હ્રદય ભીના મનેખ : વાઘેલા ભાગ્યશ્રીબા.

“નિષ્ફળતાને વરેલો માણસ જ વાસ્તવમાં સફળ હોય છે,નિષ્ફળ વ્યક્તિની સલાહ,એના અનુભવો,એનો સંઘર્ષ સાવ મરણતોલે પહોંચેલા મનેખને ય બેઠો કરી દે.”-આ શબ્દો એના છે જેને સંઘર્ષને જીવ્યો છે.હા,સંઘર્ષ કરવો,વેઠવો ને જીવવો એ ત્રણેયમાં આભધરાના અંતર!જગતની કોઈપણ વસ્તુ કોઈપણ ઘટના જ્યારે તમે જીવો ને ત્યારે જ એની મહત્તા સમજાય અન્યથા તો પાષાણિકકાળ હજુય જગત મધ્યે યથાવત જ […]

Continue Reading

સાઉથ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે થયું અવસાન. – સંજીવ રાજપુત.

* સાઉથ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આંધ્રપ્રદેશના ગુંટૂરમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકથી મંગળવારે સવારે તેમનું નિધન થયું છે. તેલગુ ફિલ્મ દર્શકોમાં જયપ્રકાશ રેડ્ડી એક કોમેડી અભિનેતા તરીકે પ્રખ્યાત હતા. તેમણે બ્રમ્હપુત્રુદૂથી તેમના કેરિયર શરૂઆત કરી હતી. જયપ્રકાશ રેડ્ડીના નિધનના સમાચાર બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું […]

Continue Reading

દૂરદર્શન-આકાશવાણીના ૯૦ના દસકના સમાચાર વાચિકા ઉદ્ઘોષિકા કેતકી ઠાકરનું દુ:ખદ અવસાન.

અમદાવાદ દૂરદશર્ન-ડી.ડી. ગિરનાર અને આકાશવાણી અમદાવાદના ૯૦ના દાયકાના જાણીતા ન્યૂઝ રિડર અને ઉદ્ઘોષિકા શ્રીમતી કેતકી ભૂવનેશ ઠાકરનું સોમવારે સવારે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું છે શ્રીમતી કેતકી ઠાકરે ૯૦થી ર૦૦૧-૦ર સુધીના દાયકામાં દૂરદર્શનના આકાશવાણી સમાચાર વાચિકા તરીકે સેવારત રહીને પોતાના ઉચ્ચાર શુદ્ધિ સ્પષ્ટતા સાથેના સમાચાર વાંચન દ્વારા આગવી લોકપ્રતિષ્ઠા મેળવી હતી*. તેમણે રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો, […]

Continue Reading

🎓 *ધોરણ 12 પાસ ઉપર વાયુસેનામાં ભરતી મેળા ની જાહેરાત.

🎓 *ધોરણ 12 પાસ ઉપર વાયુસેનામાં ભરતી મેળા ની જાહેરાત આવી છે* તમામ મિત્રોને જણાવવાનું કે લોકડાઉન ના લાંબા સમય બાદ આવેલી આ જાહેરાતમાં આ ભરતી મેળાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ હેતુથી આ પોસ્ટ બનાવવામાં આવી છે. 👉🏻 *https://bit.ly/ભારતીય-વાયુસેના-ભરતી-મેળો-ફોર્મ-ભરો* ■ *લાયકાત:*- ૧૨ પાસ પર *જગ્યાની માહિતી:-* એરફોર્સમાં ગ્રુપ-વાય (નોન ટેકનીકલ) અને મેડીકલ […]

Continue Reading

“મૃત્યુ. સસ્તુ.. સાવ સસ્તુ… માત્ર ૩૫૦ રુપિયા પર હેડ..” – ડો. સ્વપ્નિલ મહેતા.

“મૃત્યુ. સસ્તુ.. સાવ સસ્તુ… માત્ર ૩૫૦ રુપિયા પર હેડ..” ધર્મસ્થાન અને ચેમ્બરમાં હંમેશા ૧૦૦%અનામત પરાપૂર્વથી ચાલી આવે છે.. પણ ધર્મસ્થાનમાં કોઈ ગૂંગળાઈને મરી ગયો હોય એવો દાખલો નથી… આ ચેમ્બર એટલે ચેમ્બર ઓફ કોમર્સ નહિ… આ ચેમ્બર એટલે ગટર.. રૌરવ નરક…. ભ્રષ્ટ તંત્રએ પાડેલા ખાડા અને અને પોતાના પેટના ખાડા બંનેને એક સાથે પુરવા માટે […]

Continue Reading

કલાત્મક તરણેતર મંદિરનું ચિત્ર…ચિત્રકાર : ભાટી એન

વિશ્વ વિખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો તેમાં પ્રેમનું અર્ક નઝરે નિહાળવા મળે તેની લાગણીઓ હાથની થાપીઓ હુડો રસમાં જે બળુકી લાગતી હોય તેમાં પ્રેમની મીઠડી વાતું વણ કહી કેવાય જાય તરણેતરનો મેળો કલરફુલ ફેન્ટાસ્ટિક છે, આ મેળાનું પ્રતિક ભરત ભરેલી છત્રીમાં બગલાની પાંખ જેવા સફેદ વસ્ત્રો પરિધાન કરી લવર મુચ્છ્યો જુવાનડો જતો હોય તેમાં રૂપ […]

Continue Reading

એક ઓર્થોપેડિક સર્જન હોવા છતાં હું હંમેશા પ્રાર્થના કરું છું કે ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે અને કોઈને પણ ફ્રેક્ચર ના કરે…….🙏👉આજનો ચર્ચાનો વિષય છે… ફ્રેક્ચરથી કેવી રીતે બચવું…👈*

**મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે આવે તો હાથ કે પગમાં આવેલા મોટા હાડકા પણ ઘરમાં લપસી કે પડી જવાથી તૂટી જાય છે.* *એક વખત ખાટલો આવે એટલે બીજી પચાસ બિમારીઓ ઘર કરી જાય છે. ભાઠા પડે, પેશાબમાં પરુ થાય, કિડની […]

Continue Reading

*દાંતા તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે ભારોભાર અન્યાય. મૃતક વ્યક્તિના પરિવારને હજી સુધી નથી મળ્યો ન્યાય.*

અંબાજી (રાકેશ શર્મા) દાંતા તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે ભારોભાર અન્યાય આજથી છ મહિના અગાઉ કોરોના વોરિયર્સ નું મૃત્યુ થયું હતું. દાંતા તાલુકાના ગોઠડા ગામના મૃતક વ્યક્તિના પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી કોરોનાના સમયમાં આ મૃતક વ્યક્તિ અંબાજી પાસેના કુંભારીયા માં ફરજ બજાવતા હતા. કુંભારીયા ફરજ દરમિયાન સવારે બેભાન હાલતમાં મળી આવતા તેને અંબાજી […]

Continue Reading

NEWS અમદાવાદ* AMC એ લીધો મહત્વનો નિર્ણય. સોસાયટી, ફ્લેટમાં કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવશે. રહેણાંક વિસ્તારોમાં હાથ ધરાશે સઘન ઝુંબેશ.

NEWS અમદાવાદ* AMC એ લીધો મહત્વનો નિર્ણય. સોસાયટી, ફ્લેટમાં કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવશે. રહેણાંક વિસ્તારોમાં હાથ ધરાશે સઘન ઝુંબેશ.

Continue Reading

NEWS જામનગર* શહેરમાં ભૂકંપનો વધુ એક આંચકો. સવારે 6 વાગ્યા આસપાસ અનુભવાયો 2 ની તિવ્રતાનો આંચકો.

NEWS જામનગર* શહેરમાં ભૂકંપનો વધુ એક આંચકો. સવારે 6 વાગ્યા આસપાસ અનુભવાયો 2 ની તિવ્રતાનો આંચકો.

Continue Reading