગોયેલે કહ્યું હતું કે જીવનમાં મળેલી નિષ્ફળતા કે તમારી અપેક્ષામુજબ પરિણામ પ્રાપ્ત ના થાય તો આવા લોકો આત્મહત્યા કરવાનું વિચારે છે. જીવનમાં […]

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1365 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1335 લોકો ડિસ્ચાર્જ.*24 કલાકમાં સુરત 278,અમદાવાદ 175,

⭕ *ગુજરાતમાં નવા 1365 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1335 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 278,અમદાવાદ 175,રાજકોટ 146,જામનગર 125,વડોદરા 123,મહેસાણા 50,ભાવનગર 41,જૂનાગઢ 39,ગાંધીનગર 37,પાટણ 31,પંચમહાલ 29,મોરબી 28,બનાસકાંઠા 26,અમરેલી 25,દાહોદ 20,સુરેન્દ્રનગર-ભરૂચ-તાપી 19,કચ્છ 18,ગીરસોમનાથ-નવસારી 15,નર્મદા 14,સાબરકાંઠા-મહીસાગર-બોટાદ 10,ખેડા-દ્વારકા 9,વલસાડ 7,આણંદ-પોરબંદર 6,છોટાઉદપુર 4,અરવલ્લી 2 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 1,12,336 ● રાજ્યમાં કુલ મોત : 3,198 ● […]

Continue Reading