સારું થયું ને ? કે… બે હતા આપણે ને રેઈનકોટ એક ! – બકુલ ત્રિપાઠી.

આજે વરસાદ પડ્યો અને જ્યારે જ્યારે વરસાદ પડે છે; મને બકુલ ત્રિપાઠીની આ રચના બહુ જ ગમે છે એટલે જ.., તરત જ યાદ આવી જાય છે અને ત્યારે ત્યારે આ વાંચી પણ લઉં છું ❤️ એક હતો રેઇનકોટ ને હતા આપણે બે ! પછી એક ટીપું પછી સહેજ ઝરમર પછી મન મૂકી વરસી પડયો મેહ […]

Continue Reading

“આપને અહીં મોકલનારનું સરનામું મારી પાસે છે.” – સુરેન્દ્ર આસ્થાવાદી.

લખપતિ સુમનની પાસે બેસુમાર સંપત્તિ હતી.અઢળક વાડીવજીફા, બંગલા અને જમીનજાગીરનો તે માલિક હતો. આવું બધું હતું પણ તેના અખત્યારમાં પૂરતી ઊંઘનો અભાવ રહેતો હતો. આજે મધ્યરાત્રિ પછી બે વાગ્યા પણ ઊંઘ આવવાનું નામ લેતી ન હતી. મિજાગરાં પર બારણાં ફરે તેમ તે આમતેમ પાસાં ફેરવ્યા કરતો હતો. ઊંઘ માટે તેણે કૉફી પીધી. દસેક સિગારેટ ફૂંકી […]

Continue Reading

■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■

ખૂબ જ સાદા અર્થમાં એમ કહી શકાય કે ” પતરાળા ” એટલે ઉપલબ્ધ વિવિધ વૃક્ષોના પાંદડાંઓમાંથી બનાવેલું જમવા માટેની પહોળી અને ગોળ મોટી થાળી જેવા આકારનું પાત્ર. દરેક પરિવારો પાસે રોજબરોજના ભોજન માટે તો સભ્યદીઠ અથવા ઘર + અતિથિઓ પૂરતી તો ધાતુના વાસણોની વ્યવસ્થા હોય જ, પરંતુ કોઈ સામાજિક એવા સારા કે માઠા પ્રસંગોએ કે […]

Continue Reading

‘નારી’ -ઝંખના અખિલેશ.

30/8/2020વડીલોની કલમે…સંગાથે::::’નારી’::::-ઝંખના અખિલેશસંસ્કૃતિ કહે, નારી સબળા છે,સમાજ કહે, નારી અબળા છે,ઈતિહાસ કહે, નારી શક્તિશાળી છે,હા, જોશ છે, ઉમંગ છે, ત્યારેને અત્યારે, સાહિત્યે અમૃતાજી,મહાશ્વેતાદેવીજી, સુરથી લતાજી,દાક્તર બને આનંદીબાઈ, સ્ત્રી ને મુકતવિચાર દે રોમશા,ભારતના સંવિધાનેવિજ્યાલક્ષ્મીપંડિત, સરોજિનીનાયડુ, કોણ કહેસ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ?હિમાલય ટોચે ગઈ, અરુણીમાં બનાવટી પગે!તો ૨૬ વરસની રોશની નામ ગજવતી કોર્પોરેટ દુનિયામાં,કુસ્તી, ક્રિકેટ, ફુટબોલ, રસોડે, નારી […]

Continue Reading

એક તાજી રચના – મેહુલ ભટ્ટ*

*એક તાજી રચના, સોમવારે નિત્ય ક્રમ – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* ****** ******* ****** ***** આ તો ભાઈ શ્વાસની વાત છે, ક્યારે અટકી જાય કહેવાય નહિ, હસતો રમતો માણસ, ગાળીઓ પહેરી લટકી જાય, કહેવાય નહિ! ના જાણે કેટ કેટલું સંઘરીને ફરતો હશે ભીતરમાં છેક ઊંડે સુધી, પછી એક દિવસ ધડકન ભીતરની અટકી […]

Continue Reading

ગુરુદ્વારાનું લંગર.

ગઈકાલે એક સરસ બનાવ બન્યો… હોટલનું નામ આપવાની ના પાડી એટલે નથી લખી રહ્યો. થયું એવું કે એક હોટલમાં એક માણસ દાલ રોટી જમી રહ્યો હતો. સારા ઘરનો દેખાતો એ આધેડ હતો. જમ્યા પછી બીલ આપવાનો વારો આવ્યો ત્યારે એણે કહ્યું કે એ પોતાનું પર્સ ભૂલી ગયો છે તો એ થોડીવારમાં પાછો આવી ચૂકવી જશે. […]

Continue Reading