એમબીએનો વિદ્યાર્થી યુટ્યુબ પર કાર ચોરીના વીડિયા જોઈ બન્યો કાર ચોર, ક્રાઇમ બ્રાન્ચે ઝડપયો.*

અમદાવાદઃ આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર રોડ પર ફરતી જોઈ નથી કે ચોરી કરી નથી. આવી જ ચોરી કરનાર ચોરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી છે. આધુનિક ટેકનોલોજીથી લક્ઝુરિયસ ગાડીઓ ચોરી કરનાર આ સાતીર આરોપી અને કેવી રીતે કરતો હતો લક્ઝુરિયસ ગાડીઓની ચોરી એ પણ જાણવા જેવું છે. આરોપીનું નામ સત્યેન્દ્ર સિંહ શેખાવત છે. જે દેશના […]

Continue Reading

ઐડી હે… હરામખોર હે.. ના જાને ક્યા ક્યા હે…યે લડકી.- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

દેશી સુપરમેન ક્રિશને પણ હવલાય દેનારી આ બઈ ખરેખર બળુકી છે..જબરી છે.. લોઠકી છે.. મોટા ભાગે સજ્જન અને કહેવાતા સજજન લોકોના મ્હો માથી શબ્દો પ્રગટે ત્યારે, પ્યુરિફાઈ થઇને નીકળતા હોય છે.. અપશબ્દો બોલવાના બદલે આપણે ખાઈ જવામા શાહપણ સમજીએ છીએ.. આનું આવું નથી..આપણે મગજમાંથી શબ્દો ગોઠવીને પછી જીભ ઉપર લાવી છે.. એ સીધા જીભ ઉપર […]

Continue Reading

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. એમબીએ થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો હતો. […]

Continue Reading

*વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક સાબિત થાય છે.*

*વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક સાબિત થાય છે.* I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે* *જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે…* જીએનએ અમદાવાદ: કોરોનાના માઇલ્ડ એટલે કે સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ સરળતાથી કોરોના પર વિજય હાંસલ કરીને સ્વસ્થ […]

Continue Reading

અમદાવાદ ના ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ ના તમામ વિસ્તાર ઓમા વીજળી ગુલ.

એકાએક ખોખરા વિસ્તારમા વીજળી ગુલ થતા ભાદરવાના અસહ્ય બફારામા પરસેવે રેબઝેબ થતા નાગરિકો વધુ હાલાકી ઓમા મુકાયા ટોરેન્ટ પાવર ના અધિકારી ઓને આ અંગે ની જાણ કરતા કોઈ મેજર ફોલ્ટ હોઈ ને વીજળી પુરવઠો પુવઁવત કરતા થોડોક સમય લાગશે તેવું કહ્યી ને હાથ અધ્ધર કયાઁ

Continue Reading

દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ. શેબાળી શિવ મંદિર પાછળ પાણીનો ધોધ વધ્યો.

દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ શેબાળી શિવ મંદિર પાછળ પાણીનો ધોધ વધ્યો દાંતા તાલુકામાં આવેલું છે આ પૌરાણિક મંદિર અંબાજી અને દાંતા માર્ગની વચ્ચે પહાડો મા આવેલું છે આ મંદિર આજે પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો ડુંગર ઉપરથી ઝરણા વહેતા થયા અરવલ્લીની ગિરિમાળાઓમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Continue Reading

સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ભડક્યા અમદાવાદીઓ, કહ્યું-માફી માંગે રાઉત

અમદાવાદ :શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેઓએ અમદાવાદને મિની પાકિસ્તાન ગણાવી દીધું. કંગના રનૌત ને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા અને કહ્યું કે, કોઈની હિંમત છે કે અમદાવાદ ને મિનિ પાકિસ્તાન કહી શકે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે અભિનેત્રી કંગના રણૌતને પડકારતા સમયે અમદાવાદ વિશે કરી વિવાદીત ટીપ્પણી […]

Continue Reading

અંબાજી ખાતે અંદાજે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો. અંબાજીની વિવિધ સોસાયટીમા પાણી ભરાયા.

*અંબાજી ખાતે અંદાજે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો* અંબાજીની વિવિધ સોસાયટીમા પાણી ભરાયા અંબાજી પોલીસ સ્ટેશન આગળ પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો. અંબાજી ની ધર્મશાળા મા પાણી ઘૂસ્યા અંબાજી ની કેટલીક દુકાનો મા પાણી ઘૂસ્યા. અંબાજી આખું ગામ જળ બંબાકાર થઈ ગયું અંબાજી ના વી આઇ પી માર્ગ પર પાણી પાણી. અંબાજી મા કેટલાક બાઈક, સ્કુટર […]

Continue Reading

*ગુજરાતમાં નવા 1335 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1212 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 295, અમદાવાદ 173,

⭕ *ગુજરાતમાં નવા 1335 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1212 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 295, અમદાવાદ 173,રાજકોટ 151,વડોદરા 127,જામનગર 106,ભાવનગર 49,ગાંધીનગર 41,પંચમહાલ 31,જૂનાગઢ-કચ્છ-મહેસાણા 29,અમરેલી-નર્મદા 23,ભરૂચ 22,મોરબી-સુરેન્દ્રનગર 21,દાહોદ 17,પાટણ 16,ગીરસોમનાથ-સાબરકાંઠા 15,આણંદ 14,તાપી 13,બનાસકાંઠા-દ્વારકા 12,ખેડા-નવસારી 11,વલસાડ 8,છોટાઉદેપુર 6,મહીસાગર 5,અરવલ્લી 4,બોટાદ-પોરબંદર 3 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 1,04,341 ● રાજ્યમાં કુલ મોત : 3108 ● […]

Continue Reading