*કોબા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ પકડાઈ. 10 યુવતિઓ અને 13 યુવકો પકડાયા.*

અમદાવાદ* શહેરના અડાલજ કોબા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ માણતા અમદાવાદના 10 યુવતી અને 13 યુવકો ઝડપાયા. મોટાભાગના શાહીબાગના રહેવાસી છે. દિવ્યા સાલેચા (२६) નામની યુવતીની બર્થ ડે પાર્ટી હતી. 9 કાર સહિત 40.76 લાખનો મુદામાલ કબ્જે.અડાલજ પોલીસના પીએસઆઇ શિંદેએ કરેલી કાર્યવાહી.

Continue Reading

રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કૉંગ્રેસમાં પુન:પ્રવેશ. ધાનાણીના બંગલે આવકારવામાં આવ્યા.

રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કૉંગ્રેસમાં પુન:પ્રવેશ. ધાનાણીના બંગલે આવકારવામાં આવ્યા.

Continue Reading

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થા-વ્યક્તિઓને_
*ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 અપાશે*

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થા-વ્યક્તિઓને_*ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 અપાશે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 નું આયોજન કરાયું છે. કોરોનાની મહામારીને […]

Continue Reading

*સૌરાષ્ટ્રમાં મેઘમહેર :* *વીજળીના કડાકા ભડાકા સાથે મહુવામાં સાડા 3 ઈંચ,* *ભાવનગરમાં 2.5 ઈંચ,

*સૌરાષ્ટ્રમાં મેઘમહેર :* *વીજળીના કડાકા ભડાકા સાથે મહુવામાં સાડા 3 ઈંચ,* *ભાવનગરમાં 2.5 ઈંચ, ઉનામાં 2 ઈંચ, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ,*

Continue Reading

⭕ *ગુજરાતમાં નવા 1408 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1510 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 278,અમદાવાદ 183,

⭕ *ગુજરાતમાં નવા 1408 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1510 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 278,અમદાવાદ 183,રાજકોટ 147,વડોદરા 133,જામનગર 98,ગાંધીનગર 50,મહેસાણા 49,બનાસકાંઠા 44,ભાવનગર 38,જૂનાગઢ 36,કચ્છ-પાટણ 33,અમરેલી-પંચમહાલ 28,ભરૂચ 23,મોરબી 22,ગીરસોમનાથ-સુરેન્દ્રનગર 20,મહીસાગર 19,દાહોદ 14,સાબરકાંઠા 13,નર્મદા 12,દ્વારકા 11,નવસારી-તાપી 10,ખેડા-પોરબંદર 9,આણંદ-વલસાડ 8,અરવલ્લી-બોટાદ 7,છોટાઉદેપુર-ડાંગ 4 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 1,28,949 ● રાજ્યમાં કુલ મોત : 3,384 ● […]

Continue Reading

ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટ ને ચાલુ કોર્ટ પ્રોસિડિંગ માં ધુમ્રપાન કરવું પડયું મોંઘુ.

વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે વ્યક્ત કરી ભારોભાર નારાજગી.. વકીલ ને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે રજિસ્ટ્રાર judicial ને આ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા… વકીલો વીડિયો કોન્ફરન્સિંગ થી કોર્ટમાં કેસ ચલાવે એ વખતે કોર્ટની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન રાખવું જરૂરી હોવાનું કોર્ટે […]

Continue Reading

*અમદાવાદ ખાતે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતી વીડીયો કોન્ફરન્સ યોજાઈ*

*અમદાવાદ ખાતે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતી વીડીયો કોન્ફરન્સ યોજાઈ*

Continue Reading

*અમદાવાદ ખાતે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતી વીડીયો કોન્ફરન્સ યોજાઈ*

અમદાવાદ: આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને વ્યવસ્થાપનનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.. ઉક્ત વીડિયો કોન્ફરન્સમાં કોવિડ અને નોન કોવિડ આયસોલેશન વોર્ડ મેનેજમેન્ટ, ડોનિંગ અને ડોફિંગ […]

Continue Reading

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન લોકડાઉન અંગે રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન લોકડાઉન અંગે રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી ‘ગુજરાતમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં આવે’ ‘સોશિયલ મીડિયામાં ચાલતી અફવાથી લોકો દૂર રહે’ ‘નાગરિકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી’ ગુજરાતમાં બધુ રાબેતા મુજબ ચાલુ રહેશેઃ નીતિન પટેલ લોકડાઉનની કોઈ જરૂરિયાત જણાતી નથીઃ નીતિન પટેલ

Continue Reading