રાજકોટ કોવિડ હોસ્પિટલમાં 21 દર્દીઓના મૃત્યુ, અમદાવાદથી વધુ ડોક્ટરને રાજકોટ મોકલાશે.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં 21 દર્દીઓના મૃત્યુ, અમદાવાદથી વધુ ડોક્ટરને રાજકોટ મોકલાશે. સોમવારે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયો અને મુખ્યમંત્રીએ આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિને રાજકોટ મોકલ્યા હતા.

Continue Reading

ભારતીય શ્વાન : ‘આત્મનિર્ભર ભારત’નો એક નવો આયામ*

*વિશ્વ જ્યારે આર્થિક સંકડામણના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેમાંથી બહાર આવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ટુ લોકલ’ પર ભાર મૂક્યો છે. સાથે સાથે એમણે આ દેશને ‘આત્મનિર્ભર’ બનાવવાનું સપનુ પણ જોયું છે, જેને સાકાર કરવા માટે નાનામાં નાની વાત પણ તેઓ તેમાં વણી લે છે. જેમકે, તેમણે ‘મન કી બાત’ કાર્યક્રમમાં એક […]

Continue Reading

પ્રકૃતિ સાથે સંસ્કૃતિ પણ બદલો. – ભાવિની નાયક.

કોરોનાએ ફેબ્રુઆરીના અંતમાં આપણા દેશમાં પગપેસારો કર્યો.અને 24 માર્ચથી સરકારે લોકડાઉન જાહેર કર્યું.લોકડાઉનના ઘણા બધા ગેરફાયદા આપણે અનુભવ્યા હશે પણ લોકડાઉનનો એક મોટો ફાયદો એ થયો કે તેણે પર્યાવરણને શુદ્ધ કરી નાખ્યું.તેણે પ્રકૃતિમાં જાણે નવા રંગો ભર્યા.તેણે ધરતી,આકાશ,નદીઓ,સમુદ્રો ચોખ્ખા કરી નાખ્યા.નદીઓનું પાણી તો હવે મીનરલ વોટર કરતા પણ શુદ્ધ થઈ ગયું છે.2016ના રિપોર્ટ મુજબ 6 […]

Continue Reading

અમદાવાદમા વધુ એક પોલિસ અધિકારી કોરોના ની વૈશ્રિવક મહામારી મા સંકઁમિત બન્યા.

અમરાઈવાડીના પોલિસ ઈન્સપેકટર શ્રી એન એલ દેસાઈ કોરોના પોઝિટીવ થતા સારવાર માટે વાડજ ની રંજતા હોસ્પિટલ મા દાખલ કરાયા અમદાવાદ મા પોલિસ વિભાગ મા કોરોના થી સંકઁમિત થવા ની સંખ્યા શતાયુ તરફ આગળ વધી રહ્યા હોવા થી વધુ સાવચેતી સાથે સલામતી જાળવી સોસિયલ ડિસ્ટન્સ રાખી ને પોલિસ વિભાગ ને સુચના ઓનું અનુસરણ કરવા ના નિદેઁશો […]

Continue Reading

આપણા રંગીન ચશ્માને હટાવી જીવનને યથાર્થ રૂપે જોવું એ જ સાચો વૈરાગ્ય.- શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ. HKBBB કોલેજ.

હજારો-લાખો વર્ષોથી ધર્મો અને શાસ્ત્રો જનસમુદાયને વૈરાગ્યની મહત્તા શીખવે છે. કેમ કે વૈરાગ્ય એ મુક્તિનો માર્ગ છે પરંતુ જ્યાં સુધી મુક્તિ કે વૈરાગ્યને તેના સાચા સ્વરૂપમાં યથાર્થ રીતે સમજી ન શકાય ત્યાં સુધી તો વૈરાગ્યના નામે આપણે આપણી પોતાની જાતને ત્રાસ આપતા કે હેરાન કરતા જ રહીશુ. જેનાથી કદાચ વિકૃતિ વધી શકે પણ મુક્તિ ન […]

Continue Reading

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયુ છે. સોમવાર સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક દિવસથી પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ આવ્યા હતા, પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખરજીએ ટ્વીટ કરી પ્રણવ મુખરજીના નિધનની જાણકારી આપી હતી.

Continue Reading

* શ્રાધ્ધ પક્ષ (16-શ્રાદ્ધ) * શ્રાદ્ધ વિશે થોડી માહિતી :- (નમ્ર પ્રયાસ).

* શ્રાધ્ધ પક્ષ (16-શ્રાદ્ધ) * શ્રાદ્ધ વિશે થોડી માહિતી :- (નમ્ર પ્રયાસ) (1)શ્રાદ્ધ હંમેશા ભાદ્રપદ-1(એકમ) થી પ્રારંભ થઈ ને આસો સુદ-1(એકમ) પહેલું નોરતું એ 16(સોલમું) શ્રાદ્ધ છે. (2) શાસ્ત્ર મુજબ શ્રાદ્ધ નો સમય અપરાન્નકાલ (બપોર પછી)છે. (3) ઘણા લોકો નું એવું માને છે કે અમે ગયાજી જઈને શ્રાદ્ધ કરી દીધું અથવા શ્રી મદ્ ભાગવત કથા […]

Continue Reading

કોરોના મહામારીમાં રેડિયોલોજિસ્ટ ડૉ. સાહિલ એન. શાહની અનોખી સેવાઓ.

ડૉ. સાહિલ એન. શાહ કે જેઓ એમ.ડી રેડિયોલોજિસ્ટ છે. તેઓ કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ તરીકે એસ.વી.પી. હોસ્પિટલ, એપોલો સી.વી.એચ.ફ હોસ્પિટલ,બોડીલાઈન હોસ્પિટલ, આરના હોસ્પિટલ અને કચ્છી ભવન જૈન સેવા સમાજ ટ્રસ્ટ ખાતે સેવા આપી રહ્યા છે. તદુપરાંત તેઓ અમદાવાદ મેડિકલ એસોસિએશન ના મેનેજિંગ કમિટી મેમ્બર, સ્ટેટ કાઉન્સિલ મેમ્બર ઓફ ઇન્ડિયન રેડેયોલોજીકલ એસોસિયેશન તથા નીલદીપ કોલેજ ઓફ કોમર્સેના ટ્રસ્ટી […]

Continue Reading

ભાવનગર જતા ધંધુકા ફેદરા રસ્તો બંધ કરવામાં આવ્યો.

ભાવનગર જતા ધંધુકા ફેદરા રસ્તો બંધ કરવામાં આવ્યો. ભાદર નદીના પાણી હાઇવે પર ભરાતા હજારો વાહનચાલકો ને અટકાવી દેવામાં આવ્યા ભાદર ડેમ ઓવરફ્લો થતાં ધંધુકા ભાવનગર અવરજવર કરતાં તમામ વાહનો અટકાવી દેવામાં આવ્યા છે

Continue Reading