ક્રિકેટના સૌથી મોટા સમાચાર – સા.આફ્રિકા ક્રિકેટ બોર્ડને ત્યાંથી ઓલિમ્પિક બોડીએ વિખેરી પોતાને હસ્તક લીધું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી થઈ શકે બહાર.

ક્રિકેટના સૌથી મોટા સમાચાર, સા.આફ્રિકા ક્રિકેટ બોર્ડને ત્યાંથી ઓલિમ્પિક બોડીએ વિખેરી પોતાને હસ્તક લીધું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી થઈ શકે બહાર.

Continue Reading

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો કોરોના મહામારીના કપરા સમયમાં આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં જિલ્લા વહીવટી તંત્ર,JCI નડિયાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદનો સહયોગ મળ્યો. સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ માં જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના શિક્ષક મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને […]

Continue Reading

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ.

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી અરે, […]

Continue Reading

*ગાંધીનગર* કરાઈ પોલીસ એકેડેમી કોરોના બ્લાસ્ટ. એક જ દિવસમાં 30 કેસ પોઝિટિવ.

ગાંધીનગર* કરાઈ પોલીસ એકેડેમીમાં થયો કોરોના બ્લાસ્ટ. એકજ દિવસમા કુલ 30 કેસ પોઝીટીવ નોંધાયા. કુલ 52 સેંપલ લેવાયા હતા. કરાઈ પોલીસ એકેડમીમા એલારડી અને પીઆઈની ચાલે છે ટ્રેઈનિંગ.

Continue Reading

અમદાવાદની કર્ણાવતી કલબમાં 3 લોકોને કોરોના પોઝિટિવ. 9 લોકોને કોરોનાની વહેતી થયેલ વાત અફવાહ.

અમદાવાદ: શહેરની પ્રખ્યાત ગણાતી એસ.જી. હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબના મેનેજરો સહિત કુલ 9 જણાંને કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાત વહેતી થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. કલબના પ્રમુખ એન.જી. પટેલે આ વાતને અફવાહ ગણાવતા માત્ર 3 જ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમના કારણે અન્ય લોકો સંક્રમણમાં આવ્યા હોવાથી તમામને હોમ […]

Continue Reading

ગુજરાતમાં રોજ 21 થી વધુ લોકો જુદા જુદા કારણોસર આત્મહત્યા કરે છે.આત્મહત્યાના દરમાં સુરત બાદ અમદાવાદ બીજા નંબરે.

ગુજરાતમાં રોજ 21 થી વધુ લોકો જુદા જુદા કારણોસર આત્મહત્યા કરે છે.આત્મહત્યાના દરમાં સુરત બાદ અમદાવાદ બીજા નંબરે છે. ગુજરાતમાં રોજ 21 થી વધુ લોકો જુદા જુદા કારણોસર આત્મહત્યા કરે છે. આત્મહત્યા દરમાં સુરત બાદ અમદાવાદ બીજા નંબરે અમદાવાદ, કોરોના મહામારી અને લોકડાઉનની કપરી અને ગંભીર પરિસ્થિતિ વચ્ચે માણસ જાણે સામાજિક જીવનથી અલગ થઇ ગયો […]

Continue Reading

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો કોરોના મહામારીના કપરા સમયમાં આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં જિલ્લા વહીવટી તંત્ર,JCI નડિયાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદનો સહયોગ મળ્યો. સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ માં જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના શિક્ષક મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને […]

Continue Reading

ચાંદલોડિયા વોર્ડમાં શાયોના વિસ્તાર માં અધિકારીઓની ટકાવારી ના મળતા કોન્ટાક્ટરને બિલ 1વર્ષ પછી પણ નાણાં ના મળતા પેવર બ્લૉક ખોલી નાખતા વેપારીઓ રાહદારીઓ પરેશાન.

ચાંદલોડિયા વોર્ડમાં શાયોના વિસ્તાર માં અધિકારીઓની ટકાવારી ના મળતા કોન્ટાક્ટરને બિલ 1વર્ષ પછી પણ નાણાં ના મળતા પેવર બ્લૉક ખોલી નાખતા વેપારીઓ રાહદારીઓ પરેશાન.

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1415 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 278,અમદાવાદ 167,

⭕ *ગુજરાતમાં નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1415 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 278,અમદાવાદ 167,રાજકોટ 150,વડોદરા 124,જામનગર 105,ભાવનગર 64,ગાંધીનગર 38,જૂનાગઢ 37,પાટણ 31,પંચમહાલ-અમરેલી 30,મોરબી 27,મહેસાણા 25,ભરૂચ-સુરેન્દ્રનગર 24,મહીસાગર 21,કચ્છ 20,દાહોદ 18,ગીરસોમનાથ 15,બોટાદ 14,નવસારી 11,છોટાઉદેપુર-સાબરકાંઠા-ખેડા 10,બનાસકાંઠા 9,પોરબંદર-નર્મદા 8,આણંદ-તાપી 7,દ્વારકા 5,અરવલ્લી 3,વલસાડ 2 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 1,09,627 ● રાજ્યમાં કુલ મોત : 3,167 […]

Continue Reading

‘વડીલોની કલમે… સંગાથે’ શીર્ષક : બંસરી પ્રકાર : ગીત (અછાંદસ) – સુશ્રી રેખા પટેલ “સખી”

4/9/2020 ‘વડીલોની કલમે… સંગાથે’ ➖ ➖ ➖ ➖ ➖ ➖ શીર્ષક : બંસરી ➖ ➖ ➖ ➖ પ્રકાર : ગીત (અછાંદસ) ➖ ➖ ➖➖ ➖ ➖ -સુશ્રી રેખા પટેલ “સખી” ચાલને કાન ભીંજાઈએ આ વરસાદમાં, ચાલને કાન ભીંજાઈએ. કાન, જોને આ મેહુલો ગડગડ ગાજે(૨), દાદુર, મોર, પપિહા કરે ગાન….. ચાલને…… જોને આ મેહુલો રીમઝીમ વરસે […]

Continue Reading