એમેઝોન પ્રાઇમ વીડિયોએ આકર્ષક નોંધ સાથે સપ્ટેમ્બરનો પ્રારંભ કર્યો!

એમેઝોન પ્રાઇમ વીડિયોએ આકર્ષક નોંધ સાથે સપ્ટેમ્બરનો પ્રારંભ કર્યો!ભારતીય ટાઇટલ્સના વર્લ્ડ પ્રિમીયર સીયુ સૂન અને વી એલોંગ સાથે એમેઝોન ઓરિજીનલ સિરીઝ ધી બોયઝ સિઝન 3ને મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સ્ટ્રીમ કરોએરિક ક્રિપ્સના પ્રથમ ચાર એપિસોડને જેની લાંબા ગાળાથી પ્રતીક્ષા કરાય છે તેવી 4 સપ્ટેમ્બરથી શરૂ થતી ધી બોયઝ સિઝન 2ને જોઇને આનંદ મેળવોપ્રથણ દિવસે, સૌપ્રથમ […]

Continue Reading

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 04/09/2020- 🌹* *શુક્રવાર*

*સુપ્રીમે આપી અંતિમ રાહત 2 મહિના સુધી બેન્ક ખાતુ NPA નહીં થાય* લોન મોરટોરિયમ એટલે કે ચુકવણી અવધિની મુલતવી ના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે લોકોને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે બેંક લોન ખાતું ઓગસ્ટ સુધીમાં એનપીએ જાહેર કરવામાં આવ્યું નથી તે ખાતાને આગામી બે મહિના સુધી એનપીએ જાહેર ન કરવું જોઈએ. […]

Continue Reading

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ શ્રી રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક થતા આજે તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો.

▪ગૃહ અને કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા અભિનંદન ******** ગૃહ અને કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજય માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ શ્રી રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક થતા આજે તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. માનવ […]

Continue Reading

લ્યો બોલો. પોલીસને હવે આ જ કામ કરવાના બાકી રહ્યા હતા?

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિલાવરસિંહ. કે જેઓ વરસાદના પાણીમાં પોતાનાના પોઇન્ટ પર જાતે જ રસ્તો રિપેરિંગ કરે છે.બિચારા પોલીસને હવે આ જ કામ કરવાનું બાકી રહ્યું હતું. પ્રજાની સલામતી માટે સદાય તત્પર રહેતા આ પોલીસને દિલથી લાખ લાખ અભિનંદન.

Continue Reading

*વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક સાબિત થાય છે.*

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે* *જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે…* અમદાવાદ: કોરોનાના માઇલ્ડ એટલે કે સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ સરળતાથી કોરોના પર વિજય હાંસલ કરીને સ્વસ્થ થાય છે. પરંતુ દર્દીમાં કોરોનાની ગંભીરતા વધતી જોવા મળે ત્યારે તેને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવે છે. […]

Continue Reading

LIZOL UNVEILS ITS DISINFECTION-FOCUSED CAMPAIGN ‘SAFETOTOUCH’

LIZOL UNVEILS ITS DISINFECTION-FOCUSED CAMPAIGN ‘SAFETOTOUCH’• Highlights its product efficacy against the Sars-Cov-2 (Covid-19) virus• Importance of cleaning and disinfecting surfacesto kill germs and viruses New Delhi, September 2nd, 2020 – Lizol, India’s leading disinfectant brand unveiled its new campaign ‘Safe To Touch’today. The campaign is focused on raising awareness during the ongoing pandemic onthe […]

Continue Reading

Students of Manipal Institute of Technology, MAHE bag Global Covid – 19 Challenge award

Students of Manipal Institute of Technology, MAHE bag Global Covid – 19 Challenge award The 48-hour virtual competition was held by the Massachusetts Institute of Technology, US to help tackle the various situations faced in India during the COVID-19 crisis Manipal, September 2, 2020: Students of Manipal Institute of Technology, Manipal Academy of Higher Education […]

Continue Reading